હવે PUBG સહિત 275 ચીની એપ્સ પર પ્રતિબંધની શક્યતા, સરકાર કરી રહી છે તપાસ
ભારતમાં 59 ચીની (Chinese Apps Ban) એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે સરકાર ચીનની કેટલીક અન્ય 275 એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. સરકાર તપાસ કરી રહી છે કે આ એપ્સ પણ રાષ્ટ્રીય સુરક્ષા (National Security) અને યૂઝર પ્રાઇવસી (User’s Privacy) માટે ખતરો તો બની ચૂકી નથી ને. સૂત્રો મુજબ, જે કંપનીઓના સર્વર ચીનમાં છે, […]