ગુજરાતનો આ ખેડુત ઘરેબેઠા કરે છે લાખોની કમાણી, પ્રખ્યાત છે તેમના પપૈયા

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પપૈયાની ખેતી તરફ વળ્યા છે. આ પપૈયા ખેડૂતોના ખેતરમાં જમ્મુ, કાશ્મીર સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાંથી વેપારીઓ આવી લઇ જાય છે. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે અને જિલ્લાનું નામ…
Read More...

મધર્સ ડે નિમિતે એક અનોખી પ્રેરક સત્યઘટના.

ગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી જ દક્ષાબેનને પેટમાં દુખાવો ઉપાડ્યો. રિપોર્ટ્સ કરાવ્યા તો બંને કિડની ડેમેજ. બીપીનભાઈ પર તો જાણે કે આભ…
Read More...

ગુજરાતના આ ખેડુતે કરી ઉર્જાક્ષેત્રે નવતર શોધ જાણીને રહી જશો દંગ

પોરબંદર તાલુકાના ફટાણા ગામના ખેડૂતે ઉર્જા ક્ષેત્રે નવી શોધ કરી ઉર્જા દ્વારા વિજળી મેળવી શકાય તેવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણ રચ્યું છે ફટાણા ગામના ખેડૂતપુત્ર લખમણભાઈ અરજણભાઈ ઓડેદરા ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષિક્ષેત્રે કાર્યરત…
Read More...

આ શાળાના બાળકો વર્ગખંડમાં હોય કે ગ્રાઉન્ડમાં, કરે છે રમતાં રમતાં અભ્યાસ

હાદેવપુરા પ્રાથમિક શાળાનાં બાળકો અન્ય શાળાનાં બાળકો કરતાં થોડાં વધુ નસીબદાર છે. તેમના માટે શિક્ષકોએ શાળામાં જ આગવું ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે. જ્યાં મધ્યાહન ભોજન પીરસાય ત્યાં સુધી કવિતાનું ગાન કરે છે અને પ્રાર્થના બાદ સમૂહ ભોજન લે છે. તો…
Read More...

મસાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મેળવવા અજમાવો આ 15 દેશી ઉપાય

મસા શરીર ઉપર ક્યાંય પણ હોય સુંદરતામાં ગ્રહણ સમાન જ લાગે છે ખાસ કરીને ચહેરા ઉપર ઉપસી આવેલા મસા. મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. ત્વચા ઉપર પેપીલોમા વાયરસ આવી જવાને લીધે નાના, બરછટ અને કઠોર પીંડ બને છે. જેને મસા કહેવામાં આવે છે.…
Read More...

સુરતઃ માતા-પિતા આઠમું પાસ, રત્નકલાકાર પટેલના દીકરાએ મેળવ્યા 99.99 PR

સુરતઃ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય રત્નકલાકારના દીકરાએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી છે. આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતા સિદ્ધાર્થ ભરતભાઈ ઝડફિયાએ સ્માર્ટ રીતે મેહનત કરીને 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા…
Read More...

ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરાને મળ્યાં રેગ્યુલર જામીન

સુરત : તાજેતરમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અનેજાણીતા કેળવણીકાર વસંતભાઈ ગજેરા પર 1990નાં જમીન વિવાદમાં પોલીસ કેસ થયેલ અને એ કેસ નાં કામે વસંતભાઈ ગજેરાને જ્યુડિશિયલ કસ્ટડી બાદ જેલમાં જવું પડેલું.નામદાર ગુજરાત હાઇકોર્ટે શ્રી વસંતભાઈ ગજેરા…
Read More...

એવું ગામ જ્યાં શહેર કરતા પણ છે વિશેષ સુવિધાઓ

ગામડાઓનાં યુવાનોની શહેર તરફ દોડ વચ્ચે ગુજરાતમાં એવા ઘણા ગામડાઓ છે જયાં શહેર કરતા પણ વિશેષ સુવિધાઓ, સમભાવ અને શાંતિ છે કે લોકો ગામમાં જ રહેવાનુ પસંદ કરે છે. જેમાં ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનું મોતીપુરા (વેડા) શ્રેષ્ઠ ગામ છે. ઇન્ટરનેટથી…
Read More...

ત્રણ પાટીદાર બાળકોના મોત, ડેમ નજીક રમવા ગયા’તા ક્રિકેટ

હિંમતનગરના કેશરપુરાકંપામા બુધવારની વહેલી સવારે ગુહાઇ ડેમમાં પાણી ઉતરતા ખાલી થયેલ જગ્યામાં ક્રિકેટ રમવા ગયેલ કંપાના 5 કિશોર પૈકી ત્રણ કિશોર ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યા હતા. ક્રિકેટ રમતાં બોલ ડેમમાં 7 ફૂટ ઊંડા પાણીમાં જતાં એક કિશોરનો પગ લપસી…
Read More...

હાથની મહેંદીનો રંગ ઉતરે તે પહેલા જ મોત, ટ્રક ચાલકે પ્રિયંકાને કચડી નાખી

રાજકોટ: શહેરની ભક્તિનગર સોસાયટીમાં રહેતા ખોયાણી પરિવારે રવિવારે સાંજે લાડકવાયી પુત્રીને તેના સાસરે વળાવી હતી, પુત્રી સાસરે સુખી રહે, સાંસારિક જીવનના તમામ સુખ તેને પ્રાપ્ત થાય તેવા અનેક આશીર્વાદ પરિવારના વડીલોએ આપી ભીની આંખે તેને વળાવી હતી,…
Read More...