મુન્દ્રાના માત્ર છ વર્ષના અર્થવનો 190નો આઇક્યુ રેટ, કોઇપણ વિષય પર પૂછાયેલા પ્રશ્નનો તરત જવાબ આપે છે

સામાન્ય પણે છ વર્ષની નાની ઉંમરમાં બાળક પેલા ધોરણમાં અભ્યાસ કરતુ હોય છે, ત્યારે મુન્દ્રા મધ્યે આ ઉંમરે એક બાળકની બુદ્ધી નવમાં ધોરણમાં અભ્યાસ કરતા છાત્ર જેવી છે ! યુપીના અર્થવ મિશ્રાએ સમગ્ર રાજ્યને ચોંકાવી દીધા છે. નાની ઉંમરે વિશેષ વિચક્ષણ…
Read More...

ગોંડલમાં બાલાશ્રમની દીકરીઓના અનોખા લગ્ન: દરેક દીકરીને કન્યાદાનમાં 3થી 5 લાખની એફડી, 100 વારનો પ્લોટ…

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની 7 અનાથ દીકરીઓનો કાલે શાહી લગ્નોત્સવ યોજાયો છે. 7 દીકરીઓના લગ્ન હોય શહેરના અમુક વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. તેમજ મંડપને શણગારવામાં આવ્યા છે. 7 દીકરીઓ સાથે લગ્ન કરનાર વરરાજાનો…
Read More...

ગુજરાતના 70 વર્ષના વૃદ્ધનો સ્કૂટી પર 7000 કિમીનો દક્ષિણ ભારતનો સફળ પ્રવાસ, ક્યાંય થાક કે પંચર નહીં

બૂલેટ બાઇક, સાઇકલ અને કારમાં લોકોને પ્રવાસ કરતા તમે જોયા હશે પરંતુ 70 વર્ષના વૃદ્ધે સ્કૂટી પર 7000 કિમીનો દક્ષિણ ભારતનો સફળ પ્રવાસ 30 દિવસમાં પૂર્ણ કર્યો છે. 10 ડિગ્રી કડકડતી ઠંડી અને ભારે વરસાદમાં પણ સ્કૂટી ચલાવતા કિરિભાઈ પરીખને ક્યાંય થાક…
Read More...

અજમેરની સુફિયા ભાઈચારોનો સંદેશ આપવા કાશ્મીરથી કન્યાકુમારી સુધી દોડી, ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં…

રાજસ્થાનના અજમેરની અલ્ટ્રા રનર 33 વર્ષની સુફિયા ખાને 87 દિવસમાં 4,035 કિમી દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સુફિયાએ થોડા દિવસ પહેલાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દોડી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના 22 શહેરોમાં જઈને અને લોકોને મળવાનો હતો…
Read More...

ઓસ્ટ્રેલિયા પર આખરે કુદરતની કૃપા વરસી, બળતા જંગલો પર ધોધમાર વરસાદ તૂટી પડ્યો, લોકોએ લીધો રાહતનો…

છેલ્લા ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયાના જંગલો ભડભડ સળગી રહ્યા છે. આટલી ખરાબ કુદરતી હોનારત આપણે દાયકાઓમાં પહેલી વાર જોઈ છે. ઓસ્ટ્રેલિયાના જંગલોની આગે 100 કરોડથી વધુ પ્રાણીઓનો ભોગ લીધો હોવાનો અંદાજ છે. પરંતુ હવે અંધારાના બીજા છેડે આછો પ્રકાશ દેખાતો…
Read More...

અમદાવાદમાં મજૂરી કરતા પિતાના પુત્રએ પ્રથમ પ્રયાસે જ પાસ કરી CAની ફાઇનલ પરીક્ષા, ઓલ ઇન્ડિયા 35માં…

21 વર્ષના જયેશ સભાગનીએ બાળપણથી પોતાના પિતાના અમદાવાદના કાલુપુરમાં આવેલ અનાજની હોલસેલ માર્કેટ ચોખા બજારમાં ગુણો ઉપાડતા અને તનતોડ મજૂરી કરતા જોયા છે. તેમની આ મહેનતે જ જયેશને પ્રેરણા આપી અને તેણે ભણતર સાથે ખૂબ જ આકરો પરિશ્રમ કર્યો. પિતા-પુત્ર…
Read More...

જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનની અર્થીને મા-બહેને આપ્યો ખભો, ત્રણ મહિનાની દીકરીએ આપ્યો મુખાગ્નિ, આ…

જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા ગુરદાસપુરના લાલ રંજીત સિંહ સલારિયાને ગુરુવારે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. હજારો લોકોએ ભીની આંખે દેશના સપૂતને વિદાય આપી હતી. રંજીત સિંહ 13 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં શહીદ થયા…
Read More...

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર માત્ર ચપ્પલ જોઇને શંકા જતા કોન્સ્ટેબલે નદીમાં કુદીને મહિલાનો બચાવ્યો જીવ

અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા બ્રિજ પર જાળી લગાવ્યા બાદ હવે સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પરથી લોકો નદીમાં પડતું મુકી આપઘાત કરતા હોય છે. જેથી સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશનની સી-ટીમ સતત વોક-વે પર પેટ્રોલિંગ કરતી હોય છે.…
Read More...

વડોદરાના અવનીબેને આર્કિટેકનો વ્યવસાય છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ…

વડોદરાની એક મહિલાએ આર્કિટેક્ટનો વ્યવસાય છોડીને શહેરથી 12 કિ.મી. દૂર દુમાડ ગામ પાસે ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી છે. આ મહિલાએ ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતા અને ઓર્ગેનિક શાકભાજી ખાવા માંગતા પરિવારો માટે રેન્ટ પ્લોટ સ્કિમ પણ અમલમાં મૂકી છે.…
Read More...

હવે ઘરે જ બનાવો આયુર્વેદિક ચ્યવનપ્રાશ, રોજ સવારે એક ચમચી ખાવાથી બીમારીઓ રહેશે દૂર.

શિયાળામાં રોજ સવારે એક ચમચી ચ્યવનપ્રાશ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. યાદશક્તિ વધારે છે અને પાચનક્રિયાને પણ સુધારે છે. તો આ શિયાળામાં ઘરે જ બનાવો સુગર ફ્રી ચ્યવનપ્રાશ. એના માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે. સામગ્રી 500 ગ્રામ…
Read More...