25000 લાવારિસ શવનો અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે, કહાની સાંભળી તમારા…

ભારત સરકારે વર્ષ 2020 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત થનાર લોકોના નામની ઘોષણા કરી દીધી છે. આ વર્ષે 7 લોકોને પદ્મ વિભૂષણ, 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ લિસ્ટમાં સામેલ કેટલાક લોકોની ખુબ ચર્ચા થઇ રહી છે.…
Read More...

હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં ચલાવવા માટે 1 લાખ લોકો સહી કરશે, અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી લોકોને…

ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં ચલાવવા ગુજરાત શિક્ષણ પરિષદ 1 લાખ લોકોની સહી ભેગી કરીને રજિસ્ટ્રાર જનરલને આવેદનપત્ર આપશે. 26મી જાન્યુઆરીથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી લોકોને હેરાનગતિ ગુજરાત શિક્ષણ…
Read More...

ચાલુ બસે STનાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, ગજબની સમયસુચકતા વાપરી 40 જિંદગી બચાવી, પણ પોતે જિંદગી…

સુરેન્દ્રનગરથી એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. અહીં ચાલુ બસે એસટી બસનાં એક ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમયે બસમાં મુસાફરો પણ સવાર હતા. પણ બસમાં બેસેલાં મુસાફરોનાં જીવ બચાવવા ડ્રાઈવરે સમયસૂચકતાં વાપરીને એસટી બસને એકબાજુ પાર્ક કરી દીધી…
Read More...

રાજકોટ પોલીસની દાદાગીરીનો વીડિયો થયો વાયરલ, પોલીસે સ્થાનિકને ગાળો આપીને ધમકાવ્યો

રાજ્યમાં અવાર નવાર પોલીસની દબંગાઈના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં પોલીસની દબંગગીરીનો એક વીડિયો સામે આવતા મોટો હોબાળો થયો છે. જેમાં કાયદાનું રક્ષણ કરનાર જ કાયદાનું ભાન ભૂલ્યો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ જવાન રોંગ સાઇડમાંથી…
Read More...

મોરારિ બાપુના નિવેદનથી આવ્યો રાજકીય ગરમાવો, વીરપુરમાં વ્યાસપીઠ પરથી અમિત શાહ વિશે એવું કહ્યું કે….

રાજકોટના વીરપુરમાં ચાલી રહેલી રામકથાના છેલ્લા દિવસે મોરારિ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે યુવરાજ માંધાતાસિંહજી જાડેજાનો ભવ્ય રાજતિલક સમારોહ થવા જઈ રહ્યો છે ત્યારે બપોર પછી મોરારી બાપુ રાજકોટ રાજવી પેલેસ ખાતે…
Read More...

આખરે વેવાણ પોલીસ સ્ટેશનમાં થયા હાજર, જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા

વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગમાં જોડી ભાગી ગયાની ઘટનામાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા છે. વેવાણના પિતા દીકરીને લેવા માટે સુરત પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચર્ચાસ્પદ વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગ મામલો…
Read More...

હાઈવે પર મહિલાને લિફ્ટ આપી માનવતા દાખવવી યુવાનને ભારે પડી, ખુબસુરત મહિલા યુવાનને નર્મદા કેનાલ પાસે…

હારીજ હાઈવે પરથી લિફટ આપવી એક વ્યાપારીને ભારે પડી હતી. જેમાં એક વ્યાપારી પોતાના સામાજીક કામે હારીજથી મહેસાણા તરફ જઈ રહયો હતો ત્યારે હારીજ હાઈવે પર આવેલ શબરી પ્લાઝા પાસે ઉભેલ એક મહિલાએ વ્યાપારીને ગાડી ઉભી રાખવા ઈસારો કરી લિફટ માંગી હતી.…
Read More...

પોલીસ ખોટી રીતે ફિટ કરે તો શું થઈ શકે? પૂર્વ IPS અધિકારી રમેશ સવાણી એ જણાવી માહિતી

પોલીસને કોઈના પર પાક્કો શક હોય ત્યારે તેને એરેસ્ટ કરવાની સત્તા છે. ગુનાઓને પ્રિવેન્ટ કરવા/કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કોઈ પણને એરેસ્ટ કરી શકે છે. આ સત્તાનો ભોગ મોટા ભાગે વંચિતો/ગરીબો બને છે. અટકાયતી પગલાંના આંકડા દેખાડવા…
Read More...

ભુજમાં 25 વર્ષીય પરિણીતાની આપવીતિ: પતિ અકુદરતી શારીરિક સંબંધ બાંધતો, 5 વર્ષ અસહ્ય પીડા સહન કરી પણ…

ભુજ તાલુકાના દહિંસરા ગામની ભદ્ર પરિવારની પરિણીતા પોતાની આપવીતિ કહેવા પોલીસ પાસે આવતાં પોલીસ પણ તેની ફરિયાદ સાંભળી અચંબામાં મૂકાઈ ગઈ હતી. 25 વર્ષીય પરિણીતા સાથે તેનો પતિ છેલ્લા પાંચ વર્ષથી તેની મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યો…
Read More...

અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી ગેરકાયદે વસવાટ કરતા 11 બાંગ્લાદેશી ઝડપાયા, હવે લેવાશે મોટું એક્શન

અમદાવાદ શહેરમાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની બે ટીમ દ્વારા શહેરના ચંડોળા તળાવની આસપાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરી 11 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. SOGના આસિસ્ટન્ટ કમિશનર…
Read More...