Browsing Category

સમાચાર

ખુલ્લામાં બેસીને જમતા પોલીસકર્મીને જોઈને લોકો થયા ભાવુક, કહ્યું અમારી પાસે કહેવા માટે શબ્દો નથી..…

દેશભરમાં કોરોના વાયરસની સ્થિતિ સામે દેશમાં ડૉક્ટર અને પોલીસ તથા સુરક્ષાકર્મીઓ ખડેપગે ઉભા છે. આવામાં એક પોલીસકર્મીની તસવીર વાઈરલ થઈ રહી છે જેઓ ખુલ્લામાં બેસીને જમતા દેખાઈ રહ્યા છે. જોકે, આ તસવીર ક્યાની છે અને ક્યારની છે તે અંગે કોઈ વિગતો…
Read More...

કોરોના મુક્ત થયેલા વડોદરાના પહેલા દર્દીએ કહ્યું, “વિશ્વમાં આવી સારવાર મને ક્યાંય ન મળી હોત, 25થી 30…

મને નથી લાગતું કે ભારત સિવાયના કોઇ દેશમાં હું હોત તો આ રીતે સાજો થઇ શક્યો હોત. આજે જ્યારે હું ઘરે સાજો થઇને પરત જઇ રહ્યો હતો ત્યારે પણ તબીબો એક સાથે મને ભાવભેર વિદાય આપવા આવ્યાં તે પણ એક ભાવુક ઘટના હતી. સ્પેનથી વડોદરા આવ્યો ત્યારે તબિયત…
Read More...

કોરોના સામે લડવા માટે પીએમ મોદીના માતા હીરાબાએ અંગત બચતમાંથી પીએમ કેર ફંડમાં રૂ.25000 હજારનું દાન…

કોરોના વાયરસ સામે લડવા માટે PM CARESમાં દેશના અબજોપતિઓ ઉપરાંત સામાન્ય વ્યક્તિઓ પણ યથાશક્તિ ફાળો આપી રહ્યા છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના મતા હીરાબાએ પણ આજે તેમાં 25,000 રુપિયાનું પ્રદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી જે પણ વસ્તુનું…
Read More...

દિવસે દેશસેવા અને રાત્રે સમાજ સેવા કરતી મહિલા ASI, ડ્યુટી કરી ઘરે જઈને જાતે જમવાનું બનાવીને…

કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવામાં જીવન જરૂરિયાતની દુકાનો જ ખુલ્લી રાખવાના આદેશ સાથે બધા ઉદ્યોગો અને કામો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે રસ્તા પર રહેતા અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા…
Read More...

અમદાવાદના નિકોલમાં શાકની લારી ઊંધી પાડી દેનારા કૃષ્ણનગરના PIને સસ્પેન્ડ કરાયા

લોકડાઉનમાં એક તરફ પોલીસ તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપી લોકોની પ્રશંસા મેળવી રહી છે, ત્યારે આ કપરા સમયમાં પબ્લિક વચ્ચે સારી ઈમેજ બનાવવાની પોલીસની બધી મહેનત પર કૃષ્ણનગરના પીઆઈએ પાણી ફેરવી દીધું છે. એક વાયરલ થયેલા વિડીયોમાં કૃષ્ણનગરના…
Read More...

વડોદરામાં જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવ્યા વ્યંડળોઓ, કહ્યું, ‘અમારી પાસે જે રૂપિયા છે તે સમાજના…

આપણે ઘરે જ્યારે પણ કોઈ પ્રસંગ હોય છે ત્યારે તેની ઉજવણીમાં વ્યંડળ એવા પ્રથમ વ્યક્તિ છે જે સૌથી પહેલા આવે છે અને જ્યાં સુધી પર્યાપ્ત રકમ ન ચૂકવાય ત્યાં સુધી તેઓ જતા નથી. પરંતુ લોકડાઉનની સ્થિતિમાં જ્યારે એવા લોકો ઘરમાં પુરાઈને બેઠા છે જેમને…
Read More...

વિશ્વનો શક્તિશાળી દેશ પણ બન્યો લાચાર, અમેરિકાની ભયાનક તસવીરો સામે આવી, રેફ્રિજરેટેડ ટ્રકમાં મૂકવામાં…

વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા કોરોના વાયરસ સામે લાચાર બની ગયો છે. દુનિયો સૌથી વિકસિત અને ટેકનોલોજીથી સજ્જ દેશ અમેરિકામાં કોરોના દર્દીઓ અને તેનો મૃત્યુ આંક ઝડપથી વધી રહ્યો છે. અમેરિકાના એવા ફૂટેજ સામે આવ્યા છે જેમાં ન્યૂયોર્કની બ્રૂકલીન…
Read More...

મકાન માલિકની દરિયાદિલી: 50 ભાડુઆતોનું 1.50 લાખ રૂપિયાનું ભાડું માફ કર્યું અને સાથે ખાવા-પીવાની…

લોકડાઉનની વચ્ચે જ્યાં કેટલાક મકાન માલિકોના કારણે સરકારે કડક વલણ અપનાવવું પડ્યું, તો કેટલાક લોકો એવા પણ છે જેમણે સ્વેચ્છાએ ભાડુઆતો પાસેથી ભાડું લેવાની ના પાડી દીધી છે. તે પણ 10 કે 20 હજાર રૂપિયા નહીં પરંતુ 1.50 લાખ રૂપિયા. નોઈડામાં રહેતા…
Read More...

યુપીના મેરઠમાં એક જ પરિવારના 13 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, હજુ 35નો રિપોર્ટ બાકી

ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. અહીં એક જ પરિવારમાં આઠ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. આ સાથે જ પરિવારમાં 13 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ બધા વચ્ચે પીડિતોની સંખ્યા વધી શકે છે. કારણ કે 46માંથી 11ના…
Read More...

ભાવનગરની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી, તો રાજકોટની આ સ્કુલે ફીમાં કર્યો 20 ટકાનો ઘટાડો, મુશ્કેલ…

સમગ્ર દુનિયા જીવલેણ કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહી છે. કોરોના વાયરસ માટે જરૂરિયાતમંદ લોકો માટે ગુજરાત સહિત દેશભરના લોકો મદદ માટે સામે આવી રહ્યાં છે. લોકો રાહતફંડમાં લાખો અને કરોડો રૂપિયાની મદદ કરી રહ્યાં છે. ત્યારે હવે, રાજ્યની બે…
Read More...