29 વર્ષીય બેંગ્લુરુના બસ કન્ડકટરે 8 કલાક નોકરીની સાથે રોજ 5 કલાક વાંચીને UPSC પરીક્ષા પાસ કરી

બેંગ્લુરુના બસ કન્ડકટરે નોકરી સાથોસાથ રોજ 5 કલાક નોકરી કરીને યુપીએસસી(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષા પાસ કરી છે. 29 વર્ષીય મધુ એનટી બીએમસીટી(બેંગ્લુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)માં બસ કન્ડકટર છે. તેણે યુપીએસસીની પ્રિ અને…
Read More...

ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો

ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મેળવી લીધી હોવાનો દાવો કર્યો છે. ઑસ્ટ્રેલિયાઈ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમણે ચીનની બહાર એક સેમ્પલ વિકસિત કર્યું છે અને આનાથી જલદી જ કોરોના વાયરસનો ઉકેલ શોધી શકાશે.…
Read More...

અમેરિકામાં વધુ એક ભારતીય મૂળની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત, કોલેજના કેમ્પસના લેકમાંથી જ મળ્યો…

અમેરિકાના ઇન્ડિયાના સ્થિત એક ટોચની યુનિર્વિસટી પરિસરમાંથી 21 વર્ષની ભારતીય મૂળની એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સીબીએસ મિનેસોટા તરફથી મળતી માહિતી પ્રમાણે એનરોઝ જેરી નોટ્રેડમ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીનીની હતી. તે એક પરંપરાગત…
Read More...

બીડી બનાવવાથી લઈ સંતરા વેચી પાઈ-પાઈ ભેગી કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર હરેકાલા હજબ્બાને સરકાર…

કર્ણાટકના નઈ પપ્ડુ ગામમાં રહેતા હરેકલા હજબ્બા નામના એક સંતરા વેચનારા ફેરિયાને સરકારે આ વર્ષે પદ્મશ્રી આપવાનું એલાન કર્યું છે. હવે તમને થશે કે એક સંતરા વેંચનાર ફેરિયાને દેશનું ચોથું સર્વોચ્ચ સન્માન શા માટે? વાત એમ છે કે હજબ્બા પોતે…
Read More...

ટ્રાફિકના નિયમોથી કંટાળી પોરબંદરના વૃદ્ધે એક અઠવાડિયામાં જ ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી

પોરબંદરમાં આરટીઓના નિયમોનું પાલન ન કરવાને લીધે દર મહિને સરેરાશ 300 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના કડિયાપ્લોટમાં રહેતા હરિલાલ દામજીભાઇ પરમાર નામના 78 વર્ષીય વૃદ્ધનું સ્કુટર એક વર્ષ પહેલા ટ્રાફિકના કોઇ નિયમના ભંગ બદલ…
Read More...

વેવાઈ-વેવાણ RETURN: નવસારીથી દાગીના પરત આપવા આવેલા વેવાણનાં બે સગાને વેવાઈએ માર મારીને ઘરમાં પુરી…

અમરોલી છાપરાભાઠા રોડ પર રહેતા વેવાઈના ઘરે વેવાણના બે સગાએ મંગળવારે આવી સૂટકેસમાંથી ઘરેણાં કાઢીને વેવાઈની તરફ ફેંકયા હતા. વેવાઈએ આવી રીતે ઘરેણાં ન ફેંકવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં વેવાઈએ વેવાણના બંનેે સગાઓને ઘરમાં ગોંધી દીધા હતા.…
Read More...

શું તમારુ નાક વારંવાર બંધ થઈ જાય છે? તો અપનાવો આ ઘરેલૂ ઉપાય તરત જ મળશે રાહત

શિયાળામાં ઘણા લોકોને ગળા, નાક અને મોંઢા સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે. સૌથી મોટી પ્રોબ્લેમ તો ત્યારે થાય છે જ્યારે નાક બંધ થઈ જાય છે. જે કારણે શ્વાસ લેવામાં સમસ્યા અનુભવાય છે. સાથે જ જમવામાં પણ સમસ્યાનો સામનો કરવાો પડે છે. આ તમામ પ્રૉબ્લેમ્સને…
Read More...

નોકરી માટે વિદેશ જતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, યુગાન્ડામાં નોકરીની લાલચે ગયેલા 4…

નોકરી માટે યુગાન્ડા ગયેલા અમદાવાદ, પાટણ અને મહેસાણાના ચાર યુવકોને બંધક બનાવીને 45 લાખ રૂપિયાની ખંડણી માગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સ્થાનિક ગુજરાતીની મદદથી યુગાન્ડા પોલીસે ચારેય યુવકોને હેમખેમ છોડાવ્યા હતા, અને એક મૂળ…
Read More...

ગુજરાતના આ નાનકડાં ગામે કરી અનોખી પહેલ, ગામમાં દીકરીના જન્મ પર આપશે 10 હજાર રૂપિયા

સાવલી તાલુકાના દિપાપુરા ગામે ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી બાદ ગામના સરપંચ દ્વારા ગ્રામસભાનું આયોજન કરીને બેટી બચાવો કાર્યક્રમ અંતર્ગત દિપાપુરા અને નારપુરા ગામમાં નવી જન્મ પામનારી દીકરીના નામે પંચાયત દ્વારા દસ હજારની એફડી કરીને પ્રોત્સાહન…
Read More...

ચેન્નઈના ડોક્ટર થિરુથાનિકસલામે કોરોના વાઈરસની દવા શોધી હોવાનો કર્યો દાવો, આ દવા 24 થી 40 કલાકની અંદર…

ચીનમાં ફાટી નીકળેલા ભેદી કોરોના વાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ભારત, અમેરિકા, જાપાન સહિત અનેક દેશોમાં શંકાસ્પદ લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. ચીનમાં 4 હજારથી વધુ લોકો આ વાઈરસથી ચેપિત બન્યા છે. આ વાઈરસની કોઈ દવા શોધાઈ નથી. તેવામાં…
Read More...