મહેસાણા: કલોલની રજવાડી ઠાઠ હોટલમાં જતા પહેલા સાવધાન! ગ્રાહકના શાકમાંથી નિકળ્યું આવું

કલોલના હાઈવેની પાછળના ભાગે આવેલ રજવાડી ઠાઠ હોટલમાં જમવા ગયેલા ગ્રાહકના શાકની ડીશમાં કીડા ખદબદતા હોવાનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગઈ હતી. વીડિયો જોઈ સોશિયલ મીડિયામાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે વાયરલ થયેલા…
Read More...

નડિયાદમાં મહિને દસ ટકા જેટલું વ્યાજ 4 વર્ષ ભરવા છતાં વ્યાજખોરોએ ત્રાસ ગુજાર્યો, અંતે યુવકે શ્યુસાઇટ…

નડિયાદ શહેરમાં વધી રહેલા વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. વ્યવસાય માટે દસ ટકા જેવા ઊંચા વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ચુકવવા વધુ દેવું થયું. આખરે આ વિષચક્રમાંથી છુટવા યુવકે ઝેર ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનો સ્તબ્ધ થઇ ગયાં છે.…
Read More...

સુરતમાં યોજાયા અનોખા લગ્ન/ બેન્ડવાજા, જાનૈયા, પંડિત અને ફેરા વિના જ 17 મિનિટમાં યુવક-યુવતીના સાદાઈથી…

કોઈ બેન્ડ-વાજા નહી, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહી, કોઈ ફેરા નહી, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી જોડાયા છે. સુરતમાં યોજાયેલા આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ…
Read More...

પાલીતાણાના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર પોતાના જ ગામના ઈસમોએ ભેગા મળીને સામુહિક દુષ્કર્મ…

રાજકોટ, વડોદરા બાદ હવે ભાવનગરના પાલીતાણામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાલીતાણા તાલુકાના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર પોતાના જ ગામના ઈસમોએ ભેગા મળીને દુષ્કર્મ આચર્યું છે, અને આ દુષ્કર્મમાં કિશોરીની માતા પણ સંડોવાયેલી હોવાનું પોલીસ…
Read More...

જાપાનની મહિલાએ તેના દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશને લોકો સુધી પહોંચાડવા માટે માઈક્રોસોફ્ટ કંપનીની…

8 ડિસેમ્બરને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આપણા દેશમાં તો ગીતાનું અનેરૂ મહત્ત્વ છે જ પણ વિદેશોમાં પણ તેટલું જ મહત્ત્વ છે. જાપાનની એક મહિલાએ તેના દેશમાં ભગવાન…
Read More...

ઠંડીની ઋતુમાં લીલી મેથીની ભાજી અને તેના દાણાનું કરો સેવન, વજન પણ રહેશે કંટ્રોલમાં, જાણો મેથી ખાવાથી…

ઠંડીમાં લોકો લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે પરંતુ લીલા શાકભાજી જોઈને ઘણાં લોકો મોઢું બગાડે છે. જ્યારે સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર પણ લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. શિયાળામાં મેથી બજારમાં ખૂબ મળે છે. ઠંડીની ઋતુમાં મેથીનું શાક…
Read More...

યુકે ઈલેક્શનમાં ગુજરાતીનો દબદબો, ગુજરાતી મૂળના 16 ઉમેદવારો મેદાનમાં, કન્ઝર્વેટિવ પાર્ટીએ 8…

યુકેમાં જનરલ ઈલેક્શનનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. 12મી ડિસેમ્બરે મતદાન યોજાશે. બધી પાર્ટીઓ મતદારોને આકર્ષવા એડીચોંડીનું જોર લગાવી રહ્યા છે. યુકેમાં દર ચૂંટણીમાં ગુજરાતી ઉમેદવારો અને મતદારોનો દબદબો હોય છે, આ વખતે પણ ગુજરાતી ઉમેદવારોને…
Read More...

આણંદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકાની ખાસ જાહેરાત, 1 કિલો પ્લાસ્ટિકનો કચરો લઈ આવો અને 1…

શહેરમાં પાલિકા પ્રમુખ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ 2 વર્ષથી હાથ ધરાઇ છે. તેમ છતાં શહેરના અમુક વિસ્તારોમાં આજે પણ પ્લાસ્ટિકનો વેસ્ટ અને કચરાના ઢગલાથી છલકાયેલા જોવા મળે છે. જેના કારણે ગંદકીના ઢગલા વધી જતાં રોગચાળાની દહેશત પણ વર્તાઇ રહી છે. અને…
Read More...

ST નિગમે નવી એપ લોન્ચ કરી, બસનો સમય અને રૂટ પણ ટ્રેક કરી શકાશે, ટ્રેનની જેમ STમાં 60 દિવસ પહેલાં…

ગુજરાત એસટી નિગમની બસોમાં પેસેન્જરો હવે રેલવેની જેમ 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. એ જ રીતે રિઝર્વ સીટ પર મુસાફરી પહેલા આકસ્મિક સંજોગોમાં ટિકિટ કેન્સલ કરાવ્યા વગર પેસેન્જર મુસાફરીની તારીખ અને સમય પણ બદલી શકશે. એ જ રીતે મુસાફરી…
Read More...

વારંવાર બગડી જતી નવી કારથી પરેશાન યુવકે ગધેડાથી ખેંચાવી કાર, વિડિઓ વાઈરલ

રાજસ્થાનના ઉદયપુરમાં કાર ખરીદ્યાના ત્રણ જ મહિનામાં તેમાં તકલીફો શરૂ થઈ જવાથી વિશાલ પંચોલી નામનો યુવક ત્રાસી ગયો હતો. કારના એન્જીનમાંથી પણ વારંવાર ધૂમાડા આવતા હોવાની પણ યુવકની ફરિયાદ હતી. કંપની તરફથી તેને કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો કોઈ જ લાભ ના…
Read More...