ઓસ્ટ્રેલિયામાં ભયંકર આગ બાદ આવ્યું રેતીનું મસમોટું તોફાન, વીડિયો જોઈ ને તમે હચમચી જશો!

છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી છે. સોશિયલ મીડિયા પર પણ ઈમોશનલ પોસ્ટ થવા લાગી છે. ફોટો અને વીડિયો જોઈને લોકોની લાગણી ભારોભાર છલકી રહી છે. એમા પણ જ્યારે એક કાંગારૂં ઝાળમાં ફસાઈને ત્યાંને ત્યા જ રાખ થઈ ગયું છે એનો ફોટો તો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. પરંતુ હવે એક બીજા સમાચાર સામે આવી રહ્યા છે કે જે પણ તમને અંદરથી હચમચાવી નાખશે. જુઓ અહીં આ વીડિયો….

આ દેશમાં રેતીનુ જોરદાર તોફાન આવ્યું છે. આ તોફાનની તસવીરો અને વીડિયો જોઈને લોકો ફફડી રહ્યા છે. આ તોફાન દરમિયાન પુરા વિસ્તારમાં ઝીરો વિજીબિલીટી થઈ ગઈ હતી. એ વિસ્તારના લોકોનું કહેવું છે કે, તોફાનના કારણે કંઈ જ દેખાતું ન્હોતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો