આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં

હાથના અંગુઠા નીચે જે નાળી ચાલે છે તેને શાસ્ત્રોમાં જીવ સાક્ષીણી કહે છે,આ વિડીયોમાં નાળી પરીક્ષાની રીત બતાવી છે, નાળી પર જેટલા લેખો લખીયે તેટલા ઓછા પડે. આ વીડિયોથી તમને સામાન્ય સમજ આવી જશે. તૃણ દોષ કુપીત હોય તો તેમાં નાળીની ગતિ લવારા તેતરની બતક ગતિ જેવી થાય છે. નાળી સ્થાનથી ખસી જાય છે જેને મરણ લાવનાર સમજવી. જે નાળી અટકી અટકીને ચાલે તેને પ્રાણ નાશક જાણવી. તાવના રોગમાં નાળી ગરમ અને વેગવાળી હોય છે.

જુઓ વિડિઓ

હાથના અંગુઠા નીચે જે નાળી ચાલે છે તેને શાસ્ત્રોમાં જીવ સાક્ષીણી કહે છે,આ વિડીયોમાં નાળી પરીક્ષાની રીત બતાવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

15 જ મિનિટમાં નામો-નિશાન નહીં રહે મચ્છરનું, રાત્રે સૂતાં પહેલાં કરો કપૂરનો આ 1 ઉપાય

હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ

કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ

માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?

રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો