ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,278 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ભારતમાં કોરોના વાયરસના કેસ 68 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,278 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું…
Read More...

નબળાઇના કારણે નસ ખેંચાય છે તો કરો આ તેલથી મસાજ, અચૂક થશે ફાયદો જાણો અન્ય ઉપાય

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે લોકોને અનેક બીમારી થાય છે. નબળાઇના કારણે કેટલીક મહિલાઓને રાતના સમયે પગમાં નસ ખેંચાવા લાગે છે. જોકે તેનું કોઇ ખાસ કારણ નથી. પરંતુ શારીરિક કમજોરી, ઉઠવા-બેસવાની ખોટી રીત અને બેલેન્સ ડાયેટ પર ધ્યાન ન આપવું પણ…
Read More...

હવે મકાઇ નહીં ખાઓ તેનું સ્વાદિષ્ટ શાક, આંગળા ચાટતા રહી જશો, જાણો બનાવવાની સરળ રીત

મકાઇ નામ સંભાળતા જ મોઢામાં પાણી આવી જાય ને. મકાઇ ના ડોડા કોઈ શેકી ને ખાઈ તો કોઈ બાફી ને. બાળકો ને પણ મકાઇ ખુબ જ ભાવતી હોય છે. તેને ચીઝ અને બીજા મસાલાઓ જોડે મિક્ષ કરી ને ખાતા હોઈએ છીએ. પરંતુ આજે અમે તમારા માટે મકાઇના શાકની રેસીપી લઇને આવ્યા…
Read More...

ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ માટે કરો અરજી, આ છે તેની ઓનલાઇન રીત જાણો અને શેર કરો

ડ્રાઇવિંગ લાઇસન્સ એ કોઈપણ માટેનું એક મહત્વપૂર્ણ પુરાવો છે અને જો તમે કોઈ પણ પ્રકારનું વાહન ચલાવતા હો તો તમારા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે. આ સમયે મોટાભાગના લોકો કાં તો તેમના ઘરે હોય છે અથવા ઘરેથી ઓફિસમાં કામ કરતા હોય છે. આવી…
Read More...

સુરતમાં મહિલાનો દુપટ્ટો બાઈકમાં આવી જતાં નીચે પટકાતા ઘટના સ્થળે જ થયું મોત, પટેલ પરિવારમાં ઘટી…

બાઈક પર જતી મહિલાઓ સામાન્ય રીતે દુપટો પહેરીને બેસતી હોય છે ત્યારે આવી મહિલાઓનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પોતાના પુત્ર સાથે બાઈક પર જતી માતાનો દુપટો બાઇકમાં આવી જતા બાઈક પરથી નીચે પટકાયેલ મહિલાનું કરુણ મોત થયું છે.…
Read More...

સુરતમાં ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી ગયેલા દંપતીને તમાચો મારી દીધો, TRB જવાનની દાદાગીરીનો…

સુરત શહેરમાં ટીઆરબી જવાનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી ગયેલા દંપતીને તમાચો મારી દીધો હતો. જે બાદ શિક્ષક દંપતીએ આ અંગે ટીઆરબી જવાન સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે જવાને પણ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. આ…
Read More...

જૂનાગઢના ગામમાં તળાવમાં ન્હાવા પડેલા બે મિત્રોનાં ડૂબી જવાથી મોત, નાના એવા ગામમાં અરેરાટી

ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ (Chuda and Dholva Village) વચ્ચે આવેલા સાકરોલી ડેમમાં ડૂબી જતા બે કિશોર મિત્રોનાં મોત થતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બંને મૃતકો સારા મિત્રો હતા તેમજ બંને ધોરણ-12 સાયન્સ (Student)માં અભ્યાસ કરતા…
Read More...

અમદાવાદમાં રૂ. 1 લાખમાં મળે છે દારૂના ધંધાની પરમિશન? બૂટલેગરે વિડિયો વાઇરલ કરી વહીવટદાર પર કર્યા…

રાજ્યમાં કડક દારૂબંધીની ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વાતો કરે છે, જેની વચ્ચે શહેરકોટડા પોલીસ સ્ટેશન દારૂના વેચાણને લઈ ફરી વિવાદમાં આવ્યું છે. શહેરકોટડામાં ખુલ્લેઆમ વહીવટદારોની રહેમનજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો અને વહીવટદારે રૂપિયા…
Read More...

અમદાવાદના યુવકે નંબર વિનાની મર્સિડીઝ કારથી સર્જ્યો વિચિત્ર અકસ્માત, એરબેગ ખૂલી જતાં આગળ ન દેખાયું…

ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર બોપલમાં રહેતા મર્સિડીઝ કારચાલકે એક લારી અને એક બાઇકચાલકને ટક્કર મારતાં બેનાં મોત નીપજ્યાં છે. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દહેગામ તાલુકાના રણછોડપુરા ગામમાં રહેતા જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકી…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1311 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1311 પોઝિટિવ…
Read More...