‘ઝંડા ઊંચા રહે હમારા’ 19,000 ફૂટની ઊંચાઇ અને માઇનસ 30°માં મોરચો સંભાળી રહેલા જાંબાજ સિપાહીઓ

દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં લાગ્યો છે ત્યારે સેનાના જવાનો સરહદે વિપરીત પરિસ્થિતિઓ છતાં દેશની સુરક્ષામાં તહેનાત છે. ભારત-તિબેટ પોલીસ (આઇટીબીપી)ના જવાનોની આ તસવીર તેનો જ એક પુરાવો છે. આઇટીબીપીના જવાનો ઉત્તર લદ્દાખમાં ભારત-ચીન સરહદે આશરે…
Read More...

વાંસના તીરકામઠાથી તાલીમ લેનાર ગરીબ પરિવારની દીકરીનો ઓલિમ્પિક માટેના ટોપ-8 ઉમેદવાર સ્પર્ધકોમાં સમાવેશ

ઘોઘંબાના બોર ગામની ગરીબ પરિવારની દીકરીની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધા માટે પસંદગીના સંજોગો ઉજળા બન્યા છે. ચાર વર્ષની વયથી ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ મેળવવા સાથે વાંસના તીરકાંમઠાથી તીરંદાજી શીખીને આજે…
Read More...

સુરતમાં વેવાઈ-વેવાણ બાદ 32 વર્ષનો જમાઈ અને 45 વર્ષનાં કાકીસાસુ ભાગી ગયા

સુરત શહેરનાં કતારગામનાં વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ વર્ષો જૂનો પોતાનો પ્રેમ યાદ આવતા ભાગી ગયા હતા. આખા રાજ્યમાં આ અંગેની ચર્ચા ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. ત્યારે આવી જ એક અન્ય ઘટના સામે આવી છે. કતારગામમાં જ રહેતા 32 વર્ષનો યુવક તેની 45…
Read More...

સુરતમાં ફાયરિંગથી ફફડાટ, 3 દિવસમાં 2 મોટા ગેંગસ્ટરના મર્ડર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, દિન દહાડે ફાયરિંગ અને છુરાબાજી સામાન્ય થતું જાય છે,કાયદાનો કોઈને હાઉ જ ના રહ્યો હોય તેમ લોકો હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં ગેંગવોર જોવો માહોલ સર્જાયો છે. જેમાં બે…
Read More...

સુરતના તરસાડીમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ અને વોશિંગ પાઉડરનું ગોડાઉન ઝડપાયું, લાખો…

સુરત જિલ્લામાં મહુવાના તરસાડી ગામે એક ગોડાઉનમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ તેમજ કપડા ધોવાના પાઉડર બની રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે કંપની તેમજ બોમ્બે હાઈકોર્ટનો સ્ટાફ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ પાડી હતી. જેમાં…
Read More...

કોરોના વાયરસથી ભારતીય શિક્ષિકા મરણ પથારીએ, ભાઈએ આર્થિક મદદ માંગતા ભારતીયોએ છૂટા હાથે વહાવ્યો દાનનો…

ચીનમાં કોરોના વાયરસનું ઈન્ફેક્શન સતત વધી રહ્યું છે. આ દરમિયાન ચીનમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયેલા એક ભારતીય નાગરિકના પરિવારે તેની સારવાર માટે પૈસા એકઠા કરવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. ચીનમાં ભારતીય શિક્ષિકા પ્રીતિ મહેશ્વરી પણ કોરોના…
Read More...

સૂતા સમયે મોંમાંથી નીકળે છે લાળ તો ચિંતા ના કરો, અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

કેટલાક લોકોને સૂતા સમયે મોંમાંથી લાળ નીકળવાની સમસ્યા થાય છે. જાગતા સમયની તુલનામાં સૂતા સમયે વધારે લાળનું નિર્માણ વધારે પ્રમાણમાં થાય છે. સૂતા સમયે મોંમાંથી શ્વાસ લેવાના કારણે લાળ વહેવા લાગે છે. લાળ બનવાના ઘણાં કારણો હોય છે. જેમ કે…
Read More...

આધાર કાર્ડ સાથે હવે તમારા Voter ID કાર્ડને પણ લિંક કરાવવું પડશે! જાણી લો ચૂંટણી પંચનો આગામી મોટો…

પેન કાર્ડ (PAN Card) બાદ હવે તમારે તમારું વોટર આઈ કાર્ડ (Voter ID)ને પણ આધાર સાથે લિંક કરાવવું જરૂરી બની શકે છે. સમાચાર થોડા ચોંકાવનારા છે, પરંતુ મીડિયા રિપોર્ટસના મતે, કાયદા મંત્રાલયે ચૂંટણી પંચ તરફથી આવેલા સૂચનને માની લીધું છે. પરંતુ…
Read More...

સુરેન્દ્રનગર/ મૂળીના ટીકરનો યુવાન આર્મીમાં ફરજ દરમિયાન શહીદ, માતાએ પતિ બાદ પુત્રની છત્રછાયા ગુમાવી

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાનાં ટીકર ગામનો યુવાન 18 વર્ષની ઉંમરે ભારતીય આર્મીમાં જોડાયો હતો. અને 8 વર્ષ બાદ પુનામાં ફરજ પર હતા તે દરમિયાન કોઇ કારણસર શહિદ થતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને નાના એવા ટીકર ગામમાં શોકની લાગણી ફેલાઇ છે. મૂળી તાલુકાનાં…
Read More...

150થી વધુ અનાથ બાળકોને માં બનીને સાચવનાર ‘સુપર મોમ’ મનન ચતુર્વેદી

રાજસ્થાનના જયપુરમાં રહેતી મનન ચતુર્વેદી નામની એક યુવતી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી હતી. મનન એના વિષયમાં એટલી હોશિયાર હતી કે એમણે લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરવા માટેની સ્કોલરશિપ મેળવી. મનનનું હવે એક જ સપનું હતું કે ફેશન ડિઝાઇનના…
Read More...