આ પાવડરથી દાંત સાફ કરો, હલતા દાંત સોપારી ભાંગે એવા મજબૂત થશે

આ પાવડરથી દાંત સાફ કરો, મોઢું ક્યારેય વાસ નહીં મારે, હલતા દાંત સોપારી ભાંગે એવા મજબૂત થશે, સડો હશે તો અઠવાડિયામાં થઈ જશે ગાયબ, મફતમાં થશે કામ.. વેરાવળના ખેતસીભાઈએ શીખવી પાવડર બનાવવાની આસાન રીત, ડૉક્ટર આવી સલાહ ક્યારેય નહીં આપે..

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ મૈઠિયા ફરી વાર એક નવો વીડિયો લઈને આપણી સમક્ષ હાજર થયા છે ખેતસીભાઈ મૈઠિયાએ દાંતની સ્વચ્છતા માટેનો એક અદભુત પાવડર બતાવ્યો છે. આ પાવડરને દાંત પર લગાવવાથી મોં ક્યારેય વાસ મારશે નહીં. ખેતસીભાઈનું કહેવું છે કે, અઠવાડિયા સુધી આ પાવડરનો પ્રયોગ કરવાથી દાંતમાં સડો હોય તો પણ દૂર થઈ જાય છે, એટલું જ નહીં હલતા દાંત પણ મજબૂત થઈ જાય છે. મહત્ત્વની વાત તો એ છે કે, સાવ નજીવા ખર્ચમાં ઘરબેઠા આ પાવડર બનાવી શકાય છે.

જુઓ વિડિઓ..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

આ પણ વાંચો –

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો