રોજ 1 મિનિટ આ રીતે તાળીઓ પાડો, આંખના નંબર ઊતરશે, વાળ ખરતાં પણ બંધ થઈ જશે

વેરાવળના યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયા ફરી વાર એક નવો વીડિયો લઈને આપણી સમક્ષ હાજર થયા છે. જીવનમાં અને સ્વાસ્થ્ય માટે હાસ્ય કેટલું મહત્ત્વનું છે એ ખેતસીભાઈ જણાવી રહ્યા છે. ખેતસીભાઈ કહે છે કે કોઈ પણ કારણ વિના હસવું શરીર માટે ફાયદાકારક છે. બે હાથે તાળી પાડતાં રહો અને હસતાં રહો. આ કસરત અને શ્વસનક્રિયાનું એક સંયોજન થાય છે. જ્યાં સુધી હથેળી લાલ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રયોગ કરતાં રહેવું જોઈએ. તેનાથી આંખના નંબર નહીં વધે, ચહેરા પર ચમક આવશે, બીપી કંટ્રોલમાં રહેશે અને ગેસ, કબજિયાત, વાયુની કોઈ સમસ્યા નહીં રહે.

જુઓ વિડિઓ..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

સાઈટિકા, ગઠિયો વા અને આર્થરાઈટીસને જડમૂળથી મટાડે આ પાનનું તેલ, પગ અને પીઠનો દુખાવો પણ દૂર કરે, પેરાલિસિસના દર્દીને પણ આપે તત્કાલ રાહત

હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ

કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ

માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?

રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો