બળદ બોલ્યો: બળદની કહાની, બળદની જુબાની

આ રેઢિયાળ બળદ ને તેનો જુનો ખેડુત માલિક રસ્તામાં મળ્યો. પોતાના માલિક ને જોઈને બળદ ની આંખ માંથી આંસુ સરી પડ્યા... હિંમત કરીને ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો.... અને દબાતે અવાજે પુછ્યું.... કેમ છે ભેરૂબંધ......! ઘરે..બધા કેમ છે....?…
Read More...

ગુજરાતનું એક ગામ, જેની એક ઝલક વિદેશીઓનું મન પણ મોહી લે છે, નથી સીમેન્ટનાં મકાન

ગુજરાતના દરેક ખુણે ભવ્ય ઇતિહાસ અને અદભૂત કારીગીરીનો ખજાનો છે. કચ્છ પણ તેમાનું એક છે. જેને લઇને છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં અનેક ગામો પોતાની આગવી ઓળખ ધરાવે છે તેવી જ રીતે કચ્છમાં આવેલા આ…
Read More...

દીકરી અને વહુમાં શું ફર્ક છે ??

દીકરી અને વહુમાં શું ફર્ક છે ?? ચાલો જોઈએ મસ્ત મજાનો આર્ટિકલ. બધાને વાંચવો ખૂબ જ ગમશે. દીકરીએ એક જ છે પણ એને કેટલી બધી રીતે જોવામાં આવે છે અને પારખવામાં આવે છે.સૌપ્રથમ જન્મ થાય છે. એટલે કે કોઈને ઘરની દિકરી બને છે. પછી મોટી થાય છે ત્યારે…
Read More...

સુરતના જાણીતા ઉદ્યાગપતિ મહેશભાઈ સવાણી આ વર્ષે કરાવશે 261 દીકરીઓના લગ્ન

પિતા વગરની દીકરીઓના લગ્ન કરવા માટે જાણીતા ઉદ્યોગપતિ આ વર્ષે ફરી 261 દીકરીઓને આ વર્ષે પ્રભુતામાં પગલાં પડાવશે. આ 261 દીકરીઓમાં છ મુસ્લિમ અને બે ખ્રિસ્તી પરિવારની છે. આ તમામ દીકરીઓ સુરત અને તાપી જિલ્લાની છે. આ સાથે તેમનો પરિવાર 2123 દીકરી…
Read More...

સુરતના વરાછામાં સરદાર પટેલની એક માત્ર પ્રતિમા જ્યાં રોજ થાય છે ફુલહાર

સુરત શહેરમાં અનેક સર્કલો પર રાજપુરૂષોના સ્ટેચ્યુ મુકાયેલા છે. તેમાંથી કોઇ એક સ્ટેચ્યુને દરરોજ ફુલહાર થતાં હોય તો તે વરાછામાં મીનીબજાર ખાતેનું સરદાર પટેલનું સ્ટેચ્યું છે. દરેક પ્રતિમાઓને જે તે મહાપુરૂષોની જન્મજંયતિ અને પૂણ્યતિથિએ જ ફુલહાર…
Read More...

મૃત્યુ સમયે સરદાર પટેલની મિલકતનું સરવૈયું

ચાર જોડી કપડા, બે જોડી ચપ્પલ, બે ટિફિન અને અંકે રૂપિયા 216 પુરા, એવું બેન્ક બેલેન્સ અને વિશાળ દેશભક્તિ ધરાવતા શ્રી સરદાર વલ્લભભાઈ ને સો સો સલામ..પાંચસો બાસઠ જેટલા નાના મોટા રજવાડાંનું વિલીનીકરણ કરી આજના ભારતનો અખંડ નકશો જેમણે દેશવાસીઓને…
Read More...

તમારી પાસે પણ છે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ, તો જાણો ફ્રૉડથી બચાવતી 15 વાતો

ડેબિટ કે ક્રેડિટ કાર્ડની પાછળ સાઇન શા માટે હોય છે? આ કાર્ડની પાછળ સીવીવી નંબર શું છે અને આવી જ અનેક વાતો. જેની પાછળની વાત ઘણા ઓછા કાર્ડ હોલ્ડર્સ જાણે છે. આ વાતોનો ખ્યાલ રાખીને તમે ફ્રૉડનો શિકાર બનતા અટકી શકો છો. બેંક ઓફ મહારાષ્ટ્રના ચીફ…
Read More...

રાજસ્થાનના દંપતીની છોકરીઓની સુરક્ષિત સફર માટે અનોખી પહેલ

જયપુર- બે વર્ષ પહેલા શિશુરોગ વિશેષજ્ઞ ડૉ. રામેશ્વર પ્રસાદ યાદવ રાજસ્થાનમાં પોતાના ગામ ચુરી જઈ રહ્યા હતા. ત્યારે વરસાદમાં ભીંજાતી 4 છોકરીઓને રસ્તા પર જતા જોઈ. તેમની પત્ની તારાવતીએ એ છોકરીઓને લિફ્ટ ઑફર કરી હતી. તેમની સાથે વાતચીત કરતાં જાણવા…
Read More...

દુનિયાની સૌથી રહસ્યમયી પ્લેન દુર્ઘટના, 72 દિવસો બાદ જીવતાં મળેલાં લોકોની ખોફનાક કહાણી

ઇન્ડોનેશિયાના જર્કાતામાં એક વિમાન સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટ બાદ સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં 189 લોકો સવાર હતાં. આ રહસ્યમયી દુર્ઘટનાનું કોઇ કારણ જાણી શકાયું નહીં. ઇતિહાસમાં આવી અનેક રહસ્યમયી દુર્ઘટનાઓ થઇ છે, જેનું કારણ…
Read More...

પતિની લાંબી ઉંમર માટે પત્ની કરી રહી હતી કરવાચોથના વ્રતની તૈયારી, તે જ દિવસે તિરંગામાં લપેટાઈને આવ્યો…

હિમાચલનો વધુ એક જવાન દેશ માટે કુરબાન થઈ ગયો. 32 વર્ષીય લાન્સ નાયક બૃજેશ શર્મા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકીઓ સામેની અથડામણ દરમિયાન શહીદ થઈ ગયો. શહીદ જવાન ઉના જિલ્લાના નાનવી ગામનો રહેનાર હતો. શનિવારે કરવાચોથના દિવસે જ તિરંગામાં…
Read More...