કોરોનાના નામે બેવડા ધોરણ: નવરાત્રીમાં ગરબા નહીં થાય પણ ચૂંટણી પ્રચારમાં સભાઓ યોજાશે, ‘પ્રજા’પર…

કોરોના મહામારીના કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ વધે નહીં એ માટે રાજ્ય સરકારે નવરાત્રીમાં કોઇપણ પ્રકારના ગરબા યોજાશે નહીં તેવી ગાઈડલાઈન જાહેર કરી છે. જ્યારે બીજી તરફ વિધાનસભાની 8 બેઠકો પરની પેટાચૂંટણી દરમિયાન પ્રચારની છૂટ આપવામાં આવી છે. જેને…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1243 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1243 પોઝિટિવ…
Read More...

ખરતા વાળની સમસ્યા માટે અક્સીર ઉપચાર છે ડુંગળી, કઈ રીતે કરવો તેનો ઉપયોગ? જાણો અને શેર કરો

કલાકો સુધી ઈલેક્ટ્રીક ગેજેટ્સ સામે સમય પસાર કરવો તેમજ વધતા તણાવ અને પ્રદૂષણને કારણે પણ આપણી ત્વચાની સાથેસાથે વાળ પર પણ તેની માઠી અસર પડે છે. હાલના સમયમાં નાની ઉંમરથી જ મહિલા અને પુરુષ એમ બંનેમાં વાળ ખરવાની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.…
Read More...

હોટલમાં નહીં, હવે ઘરે જ બનાવો મસાલેદાર દુધી કોફતાનું શાક, જાણો બનાવવાની સરળ રીત

રોજ-રોજ શું જમવાનું બનાવવું એ લઇને તમે પણ વિચારતા હશો. આજે અમે તમારા માટે દુધી કોફતાનું શાક ઘરે કઇ રીતે બનાવવું તેની રેસીપિ લઇને આવ્યા છીએ. ખાસ કરીને લોકો હોટલમાં જતા હોય છે. પરંતુ હાલ કોરોનાને કારણે બહારનું ભોજન કરવું તેના કરતા ઘરે જ…
Read More...

યુવાઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો! અમદાવાદમાં યુવતી જેની સાથે લિવ-ઈનમાં રહેતી હતી તે યુવક પરિણીત અને એક…

જવાનીના જોશમાં ઘણીવાર વ્યક્તિથી ગંભીર ભૂલો થઈ જતી હોય છે, જે બાદ પસ્તાવો કરવા સિવાય કોઈ ઓપ્શન બાકી રહેતો નથી. શહેરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમમાં પડ્યા બાદ લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી એક યુવતીનો કિસ્સો હાઈકોર્ટ સુધી…
Read More...

સુરતમાં લારી ચલાવતા બાળકને પાલિકાએ 400 રૂપિયા દંડ કર્યો, માસૂમની આંખેથી વહી ગંગા-જમના, જૂઓ હ્રદય…

'અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા' આ ગુજરાતી કહેવત સૌએ સાંભળી હશે, અનુભવી પણ હશે પરંતુ તેની સૌથી વધુ સાર્થકતા હાલ સુરતના એક કિસ્સામાં જોવા મળી રહી છે. સુરતના (Surat Boy fine Viral Video) આ વાયરલ કિસ્સામાં એક બાળકની ગરીબી…
Read More...

પાડોશીઓ પાસેથી ઉધાર લઈને ઘરે જ શરૂ કર્યું મસાલા પેક કરવાનું કામ, હવે દર મહિને કમાય છે 45 હજાર રૂપિયા

જયપુરના અમિત કુમાર પારીકની પાસે કોઈ કામ ન હતું. દિવસ-રાત એક જ વાત વિચારતો કે એવું શું કરીએ કે ઘરમાં બે પૈસાની કમાણી થાય. બાજુમાં જ પવન પારીકની દુકાન હતી. તેમની દુકાનમાં મસાલાના પેકેટ્સ આવતાં હતાં. એને જોઈને અમિતે અનેક વખત પવનને કહ્યું હતું…
Read More...

લ્યો બોલો ખિચડી-કઢીમાં પણ 15 કરોડનું કૌભાંડ: સુરત પાલિકાએ ‘દલા તરવાડી’વાળી કરી, કેટરિંગ…

લોકડાઉન દરમિયાન ભુખ્યાને ભોજન કરાવવામાં પાલિકાએ સામાજિક સંસ્થાઓની મદદ લીધી હતી. સાથે જ કોન્ટ્રાક્ટ કરીને ખાનગી કેટરર્સ સહિતનાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટમાં કોને કેટલું ક્યારે અને ક્યાં જમાડવું તે પણ જે કોન્ટ્રાક્ટર પર જ ઢોળી…
Read More...

‘બાબા કા ઢાબા’માં ગ્રાહકો ના આવતાં 80 વર્ષીય યુગલ રડી પડ્યું, સોશિયલ મીડિયામાં વીડિયો…

સોશિયલ મીડિયામાં હાલમાં જ એક વિડિયો વાઈરલ થયો હતો. આ વિડિયોમાં વૃદ્ધ યુગલની વાત સાંભળીને આખો દેશ મદદ માટે આગળ આવ્યો છે. દિલ્હીમાં ઢાબા ચલાવીને ગુજરાન કરનારું આ યુગલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. ઢાબામાં કોઈ જમવા આવતું નહોતું. વિડિયો…
Read More...

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન, થોડા દિવસ પહેલા જ હાર્ટ સર્જરી થઈ હતી

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું દિલ્હીમાં ગુરુવારના રોજ નિધન થયું છે. તેમની ઉંમર 74 વર્ષની હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. पापा....अब आप…
Read More...