શરદપૂર્ણિમાનું મહત્વ શું છે? આ દિવસે કેમ ખાવામાં આવે છે દૂધપૌવા?

વર્ષની છ ઋતુઓમાં નીતર્યા સૌંદર્યની શરદ ઋતુ સર્વશ્રેષ્ઠ ગણાય છે. શરદપૂર્ણિમાની શીતળ ચાંદનીની મધભરી રાતે શ્રીકૃષ્ણ વૃદાવનમાં યમુના તટે વાસંળી વગાડે છે અને શ્રીકૃષ્ણ-ગોપીઓની રાસલીલા રમાય છે. આજે પણ શરદપૂર્ણિમાની રાત્રિએ સોળેય શણગાર સજીને…
Read More...

દીકરીની અનોખી પહેલઃ સગાઈની છાબ વિધીમાં વરપક્ષને દીકરી વિશેનાં પુસ્તક અને તુલસીનો છોડ અપાયો

સુરતઃ આજનાં આધુનિક યુગમાં કુરિવાજો અને વર્ષો જૂની પરંપરા તથા પુરાણી વિચારસરણીને કારણે હજુ પણ સમાજમાં દીકરીનાં શોષણનાં કિસ્સાઓ જોવા મળતાં રહે છે. ત્યારે સમાજમાં દીકરીનું માન-સન્માન જળવાઈ રહે અને દીકરી તથા વહુ વચ્ચેનું અંતર દૂર થાય એ માટે…
Read More...

સમાજમાં જ્યાં સુધી આવા ચાણક્ય સમાન શિક્ષકો હયાત છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ વિદ્યાર્થીને…

ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો.…
Read More...

દિવાળીએ રાત્રે 2 કલાક જ ફટાકડા ફોડી શકાશે, સંપૂર્ણ પ્રતિબંધ નહીંઃ સુપ્રીમ કોર્ટ

દેશમાં ફટાકડાંઓના વેચાણ અને ફટાકડાં સળગાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં ઓછા એમિશનવાળા અને જેની પાસે લાઈન્સ હોય તેમને જ ફટાકડાંઓનું વેચાણ કરવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત ઓનલાઈન…
Read More...

પૂજા કરતી વખતે ખરાબ નારિયેળ શું સંકેત આપે છે ?

હિંદુ ધર્મમાં નાળિયેરનું ઘણું મહત્વ છે. દરેક નવું કાર્ય નાળિયેર વધેરીને શરૂ કરવું હિંદુ ધર્મની પંરપરા છે. પણ, ક્યારેક એવું બનતું હોય છે કે, નાળિયેર જ્યારે વધેરીએ ત્યારે તે અંદરથી ખરાબ નીકળે. ત્યારે આપણને પહેલા તો દુકાનદાર પર ગુસ્સો આવે અને…
Read More...

ભારતના સૌથી વૃદ્ધ યોગગુરુ, સરળતાથી કરે છે ખૂબ જ મુશ્કેલ 20 આસન, જુઓ વીડિયો

98 વર્ષની ઉંમર, એટલે કે જીવનનો એ પડાવ જ્યાં મોટાભાગના લોકોને હલનચલન કરવામાં બહુ તકલીફનો સામનો કરવો પડે છે અને બીપી-ડાયાબીટીસ જેવી લાઈફસ્ટાઈલ ડિસીસ ઘેરવા લાગે છે, એવામાં કોયંબટૂરની નન્નામલ એક ઉદાહરણ છે. નન્નામલના જીવનમાં બીમારીઓ માટે કોઈ…
Read More...

સવજીભાઇ ધોળકિયાએ કંપનીના કર્મચારીઓને અકસ્માતથી બચવા 12 હજાર હેલ્મેટની ભેટ આપી

જાન્યુઆરીથી જૂન 2018 સુધીમાં 142 લોકોનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જેમાંથી 41 રાહદારી અને 58 લોકો માત્ર હેલમેટ નહીં પહેરતા મોતને ભેટ્યા હતા. વર્ષ 2008માં હરેકૃષ્ણ ગ્રુપનો એક કર્મચારી દિવાળી વેકેશનની પહેલાં છેલ્લી મીટિંગથી નીકળીને ઘરે…
Read More...

મહારાષ્ટ્ર બાદ હવે, અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની ચૂકતે કરશે લોન

બિગ-બીએ નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે જે ખેડૂતો આપણે ખાતર પોતાનું સમગ્ર જીવન ન્યોચ્છાવર કરી દે છે તેમને થોડી મદદ કરવાથી અપાર સંતોષની લાગણીનો અનુભવ થાય છે. હજી આ કિસાનો માટે ઘણુંકરવાનું રહે છે. દેશના અન્ય ભાગોમાંથી પણ સહાય માટે લોકોએ આગળ…
Read More...

અચાનક જ શરીરની નસો ખેંચાવાથી દુખાવો થાય છે? તો જાણો કારણ અને ઉપચાર

નસ ઉપર નસ ચડી જવી એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું તમે જાણો છો કે આ બીમારીથી શું નુકસાન થઈ શકે છે. ઘણી વખત રાતના સૂતી વખતે પગ સ્ટ્રેચ થવાની સમસ્યા થાય છે. આ નસ પર નસ ચડી જવાના કારણે જ થાય છે. આ રોગમાં પગમાં હળવો દુખાવો થતો હોય છે.…
Read More...

ઈટલીના ડોક્ટરનો દાવો 10 દિવસમાં દૂર થઇ શકે છે કોઇપણ સ્ટેજનું કેન્સર

કેન્સર જેવી જીવલેણ બીમારી માટે લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી દે છે. પરંતુ એક ડોક્ટરનો દાવો છે કે, 2 રૂપિયાની એક વસ્તુથી તમે તેને રોકી શકો છો. ઇટલીના પ્રખ્યાત ડોક્ટર ટૂલિઓ સિમોનચિનીનો દાવો છે કે, રસોડામાં રહેલ બેકિંગ સોડા કેન્સરના ઇલાજ…
Read More...