નારાણપરના દાતા ધનજીભાઈ કરશન વરસાણી પરિવાર દ્વારા લેવા પટેલ હોસ્પિટલના નવા આઈ.સી.યુ. માટે એક કરોડનું…

એક કરોડનું દાન :: કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું હાલ વિસ્તૃતિકરણનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં સ્પેશિયલ રૂમ તથા જનરલ વોર્ડનો સમાવેશ થાય છે. વધુ…
Read More...

‘જય માઁ ખોડલ’ના નાદ સાથે કાગવડથી ખોડલધામ સુધી નીકળી પરંપરાગત પદયાત્રા

રાજકોટ: કાલથી નવલા નોતરાતનો પ્રારંભ થઇ ગયો છે. સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માતાજીની આરાધના શરુ થઈ ગઈ અને રાત્રે પ્રાચીન-અર્વાચિન ગરબા સાથે ખૈલાયાઓ ગરબે ઝુમી ઉઠયા. લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલઘામ મંદિરે નવ દિવસ…
Read More...

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ, આવી લાગશે વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા

કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી…
Read More...

એક અનોખી પહેલ: શિરડીમાં દરરોજ ચઢાવતા 2.5 હજાર કિલો ફૂલ પહેલા કચરામાં ફેકાતા હતા પણ હવે તેને સૂકવીને…

શિરડીના સાંઇ મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને હવે કચરામાં ફેકવામાં નહીં આવે. પરંતુ ફરીથી તે મંદિરના કામમાં આવશે. હવે આ ફૂલોમાંથી સુંદર અગરબત્તીમાં બનાવવામાં આવશે. સાંઇ મંદિરમાં દરરોજ અંદાજિત 2.5 હજાર કિલો ફૂલો ચઢાવવામાં આવે છે. આ ફૂલોથી…
Read More...

હરસ-મસાને દૂર કરવાના આયુર્વેદિક અને ઘરેલુ ઉપાયો

अर्शः મસાને સંસ્કૃતમાં ‘अर्श’ કહે છે. अखित् त्रासयति ईति अर्श । અરિ એટલે દુશ્મન. જે દુશ્મન - ત્રાસવાદીની માફક પીડે છે, તેનું નામ અર્શેમસા : ગળું, તાકવું, મુખ, નાક, કાન, આંખના પોપચા અને ચામડી પર પણ મસા થતાં હોય છે, જે ખાસ પીડાદાયક નથી.…
Read More...

ઝડપથી વજન ઘટાડવું છે? તો અપનાવો આ નુસખા

આજકાલ બહુ જ ઓછા લોકો ઘરગથ્થું ઉપચારો અપનાવે છે. પણ જો પહેલાના જમાનાની વાત કરીએ તો આપણી દાદી કે નાની ડૉક્ટર પાસે ગયા વગર જ સારી રીતે પોતાની જિંદગી કાઢતા હતા. તો આવો જાણીએ મોટાપો એટલે કે વજન ઘટાડવા માટે કઈ એવી રીત છે, જે તમને વર્ષો કે મહિનાઓ…
Read More...

શ્રી મહાકાળી માતા મંદિર, પાવાગઢ

દેશભરમાં ફેલાયેલી કુલ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ સ્થિત મહાકાળી. દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસૂરોના નાશ માટે સર્જાયું છે અને તેની ઉપાસના, આરાધનાથી વ્યક્તિના જીવન ફરતે વિંટળાયેલા આસુરી પરિબળો નાશ પામતાં હોવાની શ્રદ્ધા ભાવિકો…
Read More...

મુંબઈની બસના એક ડ્રાઈવર અને કંડક્ટરે સાબિત કરી બતાવ્યું કે માણસાઈ હજુ જીવિત છે

દેશભરમાં મહિલાઓ, યુવતીઓ અને માસૂમ બાળકીઓ સાથે છેડતી અને રેપની વધતી ઘટનાઓની વચ્ચે મુંબઈમાં વેસ્ટ બસના એક ડ્રાઈવર અને કંડક્ટરે એવું કામ કર્યું છે, જેના દરેક વ્યક્તિ ભરપૂર વખાણ કરી રહી છે. તેમના કામ વિશે જાણશો તો તમે પણ સેલ્યુટ કરશો.શું છે…
Read More...

પાયલટ બન્યા બાદ યુવકે તેના ગામના વડીલોને કરાવી વિમાનમાં મફત મુસાફરી

હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામ સારંગપુરના વિકાસ જ્યાણીનું બાળપણથી સપનું હતું કે, તે પાયલોટ બનશે તો ગામના લોકોને હવાઈ જહાજમાં મુસાફરી કરાવશે. હવે પાયલોટ બન્યા બાદ વિકાસે ગામના 22 વૃદ્ધોને દિલ્હીથી અમૃતસરની હવાઈ મુસાફરી કરાવી છે. ગામની દરેક…
Read More...

તમે ઘરે જાતેજ આ રીતે જાણો દૂધ અસલી છે કે નકલી

નોર્મલ જ નહિ પરતું બ્રાન્ડેડ દૂધમાં પણ ભેળસેળ આવી રહી છે. દિલ્હીમાં તપાસ માટે 165 નમૂનાઓ ભેગા કરવામાં આવ્યા હતા, તેમાંથી 21 ગુણવતાના માપદંડ પર ફેલ થઈ ગઈ છે. આશ્ચર્ય કરાવે તેવી બાબત એ છે કે અમુલ અને મધર ડેરના નમૂના પણ તેમાં સામેલ હતા, જે…
Read More...