આદું, તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હૃદયને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો. આ પ્રયોગમાં દસ ટીપાં આદુનો રસ અને દસ ટીપાં તુલસીનો રસ લેવાનો છે, તેમાં થોડો ગોળ ઉમેરવાનો છે. આ મિશ્રણને દિવસમાં ત્રણ વાર ચાટી જવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ખેતસીભાઈનું કહેવું છે કે, એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ કરવા જેવી નોબતમાંથી મુક્તિ મેળવી શકાય છે. તેમના મતે આ પ્રયોગથી સાત દિવસમાં જ શારીરિક અને માનસિક રાહત મેળવી શકાય છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આ ઘરેલું પ્રયોગ શરીરને હળવું ફુલ કરી દેશે અને મોટી બીમારીઓથી પણ દૂર રાખશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..

આ પણ વાંચજો..

હાર્ટએટેકથી બચવાનો આસાન ઉપાય: નળીઓમાંથી બ્લોકેજ કેવી રીતે ઓગાળે તે થર્મોકોલ સાથે પ્રયોગ કરીને બતાવ્યું, જુઓ વીડિયો

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું, પેટ્રોલના ભૂગર્ભ ટાંકામાં તપાસ કરી તો સામે આવી આ હકીકત

મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર

આ ગુજરાતીએ મોટા ડૉક્ટરને ખોટા પાડ્યા, મફતમાં મટાડ્યું ફેફસાંનું કેન્સર, આ સામાન્ય પ્રવાહીથી 20 દિવસમાં જ થયો ચમત્કાર જુઓ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો