Browsing Category
સમાચાર
બાળકને બચાવવા કર્યો છુટ્ટો ઘા અને હાથમાંથી છટકી ગયું…. વિડિઓ જોઈને હૃદયના ધબકારા બંધ થઈ જશે!
અમુક ઘટના ઐતિહાસિક બની જતી હોય છે. તેમાંની જ આ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે. એક બાળક સહિત પાંચ લોકોની કાર ડૂબી જતા બચી ગઈ હતી. મધ્ય પ્રદેશના ઓર્છા શહેરની એક નદીમાં કાર ડૂબતા બચી ગઈ હતી. કાર સાથે જોરદાર અકસ્માત થયો અને આ સમગ્ર ઘટના…
Read More...
Read More...
ઉદેપુર પાસે અકસ્માતમાં મોતને ભેટેલા 5 લોકોની અંતિમયાત્રા નીકળી, 3 પરિવારોની 5 અર્થી ઉઠતા પાદરા ગામ…
રાજસ્થાનના ઉદેપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં વડોદરા નજીક આવેલા પાદરાના 5 લોકોના મોત થયા હતા. પાદરામાં આજે પાંચેયની અર્થી ઉઠતા આખુ ગામ શોકાતુર બની ગયુ હતું.
એક બાળક સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા
પાદરાના ત્રણ પરિવારો…
Read More...
Read More...
ધરમોડા ગામના માલધારીએ રૂ.11.11 લાખમાં બન્ની ઓલાદની ભેંસ સુરતના વેપારીને વેચી
પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ધરમોડા ગામના માલધારીએ ઉત્તર ગુજરાતમાં ભેંસની કિંમતમાં સહુથી વધુ મોંઘી રૂ.11.11 લાખમાં સુરતના વેપારીને વેચાણ કરી હતી. આવી મોંઘી ભેંસ પહેલી છે અગાઉ બનાસકાંઠામાં રૂ. 3 લાખની ભેંસ વેચાણ થઇ હતી તેવું પશુપાલકોએ…
Read More...
Read More...
ત્રણ દિવસથી બોરવેલમાં ફસાયેલા બાળકનું મોત, ખરાબ હાલમાં લાશ કઢાઈ
તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શુક્રવારે બોરવેલમાં ફસાયેલા ત્રણ વર્ષના સુજીતનું મોત થઈ ગયું છે. NDRFની ટીમે સોમવારે મોડી રાતે આ બાળકની લાશને બહાર કાઢી હતી. ઘટના સ્થળે હાજર મહેસૂલ વહીવટીના કમિશનર રાધાકૃષ્ણએ 80 કલાકથી ચાલી રહેલા આ ઓપરેશનના રાત…
Read More...
Read More...
બેસતાં વર્ષે માતાજીના દર્શન કરી ઘરે પરત ફરતા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના નીપજયાં મોત
નવા વર્ષે ગીયોડ ગામે અંબાજી માતાના દર્શન કરી ઘરે પરત ફરતા થયેલા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજયાં છે. ગીયોડ ગામ નજીક બારોટ સાહેબે ફાર્મ પાસે બાઈક પર ત્રણ સવારી જતાં યુવાનોને ઇકો કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં એક યુવક અને સગીરનું મોત…
Read More...
Read More...
ઓનલાઈન શોપિંગ કરતા લોકો માટે ખાસ જાણવા જેવો કિસ્સો, ઑનલાઈન મંગાવ્યો રૂપિયા 28 હજારનો ફૉન, પેકેટ…
શોપિંગ વેબસાઈટ પરથી મોંઘો મોબાઈલ મંગાવવાનું એક મહિલાને ભારે પડી ગયું, કારણકે જ્યારે આ મહિલાએ પેકેટ ખોલ્યું તો ચોંકી ગઈ. ઓનલાઈન મંગાવેલા ફોનની જગ્યાએ પેકેટમાંથી સાબુ નીકળતા આ મહિલાએ ઓનલાઈન કંપનીના હેલ્પલાઈન નંબર અને પોલીસમાં ફરિયાદ નોંધાવી…
Read More...
Read More...
હરિયાણાના 3 યુવાનો ગામનો બાયો વેસ્ટ એકઠો કરીને પ્રતિદિવસ 2000 યુનિટનું ઉત્પાદન કરે છે
ગામડાંની વાત થતી હોય ત્યારે સામાન્ય રીતે ઇનોવેશનની અપેક્ષા લોકો ઓછી કરતા હોય છે પરંતુ હરિયાણાનાં કુંજપુર ગામના 3 યુવાનોએ આ વાતને ખોટી પુરવાર કરી છે. આ ગામના 3 અગ્રવાલ ભાઈઓ અમિત ,આદિત્ય અને અનુજે ભેગા મળીને ગામને સ્વચ્છ રાખીને વીજળીનું…
Read More...
Read More...
39 કલાકથી 70 ફૂડ ઊંડા બોરવેલમાં 2 વર્ષનો માસૂમ, આખો દેશ કરી રહ્યો છે પ્રાર્થના
જો તમે લિફ્ટમાં હોવ અને થોડી મિનિટો માટે પણ જો લિફ્ટ બંધ થઈ જાય તો… બસ કેવી ગભરામણ થવા લાગે તો વિચારો કે ફક્ત 2 વર્ષના બાળક માટે છેલ્લા 39 કલાક કેવા હશે જ્યારે તે 70 ફૂટ નીચે ઊંડા બોરવેલમાં પડી ગયો છે. તામિલનાડુના તિરુચિલાપલ્લી જિલ્લાના…
Read More...
Read More...
આધાર સાથે પ્રોપર્ટીને કરાશે લિંક, દેશમાં પ્રથમવાર સંપત્તિ, માલિકીનું મોડલ કાયદો બનશે
સ્થાવર સંપત્તિની માલિકી માટે હવે તેને આધાર સાથે લિંક કરાવવાની રહેશે. કેન્દ્ર સરકાર પ્રથમવાર સંપત્તિના માલિકીપણા માટે કાયદો લાવી રહી છે. મુસદો તૈયાર થઈ ચૂક્યો છે. પાંચ સભ્યોની તજજ્ઞ સમિતિ પણ બની ચૂકી છે. તે રાજ્યો સાથે સંકલન કરશે. જમીન સાથે…
Read More...
Read More...
‘તમારા ઘરની જમીનમાં 36 મણ સોનુ છે જે હું કાઢી આપીશ’ કહી વિધી કરનાર તાંત્રિકે જમીન દલાલને અઢી કરોડનો…
કામરેજમાં રહેતા એક જમીન દલાલ સાથે એક મહારાજે અઢી કરોડનો ચુનો ચોપડી દીધો હતો. જમીન દલાલને એક મહારાજે કહ્યું કે તમારા ઘરમાંથી 36 મણ સોનું નીકળશે, અઢળક ધનની લાલચે જમીન દલાલ મહારાજની વાતોમાં આવી ગયા જેથી વિધિ માટે ચાર મિત્રોએ ભેગા મળીને 2.40…
Read More...
Read More...
