ભારતમાં કોરોનાની રસી બનાવનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ ભારત છોડ્યું, કર્યો ચોંકાવનારો…

ભારતમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે. હાલ દેશમાં રસીકરણ પણ વેગીલું કરવામાં આવ્યું છે. દેશમાં ગઈકાલથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવી છે. આવા સમયે, દેશ માટે રસી તૈયાર કરનારી સૌથી અગ્રણી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
Read More...

સુરતમાં ખાનગી હોસ્પિટલે દર્દીનો મૃતદેહ રસ્તા વચ્ચે રઝળતો કરી ગેટને તાળા માર્યા, પુત્રને ગુમાવનાર…

પાંડેસરામાં કોરોનાના દર્દીનુ સારવાર દરમિયાન મોત થયાં બાદ પરિવારે બિલ ન ભરતા મૃતદેહ રસ્તા પર મુકી દેવાયો હતો. જેના પગલે મૃતકના પરિવારે હોબાળો મચાવતા પાંડેસરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો. જોકે આમાં કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ…
Read More...

સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા થયું મોત, શ્વાસ ચડતાં વેન્ટિલેટર ન મળતાં બાળક સાથે જીવ…

કોરોના વાયરસની બીજી લહેરમાં મોતનો આંકડો દિવસે દિવસે મોટો થઈ રહ્યો છે. શુક્રવારે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા એનું મોત થયું હતું. જલોત્રા ગામમાં પરણાવેલી પ્રસુતાની તબિયત એકાએક લથડતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં…
Read More...

સુરતના ફાર્મ હાઉસમાંથી ડુપ્લિકેટ રેમડેસિવિરની ફેક્ટરી ઝડપાઇ: ગ્લૂકોઝ અને પાણીથી બનતા રેમડિસિવિરનો…

સુરતના ઓલપાડના પિંજરત ખાતે ફાર્મહાઉસ ભાડે રાખી નકલી રેમડેસિવિર ઈન્જેકશનની ફેકટરી ચલાવતા બેની પોલીસે ધરપકડ કરી છે. રાજયવ્યાપી ચાલી રહેલા આ કૌભાંડમાં મોરબી પોલીસે અગાઉ બે આરોપીને પકડયા હતા. જેમની પૂછપરછમાં અમદાવાદના સાળા-બનેવીએ તેમને ઈન્જેકશન…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13847 કેસો નોંધાયા, 172 લોકોના…

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં…
Read More...

રાતે સૂતી વખતે કે ઊંઘમાં ખાંસી આવે છે? તો કરી લો આ ઘરેલૂ ઈલાજ, અચૂક મળશે રાહત

અત્યારે કોરોનાએ કાળો કેર વર્તાયો છે, એવામાં લોકોને સામાન્ય શરદી-ખાંસી થાય તો પણ ફફડી ઉઠે છે. જેથી આજે અમે તમને રાતે ખાંસી ન આવે તે માટેના ઉપાય જણાવીશું. ઉધરસની સમસ્યામાં ગળાની ખારાશ અને ગળામાં ખુજલી જેવી સમસ્યા પણ થાય છે. સતત ઉધરસ આવવાથી…
Read More...

કોરોના વાયરસના સંક્રમણથી રિકવર થયા બાદ નબળાઈ અનુભવી રહ્યા છો? તો નબળાઈને દૂર કરવા માટે આટલું અચૂક…

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં રોજના ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને આ સાથે બેડ તેમજ ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે, 80 ટકા કરતાં વધુ કોવિડ-19 દર્દીઓ ઘરે જ સાજા થઈ…
Read More...

કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે પત્નીના ઘરેણાં વેચીને પોતાની ઓટોને બનાવી એમ્બ્યુલન્સ, મફતમાં લઈ જાય…

કોરોનાના કારણે આખા દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પરિસ્થિતિ એવી તો વણસી ગઈ છે કે હવે રાજ્યોએ કોરોનાની ચેન તોડવા માટે રાત્રિ કર્ફ્યૂ અને લોકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કરવા પડી રહ્યા છે. કોરોનાની આ બીજી લહેરે આખા દેશને ડરાવી દીધો છે.…
Read More...

અમદાવાદમાં આ ગૃપ કોરોનાના દર્દીઓ માટે એક પણ રૂપિયો લીધા વગર ઑક્સીજન રિફિલ કરી આપે છે

અમદાવાદમાં ઓક્સિજન સિલિન્ડર માટે તપાસ કરતા લોકો માટે સારા સમચાર એ છે કે લોકો એ ઓકસીજન માટે ભટકવું ના પડે એ માટે નાગલ ધામ ગ્રુપ એ પહેલ કરી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં નાગલ ધામ ગ્રુપ દિવસના 50 થી વધારે લોકો ને ઓકસીજનના સિલિન્ડર ભરાવી આપવા…
Read More...

ફળોના ભાવ ઉંચા જતાં મોરબીના ઉદ્યોગકારે સિવિલમાં દાખલ દર્દીઓ માટે આંધ્રપ્રદેશથી 35 હજાર કિલો નારિયેળ,…

મોરબીમાં અત્યારે કોરોનાની મહામારી વધી રહી છે. ત્યારે એક તરફ અનેક લોકો તન,મન,ધનથી સેવામાં લાગેલા છે. કોરોનાની બીમારીમાં ખાટાં ફળોના જ્યુસ ઇમ્યુનિટી બુસ્ટર જેમ કામ કરતા હોઇ, તેની ડિમાન્ડ વધી રહી છે. તો બીજી તરફ લીલા નાળિયેર, સંતરા, મોસંબી અને…
Read More...