પોલીસના નામે ચિટીંગ કરતાં શખ્સોથી સાવધાન રહેવા આઈકાર્ડ માંગવા સુરત પોલીસ કમિશનરે કરી અપીલ

પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે ફેસબુકમાં લાઈવ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે દિવાળીને લઇને જરૂરી સાવધાની રાખવાના સૂચનો કર્યા હતાં. સાથે જ પોલીસની શંકાસ્પદ ભૂમિકા લાગે તો આઈકાર્ડ માંગવાની વાત પણ કરી હતી.

લૂંટ-ચિલ ઝડપની ઘટનાથી સાવધ રહોઃકમિશનર

પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે ફેસબુકમાં શેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, હાલ દિવાળીની રજાઓ આવી રહી છે ત્યારે ફટાકડા ફોડતી વખતે પુરતી સાવચેતી રાખવાની અપીલ કરી હતી. સાથે જ ભીડભાડ વાળા વિસ્તારોમાં ચિલ ઝડપ અને લૂંટની ઘટનાથી સાવધાન રહેવાની અપીલ પણ કરી હતી. પોલીસના નામે ચીટીંગ કરતાં શખ્સોથી સાવધાની રાખવાની ચેવણી આપતાં કમિશનરે કહ્યું હતું કે,પોલીસની ભૂમિકા શંકાસ્પદ લાગે તો તેમની પાસેથી આઈકાર્ડ માંગવાની વાત પણ તેમણે વધુમાં કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close