ફિટનેસ માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન કસરત, કોઈપણ ઉંમરની વ્યક્તિ ત્રીસ સેકન્ડથી ત્રણ મિનિટ સુધી આ કસરત કરે તો ઉંઘ, ગુસ્સો, ભય અને શંકાનો પ્રોબ્લેમ નહી રહે

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસનું સિક્રેટ બતાવ્યું છે. તેમનું કહેવું છે કે ગુસ્સો, અનિદ્રા, ભય અને શંકા આ ચાર પરિબળો ફિટનેસને ખુબ જ અસર કરે છે. આ માટે તેમણે ફિટ રહેવા માટે આસાન કસરત શીખવી છે. આ કસરતમાં બન્ને હાથ ઊંચા કરીને નાકથી ઊંડા શ્વાસ લેવાના છે અને બન્ને હાથ નીચા કરીને નાકથી જ શ્વાસ છોડવાના છે. ખેતસીભાઈનો દાવો છે કે, કોઈપણ ઉંમરની વ્યક્તિ ત્રીસ સેકન્ડથી ત્રણ મિનિટ સુધી આ કસરત કરી શકે છે. આ કસરત કરવાથી બોડી ફિટ રહે છે. ખાસ કરીને જો રાત્રે સૂતાં પહેલાં આ કસરત કરવામાં આવે તો ઘસઘસાટ ઊંઘ પણ આવે છે.

જુઓ વીડિયો :-

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..

આ પણ વાંચજો..

ચરબી ઓગાળવા માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો શોર્ટ કટ, રાતના ભોજનમાં આ ચાર વસ્તુઓ ન ખાવી, જુઓ વીડિયો

રાતે સૂતી વખતે દૂંટી પર સરસિયું તેલ લગાવો, સવારે પેટ સાફ આવશે, દૂંટી પર કયા-કયા તેલ મૂકવાથી કયા-કયા રોગ મટે છે? જાણો વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યો કબજિયાતનો ઘરેલું રામબાણ પ્રયોગ

વેરાવળના ખેતસીભાઈ બતાવ્યો ચરબી ઓગાળવાનો રામબાણ ઈલાજ, રાત્રે જમવામાં આ પ્રયોગ કરો, અઠવાડિયામાં ચરબીના થર ઉતરશે, ઊંઘ પણ સારી આવશે અને પાચનની તકલીફ નહીં રહે

આદું, તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો