પહેલા ગુસ્તાખી, હવે બદમાશી: મરકજથી ક્વારેન્ટાઈન સેન્ટર લવાયેલા તબલીગી જમાતી ડોક્ટરો પર થૂંકે છે, કર્મચારીઓને બોલે છે અપશબ્દો
નિઝામુદ્દીન સ્થિત મરકજની ઈમારતથી બુધવારે સવારે 2000થી વધારે જમાતિયોને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ સવારે પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું. તબ્લિક જમાતના 167 લોકોને બસો મારફતે મંગળવારે રાત્રે 9:40 વાગે તુગલકાબાદ ક્વારેન્ટાઈન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને બે જગ્યા પર રાખવામાં આવ્યા છે. દિલ્હી સરકારના એક અધિકારીના જણાવ્યું છે કે લોકો ક્વારેન્ટાઈ સેન્ટરમાં જ્યા ત્યાં […]