અસામાજિક તત્વોને બનવું છે ડોન, તલવાર-દંડાથી ફિલ્મી સ્ટાઇલે તોડફોડ કરી ટિકટોક પર વિડીયો બનાવી લખ્યું,…

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગલીએ ગલીએ અસામાજિક તત્વોને ડોન બનવું છે. આ હરીફાઈમાં જ મારામારી અને રાયોટિંગના બનાવો બની રહ્યા છે. મેઘાણી નગરમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. જેમાં ત્રણ યુવાનોએ ડોન બનવા માટે જેલમાંથી છૂટીને ચાર લોકો પર તલવારથી…
Read More...

પોલીસ મર્ડર/રેપ/લૂંટ/દારૂ/નાર્કોટિક્સનાં ખોટા કેસમાં ફિટ કરે તો શું કરવું? પૂર્વ IPSએ જણાવી ઉપયોગી…

પૂર્વ IPS રમેશ સવાણીએ નિવૃતિ બાદ એક અલગ જ ચીલો ચીતર્યો છે. સામાન્ય રીતે નિવૃતિ બાદ આઈપીએસ ઓફિસર્સ પોતાના પરિવાર સાથે વિતાવે છે. તેવામાં આ પૂર્વ આઈપીએસ સામાન્ય લોકો માટે કાયદાના ક્લાસ ખોલ્યા છે. ઓનલાઈન તેઓ મફતમાં કાયદાનું જ્ઞાન આપે છે. અને…
Read More...

સુરતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો: યુવકના પેટમાં 9 સેમી લાંબો સ્ટીલનો ગ્લાસ જોવા મળ્યો જેને…

સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. સુરતમાં રહેતાં પરપ્રાંતીય યુવાનનાં પેટમાંથી ડોક્ટરોને ગ્લાસ જોવા મળ્યો હતો. ડોક્ટરોએ ઓપરેશન કરીને ગ્લાસ તો બહાર કાઢી નાખ્યો હતો. પણ જ્યારે ગ્લાસ કેવી રીતે અંદર ગયો તેનાં…
Read More...

ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ શોધી બંધ કરાવવા પોલીસ વડાની સૂચના, પોલીસ સ્ટેશન, ઝોન અને જિલ્લામાં…

રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સ્થાનિક પોલીસ દ્વારા ચલાવવા દેવામાં આવે છે. જેને અંકુશમાં લેવા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ 15 દિવસની દારૂ-જુગારની ડ્રાઇવ ચલાવવા આદેશ કર્યો છે. 3 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ…
Read More...

રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, CBSE પેટર્નથી તમામ શાળામાં એપ્રિલથી શરૂ થશે નવું શૈક્ષણિક…

રાજ્ય સરકારે વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ, 2020થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી. જેને લઇને રાજ્ય સરકારે…
Read More...

સુરત પોલીસનો રિયલ હિરો : ડૂબી રહેલા માસી-ભાણેજને કોન્સ્ટેબલે નદીમાં કુદીને બચાવી લીધા, જવાનનું…

હું નોકરી કરી સવારે ઘરે જતો હતો. સવારે 8.45 થી 9 વાગ્યાની વચ્ચે કોઝવે પરથી પસાર થતો હતો તે વખતે લોકોના ટોળા હતા. જેથી હું બાઇક મુકીને ત્યાં શું થયું છે તે જોવા માટે ગયો હતો. 10 વર્ષની દીકરી પાણીમાં બચાવો, બચાવો બૂમો પાડતી હતી. મેં કોઈપણ…
Read More...

નશામાં ધૂત નગરસેવક! મુખ્યમંત્રીનાં દાવાની નીકળી હવા! સુરતમાં ભાજપનો જ કોર્પોરેટર દારૂના નશામાં ચકચૂર…

થોડા મહિના પહેલાં જ રાજસ્થાનનાં સીએમ અશોક ગેહલોત અને ગુજરાતનાં સીએમ વિજય રૂપાણી વચ્ચે દારૂબંધીની બાબતે બરાબરની જામી હતી. જેમાં અશોક ગેહલોતનાં ગુજરાતમાં દારૂ પીવાય છે તેવાં નિવેદન પર સીએમ રૂપાણીને ખોટું લાગી ગયું હતું. અને તેઓએ આ મામલે અશોક…
Read More...

મધ્યપ્રદેશના ગામવાસીઓ વિદ્યાર્થીઓને સ્કૂલે જવાના 35 કિલોમીટરના કપરા રસ્તાથી મુક્ત કરવા માટે પર્વત…

મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લામાં અંજનવાડાના બાળકો પાસે સ્કૂલ પહોંચવા માટે બે વિકલ્પ છે. પ્રથમ વિકલ્પમાં તેઓ નર્મદા નદીમાં હોડીની મદદથી 15 કિલોમીટરનો સફર કરીને ત્યાંથી 25 કિલોમીટર દૂર પહાડના રસ્તે મઠવાડ પહોંચે અને બીજો વિકલ્પ એ છે કે,…
Read More...

હોમ્પોપેથિક દવા અર્સોનિક અલ્બમ-30 કોરોના વાયરસના ઈન્ફેક્શનને ફેલાતુ અટકાવશે, આયુષ મંત્રાલયે બચાવ…

કેરળમાં રવિવારે કોરોનાવાયરસનો બીજો કેસ પ્રકાશમાં આવ્યા બાદ આયુષ મંત્રાલયે તેનાથી બચાવ માટેની એક એડવાઈઝરી બહાર પાડી છે. તેમાં સમયે સારવાર કરવામાં આવે તો ગંભીર પરિણામોથી બચી શકાય છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન હોમ્યોપેથીના વૈજ્ઞાનિક…
Read More...

અમદાવાદમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાઓને થયો ખરાબ અનુભવ, મસાજના બહાને યુવાનોએ યુવતીની છાતી પર હાથ…

અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાઓને યુવાનોનો ખરાબ પરચો મળ્યો. મસાજ કરાવવાના બહાને આવેલાં બે યુવાનોએ મસાજ પાર્લરમાં મહિલા અને યુવતીઓને શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં મસાજ પાર્લરમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે…
Read More...