વિદ્યાનગરની બોયઝ હોસ્ટેલની ઘટના : યુવતી ઉચ્ચ જ્ઞાતિની હોઈ ભૂલી જવાની વાત કરતા યુવકને લાગી આવતા…

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા 24 વર્ષીય ઈકોનોમિક્સના વિદ્યાર્થીએ સોમવારે સવારે રૂમમાં પંખા સાથે કપડાં સૂકાવવાની દોરીનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ લીધો હતો. રૂમમાંથી એક પાનાંની સુસાઈડ નોટ મળી…
Read More...

અમદાવાદમાં ઘરે-ઘરે જઈને રસોઈ બનાવતા મા-બાપના દીકરાએ JEEમાં 99.86 પર્સન્ટાઈલ મેળવ્યા

‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ ઉક્તિને સાર્થક કરી છે એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા છોકરાએ. રાત-દિવસ મહેનત કરીને પેટે પાટા બાંધીને મા-બાપે દીકરાને ભણાવ્યો. દીકરાએ માતા-પિતાની મહેનત એળે ના જવા દીધી અને JEE (મેઈન)ની પરીક્ષામાં…
Read More...

પતિએ વોટ્સઅપ પર ઓનલાઇન બોલાવી કોલગર્લ, સામે આવી તો નીકળી પોતાની જ પત્ની, જાણો પછી શું થયું

ઉત્તરાખંડના કાશીપુરમાં એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે જે સભ્ય સમાજ માટે કલંક રૂપ છે. આજકાલ અહીંના સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે. અહીં એક પતિને તેમની પત્નીના ચારિત્રને લઇને અને તે દેહવ્યાપાર કરતી હોવાની શંકા હતી. આથી તેણે…
Read More...

જેને જે કરવુ હોય તે કરી લે, હું જાહેરમાં કહું છું કે, કોઈ પણ ભોગે CAA પાછુ નહીં ખેંચાય : અમિત શાહ

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જોરદાર હુંકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક જનસભાને સંબોધિત કરતા શાહે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસને નાગરિકતા કાયદાને લઈને દેશમાં થઈ…
Read More...

સુરતમાં ભાઈ-બહેનના અનૈતિક સંબંધોના કારણે જન્મેલી બાળકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જાણીને હૃદય…

તાજેતરમાં સુરતના પનાસ ગામે કચરામાંથી નવજાત બાળકી મળી આવવાની ઘટનામાં લોહીના સંબંધો સામે સવાલ ઊભા થાય તેવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સગા ભાઈ થકી ગર્ભવતી બન્યા બાદ પનાસ ગામની યુવતીએ શુક્રવારે મળસકે બાળકીને જન્મ આપ્યા બાદ તેને કચરામાં…
Read More...

લીંબડી હાઇવે પર અકસ્માતમાં મોતને ભેટનાર જામનગરના NRI દંપતીના એક જ ચિતા પર કરાયા અંતિમસંસ્કાર

લીંબડી હાઇ-વે પર ગત રવિવારે વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા જામનગરના એનઆરઆઇ દંપતી કેતનભાઇ જંયતિભાઇ હરિયા(ઉ.વ.55) અને તેના પત્ની કુંદનબેન(ઉ.વ.54)ની સજોડે અંતિમયાત્રા નિકળતા સૌની આંખો ભીની થઇ ગઇ હતી. પ્રપોત્રની મુંડનવિધિ માટે કેન્યાથી જામનગર…
Read More...

હવે ધો.10-12ની ડુપ્લીકેટ માર્કશીટ માટે નહીં ખાવો પડે ગાંધીનગરનો ધક્કો, ઓનલાઈન ફોર્મ ભરવાથી ઘરે બેઠા…

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 1952થી અત્યાર સુધીની ધોરણ 10 અને 12ની માર્કશીટનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને ડુપ્લીકેટ માર્કશીટ લેવા માટે ગાંધીનગરના ધક્કા ખાવા નહીં પડે પરંતુ ઓનલાઈન ફોર્મ…
Read More...

32 વર્ષથી બ્રિટનનો યુવાન વીરપુર આવી સ્વયંસેવકની ફરજ બજાવે છે, બ્રિટનમાં ચલાવે છે બાપાના નામનું…

બ્રિટનના વેલ્સ શહેરનો યુવાન છેલ્લા 32 વર્ષથી જલારામધામ વીરપુર બાપાના દર્શને આવે છે અને પોતાના શહેરમાં પણ તેણે બાપાના નામનું અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. આ યુવાન પણ અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં બ્રિટનથી અહીં આવી સ્વયંસેવક તરીકે…
Read More...

મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તરાર્ધ ઉત્સવને લઇને રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યું

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરના સાંનિધ્યમાં મંગળવારથી શરૂ થઇ રહેલા બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ પૂર્વે સૂર્યમંદિર સહિત સમગ્ર પરિસરને નવોઢાની જેમ રંગબેરંગી રોશનીથી સજાવાયું છે. ઉત્સવને મંગળવારે સાંજે 6-30 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુલ્લો…
Read More...

હિરલ પટેલના મોત મામલે આવ્યો ધ્રુજારી મુકનારો વળાંક, વોન્ટેડ પૂર્વ પતિ રાકેશની પણ મળી લાશ?

લગભગ એક અઠવાડિયા પહેલા કેનેડામાં 28 વર્ષીય ગુજરાતી યુવતી હિરલ પટેલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું. બોરસદના પામોલની વતની અને લગ્ન બાદ હાલ કેનેડામાં રહેતી લાડકવાયીની લાશ મળ્યાના સમાચાર સાંભળતાં જ માતા-પિતા…
Read More...