સુરતમાં લૂમ્સ કારખાનેદાર વેચી રહ્યો છે લીંબુ, લોકડાઉનને કારણે શ્રમિકો જતા રહેતા એકમ થયું બંધ
લોકડાઉનને કારણે અનેક લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. એવામાં પરિવારનું ગુજરાન ચલાવવું કઠિન થઈ પડ્યું છે. આર્થિક સંકળાશ દૂર કરવા માટે લોકો અનેક વિકલ્પોને અજમાવી રહ્યા છે. તો કોઈ કામ-ધંધાની શોધમાં છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, એક લૂમ્સ કારખાનેદાર લીંબુ વેચવા માટે મજબૂર થયા છે. સરથાણા વિસ્તારના ધનશ્યામ જસાણી […]