અમદાવાદની ચાલીમાં રહીને સરકારી સ્કૂલમાં ભણેલાં દલિત યુવાનની અનોખી સિદ્ધી, અમેરિકાની યુનિવર્સિટી…

અમદાવાદમાં નરોડા રોડની બંસીની ચાલીમાં રહેતાં દલિત પરિવારના પુત્ર ભરત રાઠોડે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસેચુસેટ્સમાંથી પીએચડીની ડિગ્રી મેળવીને શૈક્ષણિક સિદ્ધિ સર કરી છે. નરોડાની સામાન્ય શ્રમજીવી ચાલીમાં ઉછેર થયો હતો પછી ધો-૧થી ૫નું શિક્ષણ…
Read More...

ઘોર કળિયુગ: પુત્રએ પૈસા માટે જમીન, મકાન અને માતાના દાગીના વેચી પિતાની લાકડીઓ મારી હત્યા કરી નાખી

શીલજ- આંબલી રોડ પર પુત્રએ જમીન, મકાન અને દાગીના મેળવવા માટે પિતાની હત્યા કરી નાખી હતી. પુત્રએ પિતાને કહ્યું હતું કે ગામડે આવેલી જમીન, મકાન અને મમ્મીના દાગીના વેચી તેના પૈસા આવે તે મને આપી દો. પિતાએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.…
Read More...

વડોદરામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયુ, ઘઉં-ચોખાના જથ્થા સાથે એકની ધરપકડ

વડોદરા શહેરમાં સરકારી અનાજનો સગેવગે કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સરકારી ભાવે વેચાણ કરવા માટે ફાળવેલા અનાજમાંથી અનાજ કાઢીને બીજા કાથળામાં ભરીને રાખેલો જથ્થો વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. પોલીસે 28…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1181 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે…
Read More...

તમને પણ દાંતમાંથી નીકળે છે લોહી, હોય શકે છે પાયોરિયા, કરો આ દેશી ઉપાય મળશે આ સમસ્યાથી છૂટકારો

ઘણા લોકો આજે પાયોરિયાની સમસ્યાથી પરેશાન છે. આ સમસ્યા મુખ્યત્વે દાંતની યોગ્ય કાળજી ન લેવાને કારણે થાય છે. આને કારણે, પેઢા નબળા પડવા લાગે છે. આ સાથે, તેમને પીડા, સોજો, રક્તસ્રાવ અને મોંની ગંધનો પણ સામનો કરવો પડે છે. લોકો આ સમસ્યાથી રાહત…
Read More...

એક પણ રૂપિયાના ખર્ચા વગર ઘરે જ કરો આ કામ, વાળને લગતી સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

ભાગમદોડ અને વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે મહિલાઓ તેમના સ્વાસ્થ્ય અને સુંદરતા પર ધ્યાન આપી શકતી નથી. જેને લઇને કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. જેમાથી એક છે વાળની સમસ્યા. કેટલીક મહિલાઓને વાળ ખરવાની, વાળ બરછટ થઇ જવા જેવી સમસ્યાઓ થતી હોય છે. જો તમે…
Read More...

માનવતાને શર્મસાર કરતી ઘટના: વહૂએ સાસુના વાળ ખેંચી ક્રૂરતા પુર્વક મારપીટ કરીને ઘરની બહાર લાવી, આખી…

સાસુ અને વહૂના સંબંધોમાં કેટલીકવાર એટલી બધી કડવાશ ભરાઇ જાય છે કે તેમના સંબંધો સામાન્ય નથી રહેતા. પણ આવી સ્થિતિમાં જો માણસાઇ તમે ભૂલી જાવ તો કાયદો પછી કાયદાનું કામ કરે છે. અને આવું જ કંઇક હૈદરાબાદમાં પણ થયું. હૈદરાબાદમાં હુમાંયુ નગરમાં…
Read More...

દરેક મા-બાપ માટે ચેતવણી સમાન ઘટના: ધાબા પર ગાદલાના ઢગલા નીચે દબાઈ જતા બે માસૂમ ભાઈ-બહેનના મોત

ભોપાલમાં એક ખુબ દર્દનાક ઘટનામાં બે માસૂમ ભાઈ-બહેનના મોત થઈ ગયા છે. 5 વર્ષના આ બાળકો રમતા રમતા ગાદલાના ઢગલા નીચે દબાઈ જતા શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા છે. બાળકો પિતરાઈ ભાઈ-બહેન હતા. બાળકોના પિતાને ટેન્ટ હાઉસ છે. જોકે, કોરોનાના કારણે ધંધો બંધ…
Read More...

વડોદરાના શખ્સે તાંત્રિક વિધિના બહાને મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, પત્નીની હાજરીમાં…

વડોદરામાં રહેતા એક ઠગબાજે તેની પત્ની સાથે મળી ભાવનગરમાં પીયર ધરાવતી એક મહિલા તથા તેના ભાઈ-ભાભી, બહેન-બનેવી પાસેથી તાંત્રિક વિધિ કરાવવાના બહાને રૂપિયા 31 લાખ જેટલી રકમ પડાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા…
Read More...

અમદાવાદમાં LIC એજન્ટનું કૌભાંડ, પત્નીને મૃત બતાવી 15 લાખનો વીમો પાસ કરાવ્યો

અમદાવાદના LIC એજન્ટે રૂપિયાની લાલચમાં આવી પહેલા પોતાની પત્નીને મૃતક બનાવી બાદમાં પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનુ સર્ટિફિકેટ રજૂ કરી લાખો રૂપિયાની વીમા પોલિસી મેળવવા માટે કારસો રચી નાંખ્યો. જો કે અંતે આ દંપતીની કરતૂતોનો પર્દાફાસ થતા પોલીસ…
Read More...