માનવતાને શર્મસાર કરતી ઘટના: વહૂએ સાસુના વાળ ખેંચી ક્રૂરતા પુર્વક મારપીટ કરીને ઘરની બહાર લાવી, આખી ઘટના CCTVમાં કેદ થઇ
સાસુ અને વહૂના સંબંધોમાં કેટલીકવાર એટલી બધી કડવાશ ભરાઇ જાય છે કે તેમના સંબંધો સામાન્ય નથી રહેતા. પણ આવી સ્થિતિમાં જો માણસાઇ તમે ભૂલી જાવ તો કાયદો પછી કાયદાનું કામ કરે છે. અને આવું જ કંઇક હૈદરાબાદમાં પણ થયું. હૈદરાબાદમાં હુમાંયુ નગરમાં માનવતા શર્મસાર ત્યારે થઇ જ્યારે એક વહૂએ પોતાની સાસુની સાર્વજનિક મારપીટ કરી. અને છેવટે મહિલા સામે એફઆઇઆર નોંધવામાં આવી.

વહુએ પોતાના સાસુથી એટલી ક્રૂરતા પૂર્વક પીટાઇ કરી જેનો વીડિયો પણ સીસીટીવીમાં કેદ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે વહૂ તેની 55 વર્ષની સાસુને પહેલા લાતો મારે છે અને પછી ખેંચીને રસ્તા પર લાવે છે અને તે પછી તેના ગાલ પર એક પછી એક થપ્પડો મારે છે
સીસીટીવીમાં સાફ દેખાય છે કે વહૂ તેની સાસને કેટલી ક્રૂરતાથી મારે છે. ત્યાં જ પાસે ઉભેલો નાનકડો બાળક જે તેનો પુત્ર છે તે આખી ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી રહ્યો છે.
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તેમાં એ પણ નજરે પડે છે કે કેટલાક લોકો આ મહિલાને સમજાવાનો પ્રયાસ કરે છે. પણ તે કોઇની પણ વાત નથી સાંભળતી. જો કે આ વીડિયોમાં તે પણ સ્પષ્ટ રીતે દેખાય છે કે આ મહિલાને બચાવવા માટે કોઇ પણ નથી આવતું.
સીસીટીવી ફૂટેજના વાયરસ થયા પછી પોલીસે બહુ અને તેની મા વિરુદ્ધ આઇપીસી ધારા 323 હેઠળ એફઆઇઆર દાખલ કરી છે. કહેવયા છે કે સાસુએ વહૂના ફ્લોરની વીજળી અને પાણી બંધ કરી દીધું હતું. જે પછી આ વિવાદ વકર્યો હતો. અને મારપીટ શરૂ થઇ હતી.
આરોપી વહૂનું કહેવું છે કે તેને તેના પતિથી નથી મળવા દેવામાં આવતો. અને તે પોતાના પતિ સાથે ફોન પર વાત નથી કરી શકતી. મહિલાનો પતિ સાઉદી અરબમાં રહે છે. અને તેમના લગ્ન 2018માં થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..