રાજકોટ પોલીસે મોતનો મલાજો ન જાળવ્યો, ગોંડલથી રાજકોટ ડેડબોડી લઈ જતાં એમ્બ્યુલન્સ ચાલકનો શર્ટ ફાડી માર માર્યાનો આક્ષેપ
અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ ઈન્સ્પેક્ટરે શાકભાજીની લારીઓ ઊંઘી કરી દીધી હતી. જે બાદ રાજ્ય પોલીસ વડાએ આકરા શબ્દોમાં પોલીસકર્મીઓને જણાવ્યું હતું, કે હાથમાં ડંડો હોઈ એનો મતલબ એ નહીં કે કોઈને પણ મારશો. તેમ છતાં ખાખીના રૌફમાં આવી પોલીસકર્મીઓ દબંગાઈ પર ઉતરી જાય છે. રાજકોટમાં એમ્બ્યુલન્સ લઈને જતાં ચાલકને પોલીસે માર માર્યો હતો. ગોંડલ માનવ સેવા […]