સુરતમાં રઘુવીર માર્કેટમાં લાગેલી આગ મામલે મોટો ખુલાસો થયો, એક ભૂલ અને કરોડો રૂપિયાનો ધૂમાડો, સુરત…

સુરતમાં રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ મામલે હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. આગની ઘટના બાદ સુરત કોર્પોરેશન જાણે ઉંઘમાંથી જાગ્યું હોય એમ હવે બિલ્ડીંગને સીલ કરશે. આ ઘટના જોઈને પેલી કહેવત યાદ આવે કે, ઘોડા ભાગ્યા બાદ તબેલાને તાળા મારવા…
Read More...

અમદાવાદમાં ધાબે વાંચતી છોકરીની યુવકે કરી છેડતી, બાદમાં માતાએ ધાબા પર જઈને જોયું તો

હાલના સમયમાં યુવકોમાં વિકૃતિનું પ્રમાણ વધતું જાય છે. અને તેનો ભોગ હવે બને છે માસૂમ બાળાઓ. ક્રૂર દુનિયાથી અજાણ માસૂમ બાળાઓ પર નાની ઉંમરે જ છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની વયે બનતાં આ અપરાધોની છાપ ભોગ બનનારાઓમાં…
Read More...

આ છે ભારતનો સૌથી ખુંખાર સિરિયલ કિલર, 20 મહિલાઓ સાથે ‘સુહાગરાત’ મનાવીને પતાવી દીધી, જાણો સંપૂર્ણ…

તમે એકથી એક ચઢિયાતા ખુંખાર સિરિયલ કિલર વિશે સાંભળ્યું હશે, પરંતુ અહીં જે કિલરની વાત કરવામાં આવી રહી છે, તેનો ખુન કરવાનો રસ્તો જ કંઈક અલગ હતો. આ શખ્સને સાઈનાઈડ કિલર કે પછી સાઈનાઈડ મોહનના નામે ઓળખવામાં આવતો હતો. એને ભારતનો સૌથી ખુંખાર કિલર…
Read More...

નિવૃત IPSએ કર્યો સનસનીખેજ ખુલાસો: કેવી રીતે એક PI પોતાના જ SPને હનીટ્રેપમાં ફસાવી રહ્યો હતો સાથેજ…

નિવૃત IPS રમેશ સવાણીએ ફરી એકવાર પોલીસની ભૂમિકા ઉપર સવાલ કરતી એક પોસ્ટ ફેસબૂક પર મૂકી છે. અગાઉ પોલીસમાં ભ્રષ્ટાચાર સહિતનાં અનેક મુદ્દાઓ પર બેબાક પોસ્ટ કરતાં રમેશ સવાણીએ આ વખતે હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને હનીટ્રેપમાં પોલીસ શું ભૂમિકા…
Read More...

અમદાવાદનો આ પટેલ પરિવાર દરરોજ માતાપિતાના ઘરે કરે છે ગૃહસભા, એક જ સોસાયટીમાં 7 બંગલામાં રહે છે 4…

સામાન્ય રીતે કોઇ ઘરમાં પરિવારના સભ્યો રવિવાર અથતા તો રજાના દિવસે ભેગા થતા હોય છે. પરંતુ અમદાવાદમાં 5 ભાઇ અને 2 ભત્રીજાના પટેલ પરિવારની ચાર પેઢીના 31 સભ્ય એવા છે જે દરરોજ રાત્રે એક કલાક ભેગા મળી ગૃહસભા યોજે છે. જેમાં સભ્યો પોતાના પ્રશ્નો રજૂ…
Read More...

સુરતમાં આશ્વર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો: લગ્ન પહેલા વેવાઇ ભાવિ વેવાણને લઇ ભાગી ગયા, પછી…

તમે બોલિવુડની સુપર હિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ જોઈ છે? જેમાં વરરાજા બનેલા મોહનિસ બહેલના કાકા આલોકનાથ અને દુલ્હન રેણુકા સહાણેની માતા રિમા લાગૂ ત્યારે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે જ્યારે રિમા લાગૂનો પતિ અનુપમ ખેર, આલોકનાથને કોલેજના દિવસોમાં રિમા…
Read More...

દીપિકાની JNU મુલાકાતે આખા બોલિવૂડને ભોગવવાનો વારો આવ્યો, નિર્માતાઓએ કરી લાલ આંખ, બહાર પાડ્યો કડક…

દીપિકા પાદુકોણ કે જેમણે 2018માં બીજા ક્રમે સૌથી શક્તિશાળી સેલિબ્રિટી તરીકે સ્થાન મેળવ્યું હતું. તે એકમાત્ર અભિનેત્રી હતી કે, જેણે ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રેટી 100ની યાદીમાં 2019ના ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ દીપિકાએ જ્યારથી જેએનયુની…
Read More...

દેશના સૌથી મોટા સંયુક્ત પરિવારોમાં સામેલ અનોખો પરિવાર /7 પેઢીમાં ક્યારેય વિભાજન થયું નથી, 140 સભ્યના…

બેંગલુરુથી 500 કિ.મી. દૂર ધારવાડ જિલ્લાનું લોકુર ગામ. અહીંનો ભીમન્ના નરસિંગવર પરિવાર દેશના સૌથી મોટા સંયુક્ત પરિવારોમાં સામેલ છે. પરિવારના 140 સભ્ય સાથે રહે છે. તેમાં 80 પુરુષ અને 60 મહિલા છે. 18 વર્ષ સુધીની ઉંમરના 30 લોકો છે. પરિવારના સભ્ય…
Read More...

ગરીબ પરિવારમાં જન્મેલ પોલીયોગ્રસ્ત દીકરાએ સખત મહેનતથી તબીબ બની પરિવારને પગભર કર્યો

સામાન્ય પરિવારમાં જન્મેલ બાળકને દોઢ વર્ષની ઉંમરે જ પોલિયોગ્રસ્ત થતા પરિવારને ચિંતા હતી કે મારા બાળકનું ભવિષ્ય કેવું હશે ? આજ બાળકે નાનપણમાં નક્કી કર્યું કે મારે મોટા થઈ ડોક્ટર બનવું છે. કપરી આર્થિક પરિસ્થિતિનો સંઘર્ષ કરી સપનું સાકાર કર્યુ…
Read More...

દિવ્યાંગ શિક્ષિકાની આત્મિયતા તો જુઓ, નિવૃત્તિ પછી પણ બજાણાની શાળામાં નિ:શુલ્ક ભણાવે છે. તથા બાળકોને…

બાળકો સામાન્ય રીતે રમકડાંની જીદ કરતાં જોયાં છે, પરંતુ પાટડી તાલુકાના બજાણાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નિવૃત્ત થઈ ચૂકેલાં શિક્ષિકા પાસે જ ભણવાની હઠ પકડી હતી. શાળાના આચાર્યે બાળકોની લાગણી શિક્ષિકા સુધી પહોંચાડી અને શિક્ષિકા પણ જાણે રાહ…
Read More...