જુનું વાહન ખરીદનારા પાસેથી આરટીઓ ફરી ટેક્સ વસુલી ન શકે: ગુજરાત હાઈકોર્ટ

જુનું વાહન ખરીદનારા પાસેથી આરટીઓ ફરી ટેક્સ વસૂલી ન શકે. ગુજરાત હાઈકોર્ટે પોતાના એક આદેશમાં જણાવ્યું છે કે અગાઉના માલિકે વાહનનો લાઈફટાઈમ ટેક્સ પહેલાથી જ ભરી દીધો હોય છે. તેવામાં આરટીઓ ફરી તે જ વાહન માટે ટેક્સ વસૂલી શકે નહીં. એક અરજદાર…
Read More...

અમદાવાદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, પાણી આપવાનું કહીને યુવકે ભાભીની બહેન સાથે ન કરવાનું કરી…

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંબંધને લાંછન લાગે એવું કૃત્ય આરોપીએ કર્યું છે. આરોપી પર આરોપ છે કે તેણે પોતાની ભાભીની બહેન સાથે ન કરવાનું કૃત્ય કરી નાખ્યું હતું. જે બાદમાં તે ફરાર થઈ ગયો હતો. આ…
Read More...

ગુજરાત સરકાર કેમ કરે છે ફિક્સ-પેથી ભરતી? તેનું કારણ તમારાં ગળે નહીં ઉતરે, જાણો શું આપ્યું કારણ

સુપ્રિમ કોર્ટમાં સેંકડો મુદ્દતો પછી ગુજરાત સરકારે ફિક્સ વેતન નીતિ સામેના કેસમાં એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં સરકારે રાજકોષિય નીતિઓ હેઠળ રાજ્યનું જાહેર દેવું અને બજેટમાં મહેસૂલી ખાદ્ય ઘટાડવા ફિક્સ પે પોલિસી- FPSથી કર્મચારીઓની ભરતી કર્યાનું…
Read More...

સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો, ‘ટીચર મારવાના છે’ કહીં અન્ય વિદ્યાર્થીઓએ ડરાવતા…

કોસમાડા ગામની 13 વર્ષની તરૂણીને પેટમાં દુ:ખતા એક દિવસ શાળામાં રજા પાડી હતી. બીજા દિવસે શાળામાં જતા બીજા વિદ્યાર્થીઓએ ટીચર મારવાના હોવાનું જણાવી ડરાવતા હતા. આ ઘટનાથી માઠું લાગી આવતા તરૂણીએ ઘરે આવી ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. શાળામાં…
Read More...

‘તમારે મને મારવો હોય તો મારી લો પણ દંડ તો નહીં જ ભરુ, પૈસા મફત નથી આવતા’ અમદાવાદી…

શહેરમાં એક તરફ પાર્કિંગને લઈ સમસ્યાઓ વધી રહી છે. વાહનચાલકો બેફામ રીતે રોડ પર વાહનો પાર્ક કરી અને જતાં રહે છે જેથી ટ્રાફિકને અડચણરૂપ બને છે. જયારે પોલીસ અને કોર્પોરેશન તંત્ર આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરે છે ત્યારે તેઓ તેમની સામે બોલાચાલી…
Read More...

ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર, મૃત્યુઆંક જાણીને લાગશે ધ્રાસકો, 27000થી વધુ ઈન્ફેક્શનના કેસ નોંધાયા,…

ચીનમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા 562 થઈ ગઈ છે. હુબેઈ રાજ્યમાં બુધવારે કુલ 70 લોકોના મોત થયા છે. સીએનએનના જણાવ્યા પ્રમાણે, ચીનમાં અત્યાર સુધી 27,378 લોકોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે. ચીનની બહાર હોંગકોંગ અને પેલેસ્ટાઈનમાં…
Read More...

વડોદરાના રીક્ષાચલકે સાબિત કરી બતાવ્યું છે કે, આજે પણ ઇમાનદારી જીવે છે. અમદાવાદ જવા નીકળેલો પરિવાર…

વડોદરા શહેરમાં રીક્ષાચાલકની ઇમાનદારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા બસ ડેપો પહોંચેલો પરિવાર રીક્ષામાં જ પોતાની બેગ ભૂલી ગયો હતો. આ બેગમાં લેપટોપ અને મોબાઇલ મૂકેલા હતા. પરંતુ બહાર નીકળીને આગળ ગયા બાદ રીક્ષાચાલકે બેગ જોતા જ ફરીથી તે…
Read More...

રજનીકાંતે કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી, જો તેમને આનાથી કોઈ પણ મુશ્કેલી થશે તો તેમના…

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે બુધવારે નાગરિકતા સંશોધન કાયદા અંગે પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, CAA મુસલમાનો માટે જોખમ નથી. જો તેમને આનાથી કોઈ પણ મુશ્કેલી થશે તો તેમના સમર્થનમાં સૌથી પહેલો અવાજ હું ઉઠાવીશ. કેન્દ્ર સરકાર પણ…
Read More...

બાળાઓ પ્રત્યે લાગણી ધરાવતી લંડનની NRI મહિલાએ આણંદની કન્યા શાળાને લીધી દત્તક, શાળાની શિક્ષિકાએ…

બાળકીઓ પ્રત્યે ખાસ લાગણી ધરાવતી લંડનની NRI મહિલાએ આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. મહિલાએ બાળાઓને ચેસની કીટની ભેટ આપી છે તેમજ ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા માટે મદદરૂપ થશે. મહિલા 20 દિવસ માટે આ બાળાઓ સાથે રહેશે અને તેમને…
Read More...

સુરતમાં માતાપિતાની આંખ ઉઘાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો, દોઢ વર્ષની બાળકીનું રમતાં રમતાં થયું મોત,…

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક દોઢ વર્ષની બાળકી ઘરની બહાર રમતા રમતા પાણીની ડોલમાં પડી ગઈ હતી. બાળકીને પરિવાર સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ જતા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે આ મામલે અકસ્માત નો ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ…
Read More...