Browsing Category

સમાચાર

નિઝામુદ્દીન મસ્જિદ ખાલી નહોતા કરી રહ્યા મૌલાના, રાત્રે 2 વાગ્યે પહોંચીને અજીત ડોભાલે સંભાળી બાજી

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા ધાર્મિક સમારંભ બાદ ત્યાંની બંગલાવાળી મસ્જિદને ખાલી કરાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતુ. ત્યાંથી મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલ લઇ જઇને તેમની કોરોના વાયરસ સંક્રમણની તપાસ કરાવવામાં આવી હતી, પરંતુ આ બધું…
Read More...

તબલીગી જમાતનાં કારણે દેશમાં વધ્યા કોરોના વાયરસનાં કેસ, 24 કલાકમાં જ દેશમાં 386 કેસ, જમાતનો…

આખી દુનિયા જ્યારે કોરોના વાયરસનાં ડરનાં કારણે મળવાનું અને ભેગા થવાનું બંધ કરી ચુકી છે ત્યારે આવા સમયે નિઝામુદ્દીન મરકઝમાં જમાતીઓ ગ્રુપમાં બેસીને ચર્ચા કરી રહ્યા હતા. દિલ્હી પોલીસનાં હવાલેથી મરકઝનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોવા…
Read More...

કોરોના વાયરસ: દિવસ-રાત ડ્યૂટી કરીને પાંચ દિવસ પછી ઘરે આવ્યા ડૉક્ટર, પરિવાર સાથે દૂર બેસીને આ રીતે…

કોરોના વાયરસના કારણે ડૉક્ટર્સનું કામ વધી ગયું છે. આખી દુનિયાના ડૉક્ટર અને નર્સના કાર્યમાં વ્યસ્ત એવી વિવિધ સ્ટોરી રજૂ કરતા ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. દિવસોના દિવસો સુધી ડૉક્ટર્સ પોતાના ઘરે નથી જઈ શકતા. મધ્યપ્રદેશના ભોપાલના…
Read More...

પત્નીથી ખોટું બોલીને બિઝનેસ ટ્રિપના બહાને બેંગલોરના બદલે બેંગકોક ગયા હતા, પોલીસે ઘરે આવીને…

દેશભરમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ વિદેશથી પાછા આવેલા લોકોના ઘરની બહાર 14 દિવસની ક્વોરન્ટાઈન નોટિસ પણ લગાવાઈ રહી છે. આ વચ્ચે એક ટ્વિટર યુઝરે એક ટ્વીટ કર્યું છે, જે ખૂબ વાઈરલ થઈ રહ્યું છે.…
Read More...

ઘોર બેદરકારી: કોરોનાથી મૃત્યુ પામેલી મહિલાના પતિ અને દીકરાને હોસ્પિટલે કહ્યું અમારી પાસે તમારા માટે…

દેશની આર્થિક રાજધાની મુંબઈ કોરોના મહામારીના હોટઝોનમાં છે. મુંબઈમાં કોરોનાથી પીડિત દર્દીઓના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલ સંબંધીઓ જો પોતે ઇચ્છે તો પણ કોરોનાનું ટેસ્ટિંગ કરાવવું સહેલું નથી, ન તો હોસ્પિટલમાં આઈસોલેશન માટે જગ્યા મળે છે ન તો…
Read More...

પદ્મ ભૂષણથી સન્માનિત ડૉક્ટર રેડ્ડીનો દાવો: ઈટલીની તુલનામાં ભારતમાં કોરોના વાયરસના જીનોમ અલગ છે, ભારત…

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ચાલુ છે. દરરોજ સંક્રમણના મામલા ઝડપથી આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી 32 લોકોનાં વાયરસના સંક્રમણના કારણે મોત પણ થઈ ચૂક્યા છે. આ બધાની વચ્ચે જાણીતા મેડિકલ એક્સપર્ટ ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી (Dr D Nageshwar…
Read More...

લૉકડાઉનમાં પોલીસની હૃદયસ્પર્શી કહાની: અમદાવાદનાં PIના ઘરે પારણું બંધાયું, હાલ બાળકને હોસ્પિટલમાં…

લોકોના મનમાં પોલીસની છાપ સિક્કાની બે બાજુ જેવી હોય છે. કેટલાય લોકો પોલીસની સારી કામગીરી અને સારી છાપ જોતા હોય છે તો કેટલાય લોકો પોલીસની નકારાત્મક વાતો જ ધ્યાનમાં રાખતા હોય છે. પણ હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી માં એક એવા અધિકારીની…
Read More...

સેવાભાવી લોકોને સેવા કરતા જોઈને આ દાદીએ હજ માટે એકઠા કરેલા રૂ.5 લાખ એક ઝાટકે દાનમાં આપી દીધા, ધન્ય…

કોરોના વાયરસના વધી રહેલા જોખમ સામે લડવા માટે દરેક વ્યક્તિ મદદનો હાથ લંબાવી રહ્યા છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાંથી એક સારી ખબર આવી રહી છે. અહીંના સ્થાનિક નિવાસી એક વૃદ્ધ મહિલાએ હજ યાત્રા માટે એકઠા કરેલા રૂપિયા દાનમાં આપી દીધા. 87 વર્ષના ખાલીદા…
Read More...

રાજકોટ પોલીસે મોતનો મલાજો ન જાળવ્યો, ગોંડલથી રાજકોટ ડેડબોડી લઈ જતાં એમ્બ્યુલન્સ ચાલકનો શર્ટ ફાડી માર…

અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ ઈન્સ્પેક્ટરે શાકભાજીની લારીઓ ઊંઘી કરી દીધી હતી. જે બાદ રાજ્ય પોલીસ વડાએ આકરા શબ્દોમાં પોલીસકર્મીઓને જણાવ્યું હતું, કે હાથમાં ડંડો હોઈ એનો મતલબ એ નહીં કે કોઈને પણ મારશો. તેમ છતાં ખાખીના રૌફમાં આવી પોલીસકર્મીઓ…
Read More...

માનવ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરતો સુરતનો ખલીલ રિક્ષાવાળો, સિવિલના દર્દીઓને ફ્રી માં ઘરે છોડે છે,…

સેવાનો સાચો અર્થ એટલે દર્દીઓ અને લાચાર વ્યક્તિઓની સેવા એજ પ્રભુ સેવા. સુરતનો એક રિક્ષા ચાલક કોરોના જેવી મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ઘરે ફ્રીમાં છોડી આવવાની ફરજ નિભાવી દર્દીઓને પડતી તકલીફ દૂર કરી રહ્યો છે. 52…
Read More...