રાજકોટ જિલ્લામાં કોરોનાથી વ્હાલસોયી દીકરીનું મોત થતાં ત્રણ જ દિવસમાં પિતાએ પણ છોડ્યો દેહ

કાળમુખા કોરોનાનાને (coronavirus) કારણે અનેક નાના એવા ભૂલકાઓએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કે કોરોનાના કારણે અનેક સુહાગન સ્ત્રીઓએ પોતાનો પતિ તો કેટલાક પતિઓએ પોતાની પત્ની ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવા બે કિસ્સાઓ…
Read More...

રમઝાન મહિનામાં મુસ્લિમ યુવાનોએ માનવતાની મિશાલ કાયમ કરી: રોઝા રહીને પણ દર્દીઓની સેવા કરી રહ્યા છે

રાણપુરમાં માનવ સેવા સમિતિ ના મુસ્લિમ યુવાનો રમજાન મહિનામાં કરી રહ્યા છે ઉત્તમ કામગીરી. ઓક્સિજન લેવલ ઘટતું હોય તેવા દર્દી ઓને આપી રહ્યા છે તદન મફત ઓક્સિજન બોટલ. દાતાઓના સહયોગથી થતી આ કામગીરીને ગામ લોકો એ આવકારી છે. બોટાદ જિલ્લામાં 30…
Read More...

72 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાનું મક્કમ મનોબળ: ઓક્સિજન લેવલ 60 ટકા, CRP 180; ઉપરાંત ડાયાબિટીસ-બીપી…

ઊંઝાના 72 વર્ષિય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધા પાલનપુરની લાઈફ કેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ થયા બાદ રોજ ઊંધા સુઈ 4 લીટર પાણી પી કોરોનાને મ્હાત આપી છે. ડાયાબિટીસ બીપી જેવા ગંભીર રોગ અને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ઓક્સિજન લેવલ 60% હતું CRP 180…
Read More...

હોસ્પિટલમાં સ્ટેચર ઉપર માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો…

ઉત્તર પ્રદેશના (Uttar pradesh) બહરાઈચમાં ઓક્સીજનની કમીનો (oxygen crisis) ભયંકર મંજર જોવા મળી રહ્યો છે. અહીં જિલ્લા હોસ્પિટલમાંથી એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ (viral video) થયો છે અહીં એક બીમાર માતાને તેની પુત્રીઓએ મોંઢાથી ઓક્સીજન આપી રહી છે.…
Read More...

જામનગરમાં દર્દીને હોસ્પિટલ જવા એમ્બ્યુલન્સ ના મળી તો પાડોશીએ પોતાની ‘લેન્ડ રોવર’ કારને જ…

જામનગરમાં એક સેવાભાવીએ પોતાની લાખો રૂપિયાની 'લેન્ડ રોવર' કાર દર્દીઓના ઉપયોગ માટે આપી સેવાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. જામનગરના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં આ સેવાભાવી દ્વારા હાલ પોતાની…
Read More...

સંકટ સમયમાં રિલાયન્સનું મિશન ઓક્સિજન: જામનગર બન્યું મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજન ઉત્પાદનનું હબ,…

કોવિડ મહામારીના નવા વેવ સામે ભારત ઝઝૂમી રહ્યું છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કિંમતી જિંદગીઓ બચાવવા માટે તેના તમામ પ્રયાસો કામે લગાડવા માટે મેદાને ઉતર્યું છે. દર 10 દર્દીમાંથી એક દર્દીની જરુરિયાત RIL પૂર્ણ કરે છે મુકેશ અંબાણીની કંપની…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12978 કેસો નોંધાયા, 153 લોકોના…

કોરોનાના દૈનિક કેસમાં આજે રાહતના એક સમાચાર છે કે, આજે કોરોનાનાં પોઝિટિવ કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 849 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12978 કેસ નોંધાયા છે. બીજી…
Read More...

જો ઓક્સિજન લેવલ ઘટી જાય તો શું કરશો? કઇ રીતે વધારશો શરીરમાં ઓક્સિજન લેવલ, જાણો અને શેર કરો

દેશભરમાંથી ઓક્સિજનની અછત અને ઓક્સિજન માટે મારામારીની ખબરો સામે આવી રહી છે. કોરોના વાયરસના કેરની વચ્ચે લોકોના મનમાં શરીરમાં ઓક્સિજન લેવલને લઇ ઘણાં સવાલો થઇ રહ્યા છે. લોકોને એ વાતની જાણકારી નથી કે શરીરમાં કેટલા ઓક્સિજન લેવલને સામાન્ય માનવામાં…
Read More...

માણસાઈ મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી: માતાના મૃતદેહ પાસે 2 દિવસ સુધી ભૂખથી તડપતી રહી 1 વર્ષની…

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાનું મોત થઈ ગયું અને બે દિવસ સુધી તેનો મૃતદેહ તેના ઘરમાં પડ્યો રહ્યો. મહિલાની બાજુમાં તેની એક વર્ષની બાળકી ભૂખથી તડપતી હતી પરંતુ કોઈ તેની મદદ કરાવા પણ ના ગયું.…
Read More...

સુરતમાં મૃતદેહ પર પણ લેભાગૂઓએ કમાણી ચાલુ કરી, કોરોના મૃતકના દર્શન કરી મોઢાંમાં ગંગાજળ મૂકવાના 3000…

કોરોનાના કારણે સુરત શહેર જિલ્લામાં મૃત્યુનો આંકડો વધ્યો છે. જેને પગલે સ્મશાનમાં પણ વેઈટિંગ ચાલી રહ્યા છે. જ્યારે આવી સ્થિતિમાં પણ લેભાગૂઓ રૂપિયા પડાવવાનું ચૂકતા નથી. કોરોના દર્દીના મોત બાદ તેના દર્શન કરી મોઢાંમાં ગંગાજળ મકૂવાના 3000 રૂપિયા…
Read More...