બોલિવૂડનાં કલાકારો સાથે ઘરોબો ઘરાવતા કુખ્યાત ખંડણીખોર વસીમ બિલ્લાની નવસારીમાં હત્યા, ફાયરિંગ કરીને જ…

શહેરનાં કુખ્યાત ખંડણીખોર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા પર બુધવારે મોડી સાંજે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. નવસારીનાં મણિનગર પાસે કારમાં વસીમ બિલ્લા કારમાં જઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ…
Read More...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને શર્મસાર કરતી ઘટના બની, પ્રોફેસરે યુવતીને કહ્યું-‘તારી સાથે એક વાર શરીર સંબંધ…

રાજ્યના શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. જેના પડધા સમસ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હચમચાવી મૂકે તો નવાઈ નહીં. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના ડીન ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી…
Read More...

‘મિલકતના નામ કમી કરવા માટે સંમતિ જોઈએ તો દિકરા-દીકરીના લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સંમતિ કેમ નહીં?’

રાજ્ય સરકારના લગ્ન રજીસ્ટરના નિયમમાં સુધારો કરવા બાબતે ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સાબરકાંઠા ભાજપના મંત્રી અશ્વિન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્ર મુજબ, રાજ્ય દ્વારા પહેલા લગ્ન નોંધણી રજીસ્ટ્રાર ઓફિસમાં થતી હતી, પરંતુ…
Read More...

રાજકોટમાં આરોપીને પકડવા ગયેલી પોલીસની આંખો થઈ ગઈ ભીની, પછી PSI સહિતની ટીમે કર્યું એવું કામ કે તમે પણ…

રાજકોટમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સરવૈયાને એક ફરિયાદ અરજી મળી જેમાં અરજી કરનારે એક સોની મહાજનની વિરુદ્ધમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન આપીને છેતરપીંડી કર્યાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ અરજીની તપાસ સરવૈયા સાહેબે…
Read More...

સાળંગપુરમાં કષ્ટભંજનદેવના મંદિરમાં હનુમાનજીની 54 ફૂટની બ્લેક ગ્રેનાઇટથી બનેલી મૂર્તિ સ્થપાશે

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 54 ફૂટ ઊંચી 500 ટન વજનની બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે. દેશમાં બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની આ પ્રથમ મૂર્તિ હશે. મંદિરની પાછળ 50 ફૂટની જગ્યામાં આ મૂર્તિ  સ્થપાશે.…
Read More...

2 વર્ષની બાળકી પર ગુજરાતની જનતા થઈ ભાવવિભોર, કોઈ પણ પ્રશ્નના જવાબ આપતી બાળકીનો વિડિયો સોશિયલ…

નાના બાળકોમાં મોટું જ્ઞાન હોય એવા વીડિયો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહ્યા છે. પરંતુ જો વાત આપણા રાજ્યની આવે તો સ્વાભાવિક છે કે, કોઈને પણ આનંદ થાય, ગૌરવ થાય. હવે સોશિયલ મીડિયામાં હાલમાં ભાવનગર શહેરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ…
Read More...

સોલા સિવિલનો ‘અન્નકાંડ’: કેન્ટીનમાં પગથી બટાટાં છૂંદાતા હોવાનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ

શહેરની અનેક દુકાનો અને જગ્યાઓમાં જમવામું કેવી રીતે બનાવવામાં આવે છે તેના અનેક વીડિયો વાયરલ થયા છે. આવો જ સોલા સિવિલ હૉસ્પિટલની કેન્ટીનનો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે તેવું દેખાઇ…
Read More...

ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજ ગોળ પ્રથાને તિલાંજલિ આપવા માટે મક્કમ બન્યો, પ્રથમ સ્નેહ મિલન…

મહેસાણા અને પાટણ જિલ્લામાં પથરાયેલા લેઉઆ પાટીદારોએ કન્યાની લેવડ દેવડના મામલે ગોળ પ્રથા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. પોતાના સમાજમાં કન્યાઓની અછત, યોગ્ય પાત્રોની શોધખોળ તેમજ અન્ય સમાજોમાંથી વર કે કન્યાઓનું કરવામાં આવતું ચયન અંગે સામૂહિક ચિંતન…
Read More...

AMTSની બસમાં 6 તોલા સોનુ અને રૂપિયા 55,000 રોકડા સાથે પોતાનું પાકિટ ભૂલી જનારી મહિલાને…

AMTS બસના કર્મચારીઓ બેફામ બસ ચલાવવા માટે કુખ્યાત છે. આજે પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરની AMTSની બસમાં 6 તોલા સોનુ અને રૂપિયા 55,000 રોકડા સાથે પોતાનું પાકિટ ભૂલી જનારી મહિલાને તેનું પર્સ પરત મળ્યાંનો કિસ્સો સામે આવ્યો છે.…
Read More...

છઠ્ઠા ધોરણમાં ભણતા 11 વર્ષના જાદુગર દર્શ માલાણીને રાષ્ટ્રપતિએ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ…

22 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના ટેલેન્ટેડ 49 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર’આપવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રે નાની ઉંમરથી જ અસાધારણ પ્રતિભા ધરાવતાં આ તમામ બાળકોને મેડલ ઉપરાંત 1 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.…
Read More...