Browsing Category

સમાચાર

અમદાવાદમાં નાના વેપારીઓ પાસેથી મફતમાં ફટાકડા લેતા હોવાનો પોલીસનો વીડિયો વાઇરલ

દિવાળીના તહેવાર આવતાની સાથે સાથે જ મફતની લહાણી પોલીસ માટે શરૂ થઈ જાય છે. નાના નાની લારી અને વેપારીઓ પાસેથી મફતમાં ફટાકડા અને મીઠાઈ જેવી વસ્તુઓ સાહેબોના નામે ઘર ભેગી કરે છે. આવો જ એક વીડિયો અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની પીસીઆર વાનનો થયો…
Read More...

સુરતમાં સોપારીના વેપારી સવજી કોરાટનો બ્રિજ પરથી કૂદી આપઘાત, છેલ્લે પિતા સાથે કરી હતી વાત

વરાછા-કાપોદ્રાના સવજી કોરાટ બ્રિજ પરથી સોપારીના વેપારીએ તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો હતો. તાપી નદીમાં યુવાન કૂદ્યો હોવાની જાણ બ્રિજ પરથી પસાર થતાં રાહદારીએ ફાયર વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.…
Read More...

‘ક્યાર’ વાવાઝોડું ચક્રવાત તોફાનમાં ફેરવાયું, રાજ્યભરમાં વાતાવરણમાં આવ્યો પલટો, બંદરો પર 2 નંબરનું…

મહારાષ્ટ્ર પાસે દરિયામાં લો પ્રેશરનાં કારણે ચક્રવાત સર્જાયું છે. જેના પગલે સમગ્ર ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જામનગર જિલ્લાના 300 જેટલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટેની…
Read More...

પોરબંદરમાં ઘરેથી ભાગી છુટેલી યુવતીની દરિયા કિનારેથી અડધી સળગેલી અને દાટેલી અવસ્થામાં મળી લાશ

પોરબંદર શહેરનાં SVP રોડ પર રહેતી એક યુવતિ ઘરેથી ગૂમ થયા બાદ તેની લાશ ઇન્દીરાનગર દરિયાકાંઠા પાસે બાવળની ઝાડી નજીકથી અડધી સળગેલ અને અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી. આ યુવતિના લગ્ન ડિસેમ્બર માસમાં લેવાયા હતા અને ગઇકાલે પ્રેમીને મળવા નાશી છૂટી…
Read More...

સુરતની ઘણી શાળાઓએ વાલીઓને બાળકના જીવન ઘડતર માટે પત્ર લખ્યો ‘વેકેશનમાં તમારા બાળકને વતનની ધૂળમાં રમવા…

સુરતની કેટલીક શાળાઓએ દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓને હોમવર્ક આપવા કરતાં બાળકો ખુદ માતા પિતા પાસેથી જ પાયાના પાઠ શીખે તેવું હોમવર્ક આપવાનો નવો અભિગમ અપનાવ્યો છે, જેમાં પેરન્ટ્સને એક પત્ર લખી બાળકના જીવન ઘડતર માટે પ્રયાસ કરવા જણાવાયું છે.…
Read More...

જીવનમરણ વચ્ચે ઝોલાખાતા બાળકની સારવાર માટે રૂપિયા ન હતા ત્યારે અમદાવાદના ડોક્ટરે દાખવી માનવતા

ઉમરેઠ તાલુકા શીલી તાબે દુધાપુરાની સર્ગભા યુવતીએ 20 દિવસ અગાઉ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મતાની સાથે શિશુ હદયની બિમારી ધરાવતી હતું. તેની જીવન લીલા સંકેલાય તેમ હતી. જેથી તાત્કાલિક હદયનું ઓપરેશન કરાવું પડે તેમ…
Read More...

સુરતમાં કેમિકલના વેપારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી કર્યો આપઘાત

બમરોલી ખાડી પુલ નજીક રોડ ઉપર કેમિકલના વેપારીએ દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત કરનાર કેમિકલના વેપારી પાસેથી એક સુસાઈડ નોટ પણ મલી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પી આપઘાત…
Read More...

આ શાળામાં દોઢ વર્ષથી રોજ પહોંચે છે મોર, બાળકો સાથે કરે છે અભ્યાસ, જાણો બીજૂ શું કરે છે?

રાષ્ટ્રીય પક્ષી મોર આમ તો ખાસ કરી જંગલ વિસ્તારમાં જોવા મળે, ઘણીવાર મોર માનવ વસ્તીમા જોવા તો મળે, પરંતુ મનુષ્યોથી હંમેશ અંતર રાખી ફરતો જોવા મળે છે. ભાગ્યે જ મોર મનુષ્યો સાથે ફરતો જોવા મળે છે. પરંતુ મહુવાના ડુંગરી ગામે કુકણા ડુંગરી ફળિયામાં…
Read More...

હવે રાજકીય નેતાઓ પણ બુટલેગર બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે! વડોદરાના કોર્પોરેટરની પોલીસે વિદેશી…

આમ તો ગુજરાતમાં રેકર્ડ ઉ૫ર દારૂબંધી છે. ૫રંતુ હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ હોય તેમ છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂના મોટા જથ્થા મળી આવે છે. આવી એક વર્ષ અગાઉ વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મ હાઉસમાંથી આશરે રૂ.9 લાખની…
Read More...

ખારી ગામમાં પગ લપસતાં પુત્રી તળાવમાં ડૂબી, બચાવવા જતા માતા અને પુત્ર તળાવામાં ડૂબી ગયાં, એક જ…

ન જાણ્યું જાનકી નાથે સવારે શું બનવાનું છે. બે –ત્રણ દિવસ પહેલાં જ પાલિતાણા તાલુકાના વીરપુર ગામે એક જ ઘરના ત્રણ-ત્રણ બાળકો ડૂબી જવાથી તેમના મોત નિપજયા હતા. આ મોત બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અને આ ઘટના હજી લોકમાનસમાંથી…
Read More...