હાર્ટએટેકથી બચવાનો આસાન ઉપાય: નળીઓમાંથી બ્લોકેજ કેવી રીતે ઓગાળે તે થર્મોકોલ સાથે પ્રયોગ કરીને બતાવ્યું, જુઓ વીડિયો

આજકાલ હાર્ટએટેકના કારણે મૃત્યુના સમાચાર વધતા જાય છે, ત્યારે ગુજરાતના એક યુવક પાર્થ તોગડિયાએ હાર્ટએટેકથી બચવાનો આસાન ઉપાય જણાવ્યો છે, તેણે થર્મોકોલ અને અળસીના તેલનો પ્રયોગ કરી એક આસાન ટ્રીક જણાવી છે. અળસીમાં ઓમેગા3- અને 6 ફેટી એસિડ હોય છે. આ એસિડ શરીરના કચરાને ઓગાળે છે, તેણે આ ટ્રીકથી 6-7 કેસ સોલ્વ કર્યા હોવાનો દાવો કર્યો છે. એક-એક દર્દીનો 3-3 લાખનો ખર્ચ બચાવ્યો છે તેવુ તેનું કહેવું છે. આ તેલ નળીમાં થયેલ બ્લોકેજ સાફ કરે છે, ગમે તેવા સોજાને પણ બે મિનિટમાં ઊતારે છે.

આ તેલના પ્રયોગથી ક્યારેય હાર્ટએટેક નહીં આવે, શરીરની નળીઓ પણ થઈ જશે ચોખ્ખી ચણાક, બે મિનિટમાં ઊતરે સોજા, પાર્થ તોગડિયાએ બતાવ્યો ઘરેલું ઉપચાર.. જુઓ વિડિયો..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

– ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ

– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં

– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ

– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન

– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ

– તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો