ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,327 કેસો નોંધાયા, 180 લોકોના કોરોનાથી…

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે. પણ કાતિલ કોરોનાને કારણે દિવસે ને દિવસે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 14327 કેસ નોંધાયા છે. જ્યારે 180…
Read More...

પત્નીનું મૃત્યુ થતાં પાડોશીઓએ કાંધ ન આપી તો સાઇકલ પર લઈ જવા લાગ્યો શવ, પોલીસે દેખાડી માનવતા

કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે. ભારતમાં કોરોના તાંડવ કરી રહ્યો છે. કોરોનાના કપરા કાળમાં માનવતાની પરીક્ષા થઈ રહી છે. આ કપરા કાળમાં એવા એવા સમાચાર સાંભળવા મળે છે જેને સાંભળીને આપણી રુવાંટી ઊભી થઈ જાય છે. ક્યાંક લોકોને…
Read More...

ડૉક્ટરોએ જીવતી મહિલાને જાહેર કરી મૃત, ચિતા પર પણ ચાલી રહ્યા હતા શ્વાસ: પરિવારનો આરોપ

છત્તીસગઢના પાટનગર રાયપુરમાં ડૉક્ટરોએ 72 વર્ષની મહિલાને મૃત જાહેર કરી દીધી, જો કે તે જીવતી હતી. પરિવાર મહિલાને લઇને સ્મશાન પહોંચી ગયા. કથિત રીતે મૃત મહિલાને જ્યારે ચિતા પર રાખવામાં આવી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા. પરિવાર તેને પરત…
Read More...

સુરતમાં 80% ફેફસાંના ઇન્ફેક્શન સાથે આવેલા યુવાનને 34 દિવસમાં સાજો કર્યો, પરિવાર હિંમત હારી ગયો, પણ…

સુરત સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં 80 ટકા ફેફસાંના ઇન્ફેક્શન સાથે આવેલા એક શ્રમજીવી યુવાનને 34 દિવસની સતત મોનિટિંગ સાથેની સારવાર બાદ સાજો કરી ડોક્ટરોએ રજા આપી છે. હિંમત હારી ગયેલા પરિવારે ધર્મેન્દ્ર યાદવને આંખ સામે જોઈ ભાવુકતાનાં દૃશ્યો…
Read More...

સુરતમાં નાઈટ કરફ્યૂમાં કોરોનાગ્રસ્ત દર્દી માટે લોહી લેવા નીકળેલાં સગાંને પોલીસે માર્યો માર, સમયસર…

સુરતમાં નાઈટ કરફ્યૂમાં પોલીસની માનવતા મરી પરવારી હોય તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સુરતના ઉન વિસ્તારમાં દાખલ દર્દી માટે લોહી લેવા નીકળેલા સંબંધીને સચિન GIDC પોલીસે અટકાવી માર માર્યો હતો. આ ધમાચકડીમાં સમયસર લોહી નહીં મળતાં…
Read More...

રાજકોટમાં ઓક્સિજનની અછતને કારણે 4 વર્ષનો પુત્ર મા વગરનો થઈ ગયો, રાત્રે બાટલો ભરાવા મૂક્યો, સવારે ફોન…

રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈ હોમ આઇસોલેશનમાં રહેતા લોકો ઓક્સિજનની ભારે અછત ભોગવી રહ્યા છે. ત્યારે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં સમયસર ઓક્સિજન નહીં મળવાને કારણે અનેક દર્દીઓના જીવ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ વધુ એક…
Read More...

ગરીબ ભાઈ બહેનને સારવાર અપાવવા કરગરતો રહ્યો પણ 30 કલાક સુધી 108 ન આવી, બહેને દમ તોડયો, ભાઈએ લાગવગથી…

‘છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું ય દોહ્યલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે’ પંક્તિ યાદ કરાવતી એક ઘટના એલજી હોસ્પિટલના પૂર્વ લેબ કર્મચારીની બહેન સાથે બની હતી. મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય દાખલ કરવાની એલજી હોસ્પિટલે ના પાડી હતી. બીજી…
Read More...

85 વર્ષના કોરોના પીડિત વૃદ્ધે યુવાન માટે બેડ ખાલી કર્યો, કહ્યું -મે જિંદગી જીવી લીધી, 3 દિવસ બાદ…

કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતના ઘણાં શહેરોમાં ઓક્સિજનથી લઇ બેડ સુધીની અછત જોવા મળી રહી છે. તેની વચ્ચે નાગપુરના 85 વર્ષીય વૃદ્ધે એક મિસાલ રજૂ કરી, જેના કારણે તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે. નારાયણ ભાઉરાવ દાભાડકર કોરોનાથી સંક્રમિત હતા.…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કેસમાં આંશિક ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14120 કેસો નોંધાયા, 174 લોકોના…

ગુજરાતમાં સતત બેકાબૂ બનેલાં કોરોના સંક્રમણ વચ્ચે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. રાજ્યમાં હવે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાનાં કેસો 14300ની આસપાસ હતા. ગત રોજ કોરોનાનાં 14352 કેસ હતા અને 170…
Read More...

કોરોનાના ગમે તેટલાં સ્ટ્રેન બદલાય તો પણ મિથિલિન બ્લુ દરેક વખતે વાયરસને નાથવામાં એકસરખી કારગત:…

કોરોના મહામારીના મારણ તરીકે હાલ કોઈ નિશ્ચિત દવા નથી ત્યારે જે કેટલીક વૈકલ્પિક સારવાર કારગત નીવડી હોવાનો દાવો થાય છે તેમાં મુખ્ય છે મિથિલિન બ્લુ. ભાવનગરના અગ્રણી ચેસ્ટ ફિઝિશિયન ડો. દિપક ગોલવાલકર હાલ ભાવનગર જ નહિ, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં…
Read More...