ઓસ્ટ્રેલિયામાં ભયંકર આગ બાદ આવ્યું રેતીનું મસમોટું તોફાન, વીડિયો જોઈ ને તમે હચમચી જશો!

છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી છે. સોશિયલ મીડિયા પર પણ ઈમોશનલ પોસ્ટ થવા લાગી છે. ફોટો અને વીડિયો જોઈને લોકોની લાગણી ભારોભાર છલકી રહી છે. એમા પણ જ્યારે એક કાંગારૂં ઝાળમાં ફસાઈને ત્યાંને ત્યા જ રાખ…
Read More...

બે દિવસમાં ગુજરાતમાં 13 અકસ્માતમાં NRI સહિત 31ના મોત, રવિવારે જ 28ના મોત, અકસ્માત પાછળ ધુમ્મસભર્યું…

બેદિવસ ગુજરાત માટે કપરા રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અંદાજે 15થી વધુ અકસ્માત થયા છે. આ દુર્ઘટનાઓમાં NRI સહિત 31થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં રવિવારે 28ના જ્યારે આજે(સોમવાર)3 લોકોના મોત થયા છે.જ્યારે અનેક લોકો…
Read More...

રાજકોટના પહેલા ધોરણમાં ભણતા કાવ્યાએ નાની વયે ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલિમ્પિયાડમાં વિશ્વમાં પ્રથમ નંબર…

ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલમ્પિયાડ અંતર્ગત પરીક્ષા યોજાઇ હતી. જેમાં વિશ્વના 210 દેશના 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતા રાજકોટના કાવ્યા કકાણીયાએ પ્રથમ નંબર મેળવી ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. સૌથી…
Read More...

‘દેશી પ્રેમ’નો આ વીડિયો તમને રડાવી દેશે, સાદા વસ્ત્રોમાં દેખાતી પત્નીએ દુનિયાનેે ચોંકાવી દીધી! જુઓ…

કોલકત્તાનો એક દેશી પ્રેમનો વીડિયો સામે આવ્યો છે. કે જે જોઈને લોકો અભિભૂત થઈ ગયા છે. આમ તો જન્મદિવસ બધા લોકો માટે વિશેષ દિવસ છે. આ પહેલા પણ એક સામાન્ય બંગાળી ઘરે માતાનો જન્મદિવસ જે રીતે લોકોએ ઉજવ્યો એ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ફરીથી એક…
Read More...

મહેસાણાની વિધાર્થીની ક્વીલા પટેલ અને મીત્વા પટેલે શોધ્યું અનોખું યંત્ર, મનુષ્ય હવે કૃદરતને ચેલેન્જ…

મનુષ્યને જન્મથી જ સાંભળવા, બોલવા, સુંઘવા કે જોવા આંખ, કાન, નાક, કે જીભ પ્રાપ્ત થયેલા છે. મનુષ્ય શું દરેક પશુ, પ્રાણી કે પક્ષી પણ આંખથી જોવાનું, નાકથી સુંઘવાનું, જીભથી બોલવાનું અને કાનથી સાંભળવાનું કામ કરે છે. ત્યારે હવે અમે આપને એક એવું…
Read More...

હળદર વાળું દૂધ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ લાભદાયી, શરદી, ઉધરસ અને સાંધાના દુઃખાવા મળશે રાહત જાણો અન્ય…

હળદર વાળું દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ઘણી વખત ઘરેલું નુસખા તરીકે હળદર વાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે ઇજા અને દુખાવાની સાથે શરદી ઉધરસમાં ઘરના વૃદ્ધ લોકો આ દૂધ પીવાની સલાહ આપે છે. તમને થાક લાગ્યો હોય કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ…
Read More...

વિદેશ જવાનું વિચારતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, પુત્રીને કેનેડા મોકલવાનો હરખ પિતાને ભારે પડ્યો,…

શાહીબાગમાં રહેતા રાજેશભાઇને તેમની પુત્રીને ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા ખાતે મોકલવાની હોવાથી આશ્રમ રોડ પર આવેલ ઓમ એજ્યુકેશન નામની સંસ્થાના માલિકોને મળીને સ્ટુડન્ટ વિઝા તેમજ ત્યાની કોલેજમાં એડમિશન મળી જશે તેમ કહી કોલેજ તેમજ જી.આઇ.સી ફીની ખોટી…
Read More...

“અર્થવ્યવસ્થા પડી ભાંગે તો સાંસદો અને ધારાસભ્યોનો પગાર કાપો” જનતાની સરકારને સલાહ

સામાન્ય બજેટ પહેલા જનતાએ કેન્દ્ર સરકારને ઘણી રસપ્રદ સલાહો આપી છે. આ સલાહોમાં કહેવામાં આવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો તો તેની ભરપાઇ સાંસદો અને ધારાસભ્યોના પગારમાંથી કરવામા આવે. એક અન્ય સલાહ છે સરકારી કર્મચારીઓના બિલ, સમાચાર પત્ર,…
Read More...

ચીનમાં ફેલાયેલા જીવલેણ રોગથી ભારતમાં પણ ફફડાટ, જાણો તેના લક્ષણ અને ઇલાજ

અત્યાર સુધી દુનિયાભરમાં નોવેલ કોરોના વાયરસથી 14 લોકોના મોત નીપજ્યા છે. નોવેલ કોરોના વાયરસથી મરનારમાં એક વ્યક્તિ ચીનનો પણ છે. ચીનના વુઆન પ્રાંતમાં 5 જાન્યુઆરીએ નોવેલ કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. આ વાયરસ ઝડપથી ફેલાવવાના કારણે…
Read More...

ઘોર કળિયુગ: સગા નાનાભાઇના દુષ્કર્મથી બહેને બાળકીને જન્મ આપતા કચરાપેટીમાં ફેંકી હોવાનો ખુલાસો,…

સુરતમાં પનાસ ગામ પાસે કચરાપેટીમાંથી પતંગની દોરીમાં લપેટાયેલી નવજાત બાળકી શુક્રવારે સવારે મળી આવી હતી. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી આજુબાજુમાં રહેતી મહિલાઓની તપાસ કરી હતી. જેમાં 18 વર્ષની યુવતીએ આ બાળકીને જન્મ આપ્યો હોવાનું બહાર આવ્યું…
Read More...