પર્યાવરણ બચાવવા ચાર મહિલાઓની અનોખી પહેલ: રૂપિયા ભેગા કરીને શરૂ કરી ‘વાસણ બેંક’, ફેમિલી ફંક્શનમાં…

ભોપાલમાં ચાર મહિલાઓ ઈલા મિડ્ઢા, શ્વેતા શર્મા, સ્મિતા પટેલ અને ડૉ. મધુલિકા દીક્ષિતે ભેગા મળીને વાસણ બેંક બનાવી છે. તેમનો હેતુ પર્યાવરણમાં સંતુલન રાખવા માટે પ્લાસ્ટિક અને ડિસ્પોઝલ થાળી-ગ્લાસનો ઉપયોગ ના કરવાનો છે. આ હેતુ માટે તેઓ ધાર્મિક,…
Read More...

ગુજરાતમાં દિવાળી પછી જ શાળા-કોલેજો ખોલવાની દિશામાં સરકારની વિચારણા, શરૂઆત ધોરણ 10 અને 12થી થઈ શકે છે

કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે, મુખ્યમંત્રીના વડપણ…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1221 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ભારતમાં કોરોના વાયરસના કેસ 70 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,221 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં…
Read More...

બાજરીના રોટલા ખાવાના છે ગજબના ફાયદા, જાણશો તો રોજ ખાવા લાગશો, જાણો અને શેર કરો

બધાંના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ અને મલ્ટીગ્રેન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે. પણ આ બધાંમાં બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. જેના વિશે ઘણાં લોકો નહીં…
Read More...

ઘરે બનાવો આ રીતે ટેસ્ટી વડાપાઉ, હોંશે હોંશે ખાશે ઘરના લોકો જાણો બનાવવાની સરળ રીત

આમ તો વડાપાઉનું નામ સાંભળતા જ મુંબઇની યાદ આવી જાય છે. પરંતુ વડાપાઉં તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. ખાસ કરીને લોકોને ભૂખ લાગે છે તો તે સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન હોય છે અને તે લોકો વડાપાઉ ખાતા હોય છે. તમે ઘરે પણ સહેલાઇથી બનાવી શકો છો.…
Read More...

સુરતમાં નવી નોકરી ઉપર લાગેલ યુવતીને તેના બોસે કહ્યું, ‘શારીરિક સંબંધ રાખીશ તો જોઈએ એટલા પૈસા…

કતારગામ ઍવલોન શોપીંગ સેન્ટરના ત્રીજા માળે આવેલ લોનનું કામકાજ કરતી ઓફિસમાં બે દિવસ પહેલાજ નોકરી ઉપર લાગેલ ૧૯ વર્ષીય યુવતીને તેના બોસે કહ્યું, 'જો તુ મારી સાથે શારીરીક સંબંધ રાખીશ તો તારે જેટલા પૈસાની જરૂર હોય ઍટલા તને આપીશ'. નોકરીના ત્રીજા…
Read More...

ગુજરાત: અઢી વર્ષની બાળકી ઘોડિયામાં શૌચ કરી જતાં સાવકી માતાએ ગુસ્સે ભરાઈ બાળકીને પેટમાં લાત મારી…

હારીજની અમ્બેશ્વર સોસાયટી ખાતે છ માસ પહેલાં સાવકી માતાએ અઢી વર્ષની પુત્રીને વેલણ અને પેટમાં લાત મારતાં દીવાલ સાથે ભટકાતાં તેનું મોત નીપજ્યું હતું. હારીજ પોલીસે આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી હતી અને પુત્રીની જન્મદાતા માતા પાલનપુર રહેતી હોઈ…
Read More...

સુરતમાં મોટા બિલ્ડરો દ્વારા ભાગીદાર સાથે ઠગાઈ કરતા બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, કારમાં ઝેરી દવા પી જીવન…

સુરતમાં મોટા પ્રોજેક્ટો કરનાર બિલ્ડરો દ્વારા ભાગીદારો સાથે જ ઠગાઈ આચરાઈ રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં મોટા વરાછાના બિલ્ડરને તેના ભાગીદારો દ્વારા માનસિક ત્રાસ અપાયો હોય જેથી ઘર પાસે જ કારમાં ઝેરીદવા પી બિલ્ડર વિપુલભાઈએ આપઘાતનો…
Read More...

તેલંગણાનો સુપર કીડ: પોણા બે વર્ષનો ટેણિયો શાર્પ મેમરીને કારણે ચર્ચામાં, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં…

આદિત વિશ્વનાથન ગૌરીશેટ્ટી. ઉંમર માત્ર પોણા બે વર્ષ. આ ટેણિયો આજકાલ ખુબ જ ચર્ચામાં છે. અને આ ચર્ચાનું એકમાત્ર કારણ તેની શાર્પ મેમરી છે. આદિત એક વખત જે વસ્તુ જોઈ લે છે તેને યાદ રાખી લે છે. આટલી ઉંમરે સામાન્ય બાળકોને રમકડાંની પણ પૂરતી સમજ ન…
Read More...

નવરાત્રી પર પ્રતિબંધ સામે લોકોમાં રોષ, કહ્યું- કાયદો બધા માટે સરખો રાખો, ગરબા નહીં તો સભાઓ પણ નહીં

છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગુજરાતભરમાં નવરાત્રી યોજાશે કે નહીં એ ચર્ચાનો વિષય બન્યો હતો. આ ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારે નવરાત્રી યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં કોઈપણ…
Read More...