સિવિલનાં ડોક્ટરોએ 3D પ્રિન્ટીંગ અને લિક્વિડ નાઇટ્રોજન ટેકનોલોજીના ઉપયોગથી ઓપરેશન કરી 7 વર્ષની…

હાલ ભલે ડોક્ટર પોતાની કમાણી માટે દર્દીઓનાં ખિસ્સા ખાલી કરીને જેમ તેમ ઓપરેશનો કરી નાખતાં હોય છે. પણ હજુ પણ કેટલાય ડોક્ટર એવાં છે કે જે આજે પણ લોકોને નવો જન્મ આપી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. દ્વારકાની સાત વર્ષની…
Read More...

સુરતના વેવાઈ-વેવાણથી વિપરીત કિસ્સો, વેવાઈના મરણના સમાચાર સાંભળીને બીજા વેવાઈ પણ ઢળી પડ્યા, ઘટનાથી…

વાંસદા તાલુકાના વાંસદા વડલી ફળીયામાં રવિવારે અનોખી ઘટના બની હતી. જેમાં વેવાઈના મરણના સમાચાર સાંભળીને વેવાઈ પોતે બોલી ઉઠયા હતા કે, હવે તો મારે મરી જવું પડે. આ સાથે જ તેઓ ત્યાંજ ઢળી પડયા હતા. જે બાદ તેનું પણ મોત થયું હતુ. આમ એક જ દિવસે બે…
Read More...

ચીને કોરોના વાયરસથી ભયભીત થઈને લીધો મોટો નિર્ણય, લગાવી દીધો મસમોટો પ્રતિબંધ, જાણો વિગતે

કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં હાહાકાર છે ત્યારે તમામ દેશો પોતાના નાગરીકોને ચીનથી પરત પોતાના દેશ લાવી રહ્યા છે ત્યારે ચીન કોરોના વાયરસથી ભયભીત થઇ દરરોજ નિત નવા નિર્દેશ જાહેર કરી રહ્યું છે. ચીને રવિવારે Coronavirusને ફેલાવવાથી રોકવા માટે…
Read More...

એરઇન્ડિયાનું ખતરનાક મિશન ઓપરેશન વુહાન, જાણો કેવી રીતે પાર પાડયું ઓપરેશન? કોઇએ હાથ જોડ્યા તો કોઇએ…

28મી જાન્યુઆરીની સાંજે લગભગ 6 વાગ્યે એર ઇન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીની પર એક ફોન આવે છે. સરકારની તરફથી આવેલા ફોનમાં તેમની સાથે તરત એક ઇમરજન્સી મીટિંગની વાત થાય છે. જેમાં ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને દિલ્હી લાવવાનો એક ટાસ્ટ આપ્યો.…
Read More...

કોરોના વાઈરસથી પ્રભાવિત દર્દીઓની સારવાર માટે ચીને 10 દિવસમાં 1000 બેડવાળી ઇમર્જન્સી હોસ્પિટલ બનાવી,…

ચીનમાં કોરોના વાઈરસને લઈને પરિસ્થિતિ બગડી રહી છે. કોરોના વાઈરસનું સોલ્યુશન લાવવા માટે સરકારે વુહાનમાં માત્ર 10 દિવસમાં 1000 બેડવાળી હોસ્પિટલ બનાવી છે. રવિવારે આ હોસ્પિટલનું સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે. સોમવારથી અહીં કોરોના વાઈરસના દર્દીઓને…
Read More...

ગુજરાતના ગૌપ્રેમી રાજ્યપાલની અનોખી પહેલ, રાજભવનનાં બાળકોને મળશે ગીર ગાયનું દૂધ, રાજભવનમાં…

ગાંધીનગરમાં રાજભવનની અંદર પ્રવેશો ત્યારે કાનમાં નાની ઘંટડીનો મીઠો અવાજ સંભળાય છે, સાથે વાછરડાના ભાંભરવાનો સાદ પણ કાને પડે છે. અહીં આવનાર વ્યક્તિને એમ થાય કે તે રાજકીય પ્રોટોકોલ અનુસરતા સરકારી ભવનમાં નહીં પરંતુ ગામઠી પરંપરા પાળતા સ્થળે આવી…
Read More...

મહેસાણાના કંથરાવી ગામની દિકરી નેવીયા પટેલની અમેરિકન આર્મીમાં પસંદગી થતા ગુજરાતનું ગૌરવ વધાર્યું

ઉત્તર ગુજરાતને ગૌરવ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. મહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી થતા સમગ્ર જિલ્લા સહિત રાજ્ય માટે ગૌરવની વાત છે. મહેસાણા તાલુકાના કંથરાવી ગામની 21 વર્ષીય નેવીયા પટેલ અમરેકિન આર્મીમાં પસંદગી પામી છે.…
Read More...

વલસાડના પારડીથી ભાણેજને વાપી મૂકવા જતાં હાઇવે પર સામેની બાજુથી ડિવાઇડર કૂદી ધસી આવેલી કાર અથડાતાં…

નેશનલ હાઇવે 48 પર વલસાડના પારડીમાં રહેતા અને અમદાવાદ ભણતા દીકરાની સાથે વાપી ટ્રેન પકડવા નીકળેલી માતા અને મામાની કારને મોતીવાડા હાઇવે પર સામેની બાજુથી ડિવાઇડર કૂદી ધસી આવેલી કાર ધડાકાભેર અથડાતાં ભાઈ બહેનનું ઘટના સ્થળે કરૂણ મૃત્યું નિપજ્યું…
Read More...

રોજ આદુનું પાણી પીવાથી થશે જાદુઈ અસર, ડાયાબિટીસથી લઈને વજનને ઘટાડવામાં છે રામબાણ ઇલાજ

આપણે સૌ આદુના ઓષધિય ગુણોથી માહિતગાર છીએ. આ જ કારણે આયુર્વેદમાં તેમજ ભારતીય ભોજનમાં તેનો છુટથી ઉપયોગ કરવામાં આવે છે. જેટલા ગુણો આદુના છે તેટલા જ ગુણો આદુના પાણીના પણ છે. તેમાં રહેલ ફાઈબર, પોટેશિયમ, એન્ટીઓક્સિડેન્ટ જેવા તત્વ ખુબજ ફાયદો કરે…
Read More...

બનાવો મૂળાની ભાજીનું શાક, મોટામાં મોટી બીમારીઓ થશે દૂર, જાણો બનાવવાની સરળ રીત

મૂળો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તેને સલાડ તરીકે પણ ખાઇ શકીએ છીએ. તેનાથી શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને લીવર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો શિયાળામાં લોકો મૂળાથી અવનવી વાનગીઓ પણ બનાવતા હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય…
Read More...