દરરોજ પીઓ કોથમીરનું પાણી, પેટની બિમારીથી લઇને શરીરમાં લોહી વધારવા માટે છે ખુબ જ ઉપયોગી

કોથમીર ખાવાના અનેક લાભ હોય છે. જેના સેવનથી અનેક સમસ્યાથી રાહત મેળવી શકાય છે. કોથમીરના બીજને ખાવાના સ્વાદને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તેનુ પાણી દરરોજ પીવામાં આવે તો શરીરને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે. તેમા રહેલા…
Read More...

અમરેલીના જાફરાબાદનો દરિયો ભારતને બનાવી શકે છે આર્થિક રીતે સમૃદ્ધ! આ દરિયાઈપટ્ટીમાં તેલ, અને ગેસનો…

જાફરાબાદથી ગોપનાથ અને ખંભાતને જોડતી દરિયાઈપટ્ટીના પેટાળમાં ઈંધણતેલ અને કુદરતી ગેસનો વિપુલ જથ્થો મળી આવવાની શક્યતાના પગલે ભારત સરકાર દ્વારા ઓએનજીસી મારફતે તેલ સંશોધનની કામગીરીનો આરંભ થઈ રહ્યો છે. જો પેટાળમાંથી પેટ્રોલીયમનો જથ્થો મળે તો ભારત…
Read More...

એક સમયના સુરતના ખ્યાતનામ મીલ માલિક અને લાખોની કમાણી કરનાર વેપારી આજે રસ્તા પર ઊંઘવા બન્યા મજબૂર,…

સુરતમાં એક સમયે ટેક્સટાઇલમાં લાખો રૂપિયાની કમાણી કરનાર વેપારીની આજે એવી હાલત છે કે, પોતાની કમાણીના 3 ફ્લેટ હોવા છતાંય રસ્તા પર એક ગરીબ મજબૂર ભિખારીની જેમ દિવસ વિતાવવા પડી રહ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે, તેમને બે પુત્ર હોવા છતાંય રસ્તા પર…
Read More...

શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના આવી સામે: કલોલમાં 26 વર્ષની શિક્ષિકા 14 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ…

ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં કામ કરતા અધિકારીએ કલોલ પોલીસ મંથકમાં ફરિયાદ કરી છે કે તેમના 14 વર્ષના પુત્રને તેના સ્કૂલમાં ભણાવતી 26 વર્ષની શિક્ષિકા ભગાડી ગઈ છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવાર સાંજે (17-01-2020) થી મારો પુત્ર ગુમ છે.…
Read More...

મોડાસા યુવતી હત્યા કેસમાં CID ક્રાઈમના DIGએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પીએમ રિપોર્ટમાં કંપારી છોડાવે…

મોડાસાના અમરાપુરની 19 વર્ષિય યુવતીના મોત પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઈમ ચલાવી રહી છે. સીઆઈડીની ટીમે મંગળવારે ત્રણ આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવી તપાસ આરંભી છે ત્યારે સીઆઈડી ક્રાઈમના ડીઆજીપી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, મૃતક યુવતીના…
Read More...

રાજકોટમાં ચાના ધંધાર્થીનો પુત્ર CA ફાઇનલમાં ગુજરાત ફર્સ્ટ આવ્યો, દરરોજના 10 કલાકની કરતો હતો મહેનત

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ગત 16મી જાન્યુઆરીએ સી.એ. ફાઇનલનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં રાજકોટના ચાના ધંધાર્થી પાવનભાઇ શાહનો પુત્ર રૈવત શાહ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 23મા ક્રમે અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે…
Read More...

સંતાનોના લગ્ન પહેલાં ભાગી ગયેલા વેવાઈ અને વેવાણને હવે પરિવારની ચિંતા થઈ, વેવાઈએ મિત્ર સાથે ફોન પર…

નવસારીની વેવાણને લઈને કતારગામનો વેવાઈ ફરાર થયો ત્યાર બાદ બે દિવસ પછી વેવાઇએ તેના એક મિત્રને કોલ કરીને કહ્યું કે હવે બસ જવું પડે એમ જ હતું. કોઈ રસ્તો ન હતો કહીને 17 મિનિટ સુધી વાત કરી હતી. જેમાં વેવાણે પણ નવસારીમાં તેના પરિવાજનોના શું સમાચાર…
Read More...

નશાની લતે ચઢેલા નેશનલ એથ્લેટે વ્યસન છોડી યુવાઓને ફ્રીમાં ટ્રેનિંગ આપીને 13ને આર્મીમેન અને 10ને પોલીસ…

દરેક વ્યક્તિના જીવનમાં એક સ્તરે પહોંચવા માટે તેની સાથે જોડાયેલા લોકો જવાબદાર હોય છે. ક્યારે કોઇની સલાહ કે માર્ગદર્શન ટોચ પર લઇ જાય તો ક્યારેક કોઇની ખોટી સલાહ જીવનને દોજખ પણ બનાવી દે છે. અમદાવાદના નરોડમાં રહેતો રૂપેશ મકવાણા નામનો 26 વર્ષીય…
Read More...

આજે પણ દેશ ધર્મ અને જાતિઓના નામે વહેંચાયેલો છે, લોકોને ભારતીય હોવાનું નહીં પણ જાતિનું અભિમાનઃ સાધ્વી…

સાધ્વી ઋતંભરા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. તેઓએ પોતાના સહયોગીઓ સાથે સ્ટેચ્યૂની મુલાકાત લીધી હતી. જેમાં સૌપ્રથમ એક સામાન્ય પ્રવાસીઓની જેમ ટિકિટ બારી પર 380 રૂપિયાની ટિકિટ ખરીદીને ટિકિટ સ્કેન કરાવીને અંદર…
Read More...

વડોદરાના સાવલીના BJPના MLA કેતન ઈનામદારનું ધારાસભ્યપદેથી રાજીનામું, વાંચો, કેતન ઇનામદારનો રાજીનામાનો…

ધારાસભ્ય કેતન ઈનામદારે આપેલા રાજીનામા પાછળ અનેક કારણો ચર્ચામાં રહ્યા હતા. નારાજ ધારાસભ્યને મનાવવા ગુરુવારે પ્રદેશ પ્રમુખ આવીને તેમની સાથે ચર્ચા કરશે. ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સાવલી-મંજૂસર રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતું આ રોડ પર…
Read More...