Browsing Category
સમાચાર
અરબી સમુદ્રમાં સર્જાઇ વરસાદી સિસ્ટમ, વાઘ બારસ અને ધનતેરસના દિવસે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાઘ બારસ 24 ઓક્ટોબરે અને ધનતેરસ 25 ઓક્ટોબરે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દિવાળીના દિવસે પણ વરસાદ પડે તેવી શક્યતા છે. જો વરસાદ પડશે તો નવરાત્રિની જેમ દિવાળીની પણ મજા બગડી શકે છે.…
Read More...
Read More...
મેડિકલ સ્ટોર્સમાંથી દવા ખરીદતા સમયે રાખો લાલ નિશાનનું ધ્યાન, નહીંતર પડશે ભારે, જાણો અને શેર કરો
નાની-મોટી બિમારી થતા હંમેશા લોકો મેડિકલ સ્ટોર પર જઈ ડોક્ટરને પૂછ્યા વગર દવા ખરીદી લાવે છે. એવામાં કેટલીક વખત આવુ કરવું શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે. કેટલીક વખત તો નવી બિમારીઓ દર્દી ઘરે લઈ આવે છે. જેથી સરકાર આ મુદ્દે મહત્વની જાણકારીઓ…
Read More...
Read More...
20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડેલો બાળક ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં પડતા ચમત્કારિક બચાવ
મધ્ય પ્રદેશમાં ટીકમગઢમાં પ્રધાનપુરા વિસ્તારમાં શુક્રવારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ બાળક 20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડી ગયો હતો જે ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં જઈને પડ્યું હતું. પર્વની માતા પૂર્ણિમા અને પિતા આશિષે જણાવ્યું…
Read More...
Read More...
વડોદરામાં છેલ્લા 14 વર્ષથી નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે તમામ વર્ગોને પોષાય તેવા ભાવે દિવાળીમાં…
વડોદરા વર્ષ 2005માં મકરપુરા જી.આઈ.ડી.સીમાં સર્વે કર્યો કે, કેટલા કર્મચારીઓને દિવાળીના સમયે કાજુની મીઠાઈ મળે છે. સર્વેમાં ખ્યાલ આવ્યો કે 90% કર્મચારીઓને કાજુની મીઠાઈ મળતી નથી. અને તેઓ રૂપિયા ખર્ચીને ખરીદી શકતા નથી. જેથી વિચાર આવ્યો કે,…
Read More...
Read More...
અમદાવાદમાં યુવતીને બચાવવા માટે રિવરફ્રન્ટ ગાર્ડનનો સિક્યુરિટી ગાર્ડ નદીમાં કૂદયો, પણ ડૂબી જવાથી…
રાજસ્થાનથી બેંકની પરીક્ષા આપવા આવેલી યુવતીએ સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ ગાર્ડન તરફથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ યુવતીને બચાવવા નદીમાં પડ્યો હતો. જો કે બન્ને જણાના ડૂબી જવાથી મોત થયાં હતાં. ફાયર…
Read More...
Read More...
અમદાવાદની સહિત રાજ્યભરમાં વનસ્પતિ ઘી, દૂધનો પાઉડર અને ખાંડમાંથી નકલી માવો બનાવતી 45 ફેક્ટરીઓ ઝડપાઈ
અગાઉ મીઠી બરફીના નામે ટેલ્કમ પાઉડરમાંથી બનતા માવાની બે ફેક્ટરીઓ પકડાયાં બાદ આજે રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનરે પાડેલાં દરોડામાં 45 નકલી માવો બનાવતી ફેક્ટરીઓ પકડાઇ છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સૂરત, ભાવનગર વગેરે…
Read More...
Read More...
દિવાળી બગડવાના એંધાણ! આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું
આમ તો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ નવરાત્રિની જેમ દિવાળી પણ બગડે તેવા એંધાણ સર્જાઈ રહ્યાં છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ફરીથી સક્રિય થતા…
Read More...
Read More...
અમદાવાદનો આર્મી જવાન લેહ લદ્દાખમાં શહીદ, તિરંગામાં લપેટાયેલ દીકરાને જોઈ પરિવારજનો હિબકે ચઢ્યા
ફરી એક વખત અમદાવાદના અમરાઈવાડીનો આર્મી જવાનનું મૃત્યું થયું હોવાની દુ:ખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અમરાઈવાડીના જવાનનું લેહ લદ્દાખમાં ફરજ બજાવતો હતો, અને ઘણા લાબાં સમયથી તે બીમારીથી પીડાતો હતો. જે જવાનનું મૃત્યુ થયું…
Read More...
Read More...
જોનસન બેબી પાઉડરમાં કેન્સર કારક તત્વોની માત્રા મળી આવતા કંપની વિવાદોમાં ફસાઈ, 33 હજાર ડબ્બા કંપનીએ…
બેબી પ્રોડક્ટ દ્વારા દરેક ઘરમાં જગ્યા બનાવનાર અમેરિકન કંપની જોનસન એન્ડ જોનસન વિવાદોમાં ફસાઈ ગઈ છે. કંપનીએ અમેરિકામાં અંદાજે 33 હજાર બેબી પાઉડરના ડબ્બા પરત મંગાવ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે બેબી પાઉડરના નમૂનામાં એસ્બેસ્ટસની…
Read More...
Read More...
દિવાળીમાં ફરસાણ બનાવતા કારીગરનો વીડિયો વાઇરલ, પગથી ગુંદે છે લોટ, જુઓ વીડિયો
દિવાળીના તહેવાર નજીક આવતા જ અમદાવાદ સહિત રાજ્યમાં ફરસાણ અને મિઠાઈમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. હાલ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ફરસાણ બનાવતા કારીગરો પગથી લોટ ગુંદતા નજરે પડે છે. ત્યારે ચવાણાના ઢગળામાં ગંદા પગે ચવાણું મિક્સ કરીને પેકિંગ…
Read More...
Read More...
