ઘોર કળયુગ: અમદાવાદમાં વિધવા માને ઘરમાંથી કાઢીને દીકરા-પુત્રવધૂએ જાનથી મારી નાખવાની ધમકી આપી

આ કળયુગ છે તેના પુરાવા આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા થોડા સમયમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન વૃદ્ધ મા-બાપને ઘરમાંથી કાઢી મૂક્યા હોય તેવી કેટલીક ઘટનાઓ સામે આવી છે. હવે વધુ એક આવી ઘટના બની છે જ્યાં વિધવા માને દીકરાએ ઘરમાંથી…
Read More...

દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા ગુરુદ્વારા બંગલા સાહિબ દિલ્હીમાં શરુ થશે, ફક્ત 50 રૂપિયામાં MRI સ્કેન,…

દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા ગુરુદ્વારા બંગલા સાહિબ દિલ્હીમાં શરુ થઈ જશે. અહીં એક MRIની કિંમત ફક્ત 50 રૂપિયા હશે. આ માહિતી દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આપી છે. અહીંની ગુરુ હરકિશન હોસ્પિટલમાં ડાયાલિસીસ સેન્ટર પણ ખોલવામાં…
Read More...

યુપીમાં ગેંગરેપ કેસમાં ફરાર થયેલા ભાજપ નેતાને પોલીસે ઝડપી પાડ્યો, વિદ્યાર્થિની પર દુષ્કર્મનો છે આરોપ

યુપીના પ્રયાગરાજમાં ગેંગરેપના આરોપી ભાજપના નેતાની આખરે ધરપકડ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીનીએ ભાજપના નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદી અને ડોક્ટર અનિલ દ્વિવેદી પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. આ બંને વિરુદ્ધ પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ…
Read More...

સુરતમાં ફ્રૂટની લારીવાળા પાસેથી 1000 રૂપિયાની લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાન રંગેહાથ ઝડપાયા

સુરત શહેરમાં ફ્રુટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાનને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં બંને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. મહિનાના રૂપિયા 500થી 1000 લાંચ…
Read More...

ગુજરાતની શર્મનાક ઘટનાઃ જામનગરમાં 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ ઉંઘની દવા પીવડાવી સામુહિક દુષ્કર્મ…

ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ગેંગરેપની ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં જામનગરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ છે. આ અંગેની જાણ પોલીસને…
Read More...

નવરાત્રિના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું-200 લોકો સાથે ગરબા યોજાઈ શકે, રિ-ઓપનની નવી…

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ મામલે રાજ્ય સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. નવરાત્રિ આડે માત્ર બે અઠવાડીયા જ બાકી હોવાછતાં ગરબાની મંજરી આપવા અંગે ગુજરાત સરકાર અસમંજસમાં છે. આ પહેલા…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1302 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1302 પોઝિટિવ…
Read More...

દાડમ ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા, તેના પાનનો પણ ઔષધી તરીકે કરી શકાય ઉપયોગ, તેના આ ખાસ ઉપાયો જાણો અને…

દાડમ સ્વાદિષ્ટ હોવાથી સાથે ન્યૂટ્રિઅન્ટ્સથી પણ ભરપૂર હોય છે. દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા મળેછે. માત્ર દાડમનું ફળ જ નહીં પણ તેના પાનનો પણ ઔષધી તરીકે ઉપયોગ કરી શકાય છે. દાડમનો એક-એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દાડમને અનેક બીમારીઓની…
Read More...

દુધીના નહીં પણ હવે બનાવો કારેલાના મુઠીયા, કડવા નહીં પણ લાગશે સ્વાદિષ્ટ જાણો બનાવવાની સરળ રીત

મેથીના, દૂધીના મુઠીયા તો તમે વારંવાર બનાવતા હશો, પણ આજે કારેલાના મુઠીયા ટ્રાય કરો. આ મુઠીયા ટેસ્ટ કરવામાં તમને એકદમ અલગ લાગશે, પણ તેને ખાવાની મજા આવી જશે. મુઠીયાને બનાવતા પહેલા કારેલામાંથી કડવાશ કાઢી લેજો. મીઠું નાખીને કારેલામાંથી કડવાશ દૂર…
Read More...

વાહનના લર્નિંગ લાઇસન્સની મુદત પતી જાય તો પણ ચિંતા ન કરતા, નવા નિયમથી મળશે મોટી રાહત બીજી વખત…

લર્નિંગ લાઇસન્સ ધારકો માટે રાહતના સમાચાર છે કારણ કે હવેથી લર્નિંગ લાઇસન્સ છ મહિના બાદ એક્સપાયર થઈ જાય તો ઉમેદવારે ફરીથી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડે. વાહનચાલકે માત્ર પોતાનાં જૂનાં લર્નિંગ લાઇસન્સનો સંદર્ભ પરિવહનના સોફ્ટવેરમાં સાંકળી…
Read More...