રાજકોટમાં કલેક્ટરની સહીવાળા 50-50 હજારના ચેકથી 8 પત્રકારોને લાંચ અપાયાનો આક્ષેપ

એકબાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભ્રષ્ટાચારને ડામવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ ગુજરાતમાં એટલી હદે ભ્રષ્ટાચાર વકરી ચૂક્યો છે તેની એક વરવી વાસ્તવિકતાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટમાં થયો છે. CM ના પોતાના જ હોમટાઉન…
Read More...

ચીનમાં કાળજુ કંપાવે તેવા દૃશ્ય આવ્યા સામે, કોરોના વાયરસ એ રીતે ફેલાઈ ચુક્યો છે કેરસ્તાઓ પર મળી રહ્યા…

ચીનમાં કોરોના એટલી ખતરનાક રીતે ફેલાઈ ચુક્યો છે કે રસ્તાઓ પર લોકોના મૃતદેહો મળી રહ્યા છે. રસ્તા પર ચાલતા ચાલતા લોકો અચાનક પડી રહ્યા છે અને મોત તેમને ભરખી રહ્યું છે. એવી એવી તસવીરો સામે આવી રહી છે જેને જોતા કોઈપણનું કાળજું કંપવા લાગે. એક…
Read More...

પુત્રોએ “અમારે ત્યાં હમણાં ન આવતા” એવું કહેતા વૃદ્ધ માતા-પિતાને લાગી આવતા સજોડે ઝેર પી…

ચલાલાના હુડકો સોસાયટીમાં રહેતા યાસીનભાઇ નજરમહમદ બ્લોચ (ઉ.વ.55) તથા તેમના પત્ની આસુબેન (ઉ.વ.55) એમ બંનેએ ગઇકાલે સાંજના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ દંપતિની…
Read More...

સુરતનો 25 વર્ષીય યુવક સૂસાઇડ નોટ લખીને બે દિવસથી ગુમ, કારણ જાણીને લાગશે ઝાટકો

સુરતના (surat) મોટા વરાછા વિસ્તારમાં રહેતો અને જમીન દલાલીની કરતો એક યુવાન છેલ્લા બે દિવસથી ગુમ છે. જોકે ગુમ થયા પહેલા આ યુવાને સૂસાઇડ નોટ લખી છે. જેમાં તેને પૈસા અંગે ત્રાસ આપવામાં આવતો હતો. જોકે પરિવાર આ સૂસાઇડ નોટ (suicide note) લઇને…
Read More...

બંધ કારમાં AC કે હીટર ચાલુ રાખી કલાકો સુધી ઊંઘી રહેતા લોકો સાવધાન, આ ઘટના તમને હચમચાવી દેશે

બંધ કારમાં ઊંઘી રહેતા ડ્રાઇવરો માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં સામે આવ્યો છે. સાઉથ બોપલના ઓર્ચિડ સેન્ટર પાસે બંધ કારમાંથી ભાવેશ રબારી નામના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે આ મામલે ઘટનાસ્થળે પહોંચીને…
Read More...

સુરતમાં ફરી એક વાર હનીટ્રેપનો કિસ્સો આવ્યો સામે: યુવકનો મહિલા સાથે બીભત્સ વીડિયો ઉતારી 25 લાખ…

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતાં યુવકે પોતાના મિત્ર પાસે શરીરસુખ માણવા કોઈ યુવતીનો સંપર્ક મંગાયો હતો. તેના મિત્રએ રાંદેરમાં રહેતી મહિલાનો ફોન નંબર આપ્યો હતો. યુવકને મહિલાએ રાંદેર વિસ્તારમાં આવેલાં તેના ઘરે બોલાવ્યો હતો. અને ત્યાર બાદ યુવક…
Read More...

દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલનારા વ્યાજખોરો જેલમાં જશે: અમદાવાદના પોલીસ કમિશનરનો આદેશ

શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી સ્યુસાઇડ ગુના રોકવા પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વ્યાજખોરો સામે સખત પગલા લેવા સરક્યુલર કર્યો છે. હવે લાઇસન્સ વગર વ્યાજે નાણા ધીરી શકાશે નહીં, જ્યારે લાઇસન્સ ધારક પણ વાર્ષિક 18 ટકા કરતા વધારે વ્યાજ વસૂલી શકશે નહીં. આ…
Read More...

અમેરિકાના અધિકારીઓને મેક્સિકો બોર્ડર પર જમીનની નીચેથી એવું મળ્યું કે આંખો થઇ ગઇ પહોળી

અમેરિકા-મેક્સિકોની બોર્ડર પર અત્યાર સુધીની દુનિયાની સૌથી મોટી ટનલ મળી છે. આ ટનલ 4,309 ફુટ લાંબી છે. અમેરિકાના ઓફિસરો પ્રમાણે, તેમાં લિફ્ટ, રેલવે ટ્રેક, ડ્રેનેજ સિસ્ટમ, એર વેલ્ટીનેશન અને હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રિક કેબલ્સ છે. આ સુરંગ દ્વારા…
Read More...

ભારતમાં 66% લોકો માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું: સરવે, લોકોની ફરિયાદ છે કે આવક ઘટી અને ખર્ચ વધ્યો

આર્થિક મંદીનો સામનો કરી રહેલા અર્થતંત્ર પર એક સરવેમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. સામાન્ય માણસ મોંઘવારી અને મંદીનો બેવડો માર સહન કરીને ઘર ચલાવી રહ્યાં છે. IANS-સી વૉટર દ્વારા કરાયેલા સર્વેમાં માલુમ પડ્યું છે કે, દેશમાં 66% લોકોને માસિક ઘરખર્ચ…
Read More...

અમદાવાદમાં રાજપથ ક્લબ નજીક કાર ફંગોળાતા ફૂટપાથ પર બેસેલા શખ્સનો થયો ચમત્કારિક બચાવ, CCTVમાં ઘટનાક્રમ…

ગુરૂવારે બપોર બાદ ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતા રોડ પર પૂરપાટ દોડતી એક કાર ફંગોળાઈ હતી. અચાનક કાર કોઈ કારણસર આગળથી ચોંટી ગઈ હતી અને સરકતી સરકતી ફૂટપાથના ડિવાઈડરને ટકરાઈને 15 ફૂટ ઉછળીને પલટી મારી ગઈ હતી. આ બનાવ બન્યો ત્યારે ત્યાં સાઈન…
Read More...