ગુજરાતમાં 25000ના પગારદાર કોન્સ્ટેબલ પાસે 34 લાખની તો કાર છે, સંપતિની તપાસ કરતા ACBના અધિકારીઓ પણ ચોંકી ગયા

ગુજરાતની સરકાર ભ્રષ્ટ્રાચાર મુક્ત ગુજરાતની વાત કરે છે, પણ સરકારની આ વાત ખોટી શાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અવારનવાર 25, 35 કે 50 હજાર રૂપિયાના પગારદાર સરકારી અધિકારીઓ 5, 10 કે 15 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ જાય છે અને જ્યારે આ અધિકારીઓની સંપતિની તપાસ કરવામાં આવે છે ત્યારે તેઓની […]

ચીન સરહદ સુધી જવાનો તૂટી પડેલો બ્રિજ ભારતીય સેનાએ 6 દિવસમાં જ તૈયાર કરી નાખ્યો

ઉત્તરાખંડના પિથોરાગઢ સ્થિત મુનસ્યારી ખાતેનો 6 દિવસ પહેલાં તૂટેલો બેઈલી બ્રિજ ફરીથી બનાવી લેવામાં આવ્યો હતો. આ બેઈલી બ્રિજ (bailey bridge pithoragarh) એ વખતે તૂટ્યો હતો જ્યારે રસ્તો કાપવા માટે મોટા ટ્રેક પર પોકલેન્ડ મસીન લઈ જવાઈ રહ્યું હતું. બોર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન (BRO) સખત મહેનતથી માત્ર 6 દિવસમાં નવો બ્રિજ તૈયાર કરી દેવાયો છે. લેટેસ્ટ […]

મોરબીના ઘુંટુ ગામના એક જ પરિવારનાં ત્રણ ભાઇ બહેન કોરોના કાળમાં રજા લીધા વગર 3 મહિનાથી સતત બજાવી રહ્યાં છે ફરજ

રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 30 હજારને પાર કરી ગયો છે. જેમાંથી 20 હજારથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. સતત વધી રહેલા દર્દીઓના આંકડા વચ્ચે સ્વાસ્થ્ય કર્મચારીઓ મહિનાઓથી ઘરે ગયા વિના લોકોની સેવામાં લાગેલા છે. ત્યારે મોરબીના એક નાનકડા ગામમાંથી આવતા એક પરિવારના ત્રણ-ત્રણ સંતાનો કોરોના વોરિયર્સ બનીને દર્દીઓની સેવા કરી રહ્યા […]

‘મારી સરકાર, મારા નિયમો’! ભાજપના પ્રવેશોત્સવમાં આવ્યા 100થી વધુ લોકો, તો શું કોરોના મહામારીના નિયમો ભાજપને લાગુ નથી પડતા?

કોરોના મહામારીને લઈ સરકારે અનેક નિયમો બહાર પાડ્યા છે. જેમાં ચહેરા પર માસ્ક ફરજિયાત, સામાજિક અંતરનું પાલન કરવું સહિતનાં નિયમો છે. પણ આ નિયમો ફક્ત સામાન્ય લોકોને જ લાગુ પડે છે. અને દંડ પણ સામાન્ય લોકોને જ થાય છે. જ્યારે જે પક્ષની સરકાર આ નિયમો બનાવી રહી છે તે જ સરકારનો પક્ષ આ નિયમોનાં લીરેલીરાં […]

સૌરાષ્ટ્રમાં સૂર્ય ફરતે મેઘ ધનુષ્યની ગોળ રીંગ જોવા મળી, સૂર્ય ફરતે વલય સર્જાતા લોકોમાં કૌતુક ફેલાયું

સૌરાષ્ટ્રમાં કાલે વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે સૂર્યની ફરતે મેઘ ધનુષ્યની ગોળ રીંગ જોવા મળી હતી. આવી અવકાશીય ઘટના બનતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. બીજી તરફ ગોંડલમાં આકાશમાંથી કેસર ચંદન જેવા અમી છાંટણા થતાં લોકો આશ્ચયમાં મુકાઈ ગયા હતાં. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ગોંડલમાં આકાશમાંથી […]

લોકડાઉન બાદ સુરતમાંથી પ્રથમ વખત અંગોનું દાન કરાયું, ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી બ્રેઈનડેડ યુવતીના અંગદાનથી પાંચને નવું જીવન મળ્યું

ગણદેવી તાલુકાના ધમડાછા ભૂરાવાડીની દિશા દેવાંગભાઈ નાયક (ઉ.વ.આ.20)ના 16 જૂનના રોજ રાત્રે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. બાદમાં યુવતીની સારવાર કરાવવામાં આવી રહી હતી. પરંતુ તબીબોએ નવસારીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને બ્રેઈનડેડ જાહેર કરી હતી. જેથી પરિવારે યુવતીના અંગોનું દાન કરીને પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું હતું. લોકડાઉન બાદ સુરતમાંથી […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 615 કેસ નોંધાયા, 18 દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 1790 અને કુલ કેસ 30773 થયા

સમગ્ર દેશમાં કોરોના વાયરસ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યો, ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા […]

નવી નક્કોર કાર શોરૂમ બહાર નિકળીને તરત જ અથડાઈ દિવાલ સાથે, તમે પણ જુઓ વીડિયો

ભારતમાં Kia Carnival પ્રીમિયમ, પ્રેસ્ટીજ અને લિમોસિન ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત ક્રમશઃ 24.95 લાખ રૂપિયા, 28.95 લાખ રૂપિયા અને 33.95 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે, દરેક વ્યક્તિ માટે કાર ખરીદવી એક ખૂબ જ ખાસ પળ હોય છે અને ઘણા તેના શોખીન પણ હોય છે. પોતાની આ આવશ્યકતાને પૂરી કરવા માટે લોકો ડીલપશિપ શોરૂમ […]

ચીન બોર્ડર પર તૈનાત જવાને દેશવાસીઓને કરી આ અપીલ, ઇન્ટરનેટ પર વિડીયો થયો વાયરલ તમે પણ જુઓ.

ભારતે ચીન સાથે જોડાયેલી 3488 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે પોતાની તાકાત વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાની બીજી તરફ સતત સૈન્ય નિર્માણ કરી સૈનિકોની તૈનાતી વધારી રહ્યો છે. તેની વચ્ચે જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ […]

સુરતમાં દારૂના નશામાં યુવકે ગાડી ડિવાઇડર પર ચઢાવી દીધી, 2 બાઇક ચાલકોને ઉડાવી ભાગ્યો

સુરત શહેરમાં (surat) અનલોક1.0 (unlock1.0) શરૂ થતાની સાથે જ લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળી રહ્યા છે. ત્યારે 9 વાગતાની સાથે કર્ફ્યૂ લાગી જતો હોય છે. ત્યારે દવાની એજન્સીમાં કામ કરતો યુવાન દારૂના નશામાં ગતરોજ સુરતના સભીલી વિસ્તારમાં હીટ એન્ડ રન (Hit and Run) કરી અને નાસી ગયો હતો. યુવકે દારૂના નશામાં કારને ડિવાઇડ પર ચઢાવી […]