દુધીના નહીં પણ હવે બનાવો કારેલાના મુઠીયા, કડવા નહીં પણ લાગશે સ્વાદિષ્ટ જાણો બનાવવાની સરળ રીત

મેથીના, દૂધીના મુઠીયા તો તમે વારંવાર બનાવતા હશો, પણ આજે કારેલાના મુઠીયા ટ્રાય કરો. આ મુઠીયા ટેસ્ટ કરવામાં તમને એકદમ અલગ લાગશે, પણ તેને ખાવાની મજા આવી જશે. મુઠીયાને બનાવતા પહેલા કારેલામાંથી કડવાશ કાઢી લેજો. મીઠું નાખીને કારેલામાંથી કડવાશ દૂર કરવી. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કારેલાના મુઠિયા… સામગ્રી ૨ કપ – ઘઉંનો લોટ […]

વાહનના લર્નિંગ લાઇસન્સની મુદત પતી જાય તો પણ ચિંતા ન કરતા, નવા નિયમથી મળશે મોટી રાહત બીજી વખત કમ્પ્યૂટર ટેસ્ટ નહીં આપવો પડે.

લર્નિંગ લાઇસન્સ ધારકો માટે રાહતના સમાચાર છે કારણ કે હવેથી લર્નિંગ લાઇસન્સ છ મહિના બાદ એક્સપાયર થઈ જાય તો ઉમેદવારે ફરીથી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડે. વાહનચાલકે માત્ર પોતાનાં જૂનાં લર્નિંગ લાઇસન્સનો સંદર્ભ પરિવહનના સોફ્ટવેરમાં સાંકળી આરટીઓ કચેરીમાં ડોક્યૂમેન્ટ વેરીફિકેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ તે ફરી લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે. આરટીઓમાં પણ લર્નિંગ લાઇસન્સની કામગીરીનું […]

ભરૂચના ખેડૂતની ગાંધીગીરી: સુરતની જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી ટ્રસ્ટે બારોબાર વેચી મારતા તંત્રને જગાડવા ખેડૂતે જાહેરમાં ભીખ માંગી વિરોધ નોંધાવ્યો

દેશમાં એક તરફ કૃષિ બિલને લઈ ઠેર ઠેર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચના પોતાની જમીન ગુમાવનાર ખેડૂતે ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળતા આખરે નાસીપાસ થઈ કિસાને ન્યાય મેળવવા જાહેરમાં ભીખ માંગવી પડી હોવાનો કિસ્સો બહાર આવતા લોકો સરકાર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. […]

મહીસાગરના સંતરામપુરામાં બે યુવકોએ પરણિત મહિલાના ઘરમાં ઘુસીને કર્યો ગેંગરેપ, બન્ને આરોપીઓની ધરપકડ

હાથરસ ઘટના બાદ ગુજરાતના મહીસાગરમાં પણ શરમજનક ઘટના બની છે. મહીસાગરના સંતરામપુરમાં એક પરણિતા પર ગેંગરેપની ઘટના બની છે. બે વિધર્મી યુવકોએ પીડિતાને ધમકાવીને તેનાજ ઘરમાં તેમના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. પીડિતાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધી છે. જો કે ફરિયાદ બાદ ગણતરીના કલાકમાં જ બંને આરોપીની ધરપકડ કરી દેવાઇ […]

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવે ઘોડે બેસીને સરઘસ કાઢ્યું, ટોળાએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા

રાજ્યમાં કોરોના વાયરસના રોજ 1300 કરતાં વધારે કેસ આવી રહ્યા છે. અનલૉક 5.0 લાગુ છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 200 જણા સુધી લોકોને એકઠા કરવાની છૂટ છે. તેમ છતાં ક્યાંય પણ ટોળે વળીને કાર્યક્રમો યોજવાની છૂટ નથી. આ સ્થિતિમાં રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકાના ડેડોલ ગામમાંથી ચિંતાજનક દૃશ્યો આવ્યા છે. અહીંયા એક જાહેર કાર્યક્રમમાં જાણીતી […]

સુરતમાં માત્ર 7 દિવસની બાળકીના શરીરમાં એન્ટીબૉડી જોઇ ડૉક્ટરો ચોંક્યા, વિશ્વનો પ્રથમ કેસ હોવાનો તબીબોનો દાવો

સુરતમાં માત્ર 7 દિવસની બાળકીના શરીરમાં એન્ટીબૉડી જોઇને ડૉક્ટર ચોંકી ઉઠ્યા છે. વિદેશમાં જોવા મળતી બિમારી MIS-Cના કેટલાંક કેસ સુરતમાં જોવા મળી રહ્યા છે. પરંતુ સુરત શહેરમાં માત્ર 7 દિવસની બાળકીમાં આ કેસ જોવા મળ્યો છે. જે વિશ્વમાં પ્રથમ કેસ હોવાનો તબીબે દાવો કર્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના ભંડેરી પરિવારમાં બાળકીના […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1343 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,41,398 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1343 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,41,398એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 12 […]

ફિટનેસ માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન કસરત, કોઈપણ ઉંમરની વ્યક્તિ ત્રીસ સેકન્ડથી ત્રણ મિનિટ સુધી આ કસરત કરે તો ઉંઘ, ગુસ્સો, ભય અને શંકાનો પ્રોબ્લેમ નહી રહે

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસનું સિક્રેટ બતાવ્યું છે. તેમનું કહેવું છે કે ગુસ્સો, અનિદ્રા, ભય અને શંકા આ ચાર પરિબળો ફિટનેસને ખુબ જ અસર કરે છે. આ માટે તેમણે ફિટ રહેવા માટે આસાન કસરત શીખવી છે. આ કસરતમાં બન્ને હાથ ઊંચા કરીને નાકથી ઊંડા શ્વાસ લેવાના છે અને બન્ને […]

નાસ્તામાં બનાવો મસાલાથી ભરપૂર ફણગાવેલા કઠોળ, શરીર માટે છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી

તમારા દિવસની શરૂઆત સવારથી થાય છે અને સવારની શરૂઆત તમારા બ્રેકફાસ્ટથી.. જો તમારી સવાર સારી હશે તો તમારો બ્રેકફાસ્ટ ભરપૂર અને પોષ્ટિક હશે. તો તમારો આખો દિવસ સારો અને ઉર્જાથી ભરેલો હશે જેના માટે અમે એક રેસિપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને સવારમાં ઘણા લોકો ફણગાવેલા કઠોળ ખાતા હશે પરંતુ આજે તેને અમે ટેસ્ટી બનાવીશું. […]

ભાજપ અને કોંગ્રેસના મહિલા નેતા ભેગા મળીને ચલાવતી હતી સેક્સ રેકેટ, પટાવાળા સહિત 5ની ધરપકડ

બીજેપી અને કોંગ્રેસની (BJP – Congress) પૂર્વ મહિલા પદાધિકારીઓ (women leader) ઉપર સનસનીખેસ આરોપ લાગ્યા છે. કેટલીક સગીર યુવતીઓએ આરોપ લગાવ્યો છે કે બંને મહિલા નેતાઓ સેક્સ રેકેટ (sex racket) ચલાવતી હતી. આ કેસમાં બીજેપી નેત્રીની ધરપકડ કરવામાં આવી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે સવાઈ માધોપુરથી પૂર્વ જિલ્લા અધ્યક્ષ સુનિતા વર્મા ઉર્ફે સંપત્તિ બાઈ […]