સુરતમાં માસ્ક વગર ક્રિકેટ રમનારને દંડ જ્યારે બાજુના જ મેદાનમાં 700 લોકો વગર માસ્કે લઈ રહ્યા પોલીસ ટ્રેનિંગ, નિયમ માત્ર સામાન્ય વ્યક્તિઓ માટે જ હોય તેવું જોવા મળી રહ્યું છે
સુરતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર કાગળ પર છે તેવું લાગી રહ્યુ છે. થોડા દિવસ પહેલા માસ્ક નહીં પહેરી કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરનાર 100 જેટલા ક્રિકેટ રમતા યુવાનોને દંડ કરવામાં આવ્યો હતો, જયારે આજે પોલીસ વિભાગમાં ભરતી થયેલા યુવાન અને યુવતી પોલીસ ગ્રાઉન્ડ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા, ત્યારે આ […]