શિયાળામાં જો તમને શ્વાસ લેવામાં તકલીફના કારણે છાતીમાં દુખાવો થાય છે તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

શિયાળામાં ખાસ કરીને છાતીમાં દુખાવાની સમસ્યા વધી જાય છે. જે ગંભીર સમસ્યા હોઇ શકે છે. અને તેના કારણે ઘણા લોકોને કેટલીક વખત હાર્ટ એટેક પણ આવે છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો અને છાતીમાં દુખાવો પણ નહીં થાય.

– શિયાળામાં જો તમને શ્વાસ લેવામાં તકલીફના કારણે છાતીમાં દુખાવો થઇ રહ્યો છે તો ચિંતા ન કરો. પહેલા ડોક્ટર પાસે જાઓ અને તે અંગે જણાવો. તેના રિપોર્ટ કરાવો જો તમારા રિપોર્ટ સારા હોય તો તમે ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો તે મસસ્લનો પણ દુખાવો હોય શકે છે. જેના માટે તમે ઘરે સરસિયું (સરસો તેલ)ને ગરમ કરી લો અને તેનાથી મસાજ કરો. તેને નીચેની દિશામાં મસાજ કરો. આમ કરવાથી આરામ મળી શકે છે.

– જો તમારા શરીરમાં ક્યાંય પણ હાડકામાં દુખાવાની સમસ્યા થઇ રહી છે તો તમે ગરમ પાણીની બોટલ દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવો અને શેક કરો. ધીમે ધીમે તે જગ્યા પર બ્લડ સર્કુલેશન થવા લાગશે અને તમને આરામ મળશે. તે સિવાય તમે તડકામાં પણ બેસી શકો છો.

– શિયાળામાં વિટામીન બીનું સેવન જરૂર કરો વિટામીન બી હોય તેવી વસ્તુઓ ડાયેટમાં સામેલ કરો. જેમા તમે સોયાબીન, દલિયા, દાળ તેમજ મગફળીને તમારી ડાયેટમાં નિયમિત રીતે સામેલ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો