મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેથીના પ્રયોગનો એક વીડિયો શેર કર્યો છે. પાણી સાથે મેથીનો આ પ્રયોગ કરવાથી શરીરમાં ચમત્કારિક અસર થાય છે. આ આસાન પ્રયોગથી ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. એટલું જ નહીં જે લોકોને બ્લડ પ્રેસર, ગેસ, વાયુ અને એસિડીટીનો પ્રોબ્લેમ હોય તે પણ દૂર થાય છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આ રીતે રોજ મેથી લેવામાં આવે તો સાંધા અને કમરનો દુખાવો પણ મટી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આમ કરવાથી જિંદગીભર તાજાંમાજાં રહેશો, સાંધા અને કમરનો પણ દુખાવો મટશે

જુઓ વીડિયો..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, ખેતીને લગતી વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ પણ વાંચો –

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો