Browsing Category

સમાચાર

હીરાની મંદીથી બેંકના હપ્તા ન ચુકવાતા રત્નકલાકારે આર્થિક સંકડામણ અનુભવતા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

હીરા ઉદ્યોગની મંદિ દિવસેને દિવસે રત્નકલાકારોનો ભોગ લઈ રહી છે. મોટા વરાછા ઉતરાણ તરફ આવેલી મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણ અનુભવતા રત્નકલાકારનો ફ્લેટ લોન પર લીધેલો હોય બેંક દ્વારા હપ્તાની ઉઘરાણી થતી…
Read More...

આ વર્ષે એક જ દિવસે કાળી ચૌદશ અને દિવાળી ઉજવાશે, 12 વર્ષ પહેલાં પણ આવો સંયોગ બન્યો હતો

આ વર્ષે દિવાળીએ ચૌદશ અને અમાસ તિથિ એક જ દિવસે રહેશે. રવિવાર, 27 ઓક્ટોબરે સવારે ચૌદશ અને સાંજે અમાસ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે 27મીએ સાંજે લક્ષ્મીપૂજા થશે. આ દિવસે ગુરૂ વૃશ્ચિક રાશિમાં રહેશે. સૂર્ય અને ચંદ્ર તુલા…
Read More...

વડોદરાની મહિલાએ ‘નાભી સૂત્ર ઓઇલ’નું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, આયુર્વેદના જૂના વિચારને…

વડોદરામાં શહેરમાં છેલ્લા 14 વર્ષથી આઇટી ફર્મ ચલાવતી મહિલાએ નાભી સૂત્ર ઓઇલનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. સ્ટાર્ટઅપ શરૂ કરનાર શ્વાતિ વખારીયાએ જણાવ્યું હતું કે, બાળપણમાં દાદી નાભી પર હિંગ લગાવીને સારવાર કરતા હતા. એ જ અમારૂં નાભી સૂત્ર છે. નાભી…
Read More...

પોલીસના નામે ચિટીંગ કરતાં શખ્સોથી સાવધાન રહેવા આઈકાર્ડ માંગવા સુરત પોલીસ કમિશનરે કરી અપીલ

પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે ફેસબુકમાં લાઈવ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે દિવાળીને લઇને જરૂરી સાવધાની રાખવાના સૂચનો કર્યા હતાં. સાથે જ પોલીસની શંકાસ્પદ ભૂમિકા લાગે તો આઈકાર્ડ માંગવાની વાત પણ કરી હતી. લૂંટ-ચિલ ઝડપની ઘટનાથી સાવધ રહોઃકમિશનર…
Read More...

કડકડતી ચલણી નોટો મેળવવા અમદાવાદમાં દલાલો રૂ.100 આપી મહિલાઓને લાઈનમાં ઊભી રાખે છે, 2 હજારનું કડકડતી…

દિવાળી પૂર્વે રિઝર્વ બેન્ક લોકોને કડકડતી ચલણી નોટો આપે છે. પરંતુ રિઝર્વ બેન્કની બહાર ગોઠવાઈ જતાં દલાલો આ નોટ લોકો સુધી પહોંચવા નથી દેતાં. આ દલાલો આસપાસમાં રહેતી મહિલાઓ અને બાળકોને નવી ચલણી નોટ માટેની લાઈનમાં ઊભા રાખે છે. તેઓ પ્રત્યેક મહિલા…
Read More...

સુરતથી મુંબઈનું 225 કિમીનું અંતર ક્રૂઝ દ્વારા 16 કલાકમાં કપાશે, આખી રાત દરિયામાં પ્રવાસ, પાર્ટી હોલ,…

કોસ્ટલ ટૂરિઝમને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે SSR મરિન સર્વિસને હજીરાથી બાંદ્રા વચ્ચે પેસેન્જર ક્રૂઝ ફેરી સર્વિસને મંજૂરી આપી છે. SSR મરિન સર્વિસના સીઇઓ સંજીવ અગ્રવાલે જણાવ્યું કે, 10 નવેમ્બરથી હજીરાથી બાંદ્રા વચ્ચે પેસેન્જર ક્રૂઝ…
Read More...

વેપારીઓની દિવાળી સુધરી, ઓનલાઇન માર્કેટમાં ચાઇનીઝ નહીં પણ દેશી દિવડાની માંગ વધી

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે માટીના કોડિયાની માંગમાં નોંધનીય વધારો થયો છે. અગાઉ સિઝન દરમિયાન આ ઉદ્યોગ ઠંડો રહેતો હતો પણ આ વર્ષે આ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં લોકજાગૃતિના અનેક મેસેજ અને…
Read More...

સુરતી સ્પિરીટ: સુરતમાં લોકોની જાગૃતિથી એમ્બ્યુલન્સે 8 મિનિટનો રસ્તો 74 જ સેકંડમાં કાપ્યો

હાલ શહેરમાં દિવાળીનો માહોલ જામી ગયો છે. ખાસ કરીને રાજમાર્ગ પર ભાગળ, ચૌટાપુલ જેવા વિસ્તારોમાં તો ‘પડે તેનો કટકો’ જેવી ભીડ જોવા મળી રહી છે. ઉપરથી રવિવાર હોવાથી આખા માર્ગ પર એક ઈંચની પણ જગ્યા શોધવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. આવા સંજોગમાં કોઈ…
Read More...

તમિલનાડુની વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં 140 રૂપિયાના ખર્ચે 5 કલાક સર્જરી કરીને ગાયના પેટમાંથી…

તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આવેલ વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં એક ગાયની સર્જરી કરવામાં આવી છે. સર્જરી કરીને ગાયના પેટમાંથી 52 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું છે. સર્જન એ. વેલાવન મુજબ, ગાયના પેટમાં એટલું બધું પ્લાસ્ટિક હતું…
Read More...

રાજકોટ : ડી-માર્ટની બદામમાંથી નીકળી જીવાત, જોઈને ચીતરી ચઢે તેવો વીડિયો ગ્રાહકે કર્યો વાયરલ

ફરી એકવાર ખાદ્યપદાર્થને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે આ વખતે આ વીડિયો રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા D Mart શોપિંગ મોલનો છે. ડ્રાયફ્રુટના પેકેટમાં ફરી રહેલી જીવાતનો વીડિયો વાઈરલ થયો છે. સસ્તુ અને સારૂ ખાવાની લાલચે તમારી તબિયત સાથે…
Read More...